Translations by Kartik Mistry

Kartik Mistry has submitted the following strings to this translation. Contributions are visually coded: currently used translations, unreviewed suggestions, rejected suggestions.

51100 of 850 results
56.
Current connection is not secured with SSL.
2009-01-09
હાલનું જોડાણ SSL વડે સલામત નથી.
57.
SSL support is not available in this build of KDE.
2009-01-09
KDE નાં આ બિલ્ડમાં SSL આધાર પ્રાપ્ત નથી.
58.
The main part of this document is secured with SSL, but some parts are not.
2009-01-09
આ દસ્તાવેજનો મુખ્ય ભાગ SSL વડે સલામત છે, પણ કેટલાંક ભાગ નથી.
59.
Some of this document is secured with SSL, but the main part is not.
2009-01-09
આ દસ્તાવેજનાં કેટલાંક ભાગ SSL વડે સલામત છે, પણ મુખ્ય ભાગ નથી.
61.
NO, there were errors:
2009-07-16
ના, ત્યાં ક્ષતિઓ હતી:
62.
Yes
2009-07-16
હા
63.
GMT
2009-01-09
GMT
64.
Certificate password
2009-01-09
પ્રમાણપત્ર પાસવર્ડ
67.
Server Authentication
2009-01-09
સર્વર સત્તાધિકરણ
68.
&Details
2009-01-09
વિગતો (&D)
69.
Co&ntinue
2009-01-09
ચાલુ રાખો (&n)
71.
&Forever
2009-01-09
હંંમેશા (&F)
72.
&Current Session only
2010-01-23
માત્ર હાલનાં સત્રો (&C)
73.
KDE Certificate Request
2009-01-09
KDE પ્રમાણપત્ર વિનંતિ
74.
KDE Certificate Request - Password
2009-01-09
KDE પ્રમાણપત્ર વિનંતિ - પાસવર્ડ
75.
Unsupported key size.
2009-01-09
આધાર ન અપાતું કળ માપ.
76.
KDE
2009-01-09
KDE
77.
Please wait while the encryption keys are generated...
2009-01-09
જ્યાં સુધી એન્ક્રિપ્શન કળો બનાવાય ત્યાં સુધી રાહ જુઓ...
78.
Do you wish to store the passphrase in your wallet file?
2009-01-09
શું તમે પાસફ્રેજને તમારી વોલેટ ફાઇલમાં સંગ્રહવા ઇચ્છો છો?
79.
Store
2009-01-09
સંગ્રહ કરો
80.
Do Not Store
2009-01-09
સંગ્રહ ન કરો
81.
2048 (High Grade)
2009-01-09
૨૦૪૮ (ઉચ્ચ ગુણવત્તા)
82.
1024 (Medium Grade)
2009-01-09
૧૦૨૪ (મધ્યમ ગુણવત્તા)
83.
768 (Low Grade)
2009-01-09
૭૬૮ (નીચી ગુણવત્તા)
84.
512 (Low Grade)
2009-01-09
પ૧૨ (નીચી ગુણવત્તા)
85.
No SSL support.
2009-01-09
SSL આધાર નથી.
86.
Certificate
2009-01-09
પ્રમાણપત્ર
87.
Save selection for this host.
2009-01-09
આ યજમાન માટે પસંદગી સંગ્રહ કરો.
88.
Send certificate
2009-01-09
પ્રમાણપત્ર મોકલો
89.
Do not send a certificate
2009-01-09
પ્રમાણપત્ર મોકલો નહી
90.
KDE SSL Certificate Dialog
2009-01-09
KDE SSL પ્રમાણપત્ર સંવાદ
92.
1 day %2
%1 days %2
2009-01-09
૧ દિવસ %2
%1 દિવસો %2
93.
%1 Item
%1 Items
2009-07-16
%1 વસ્તુ
%1 વસ્તુઓ
94.
1 Folder
%1 Folders
2009-01-09
૧ ફોલ્ડર
%1 ફોલ્ડરો
95.
1 File
%1 Files
2009-01-09
૧ ફાઇલ
%1 ફાઇલો
96.
%1, %2 (%3)
2009-01-09
%1, %2 (%3)
97.
%1, %2
2009-01-09
%1, %2
98.
%1 (%2)
2009-01-09
%1 (%2)
99.
%1: %2
2009-01-09
%1: %2
100.
Could not read %1.
2009-01-09
%1 વાંચી શકાતું નથી.
101.
Could not write to %1.
2009-01-09
%1 લખી શકાતું નથી.
102.
Could not start process %1.
2009-01-09
%1 ક્રિયા શરૂ કરી શકાતી નથી.
104.
Malformed URL %1.
2009-01-09
ખરાબ URL %1.
105.
The protocol %1 is not supported.
2009-01-09
પ્રોટોકોલ %1 આધારિત નથી.
107.
%1 is a folder, but a file was expected.
2009-01-09
%1 એ ફોલ્ડર છે, પરંતુ ફાઇલ ધારવામાં આવી હતી.
108.
%1 is a file, but a folder was expected.
2009-01-09
%1 એ ફાઇલ છે, પણ ફોલ્ડર ધારવામાં આવ્યું હતું.
109.
The file or folder %1 does not exist.
2009-01-09
%1 નામની ફાઇલ અથવા ફોલ્ડર હાજર નથી.
110.
A file named %1 already exists.
2009-01-09
%1 નામની ફાઇલ પહેલાથી હાજર છે.
111.
A folder named %1 already exists.
2009-01-09
%1 નામનું ફોલ્ડર પહેલાથી હાજર છે.
112.
No hostname specified.
2009-01-09
કોઇ યજમાનનામ સ્પષ્ટ કરેલ નથી.