|
158.
|
|
|
Scroll Lock key
|
|
|
Type: select
Choices
:sl1:
|
|
|
|
સ્ક્રોલ લૉક કળ
|
|
Translated by
Kartik Mistry
|
|
|
|
Located in
../keyboard-configuration.templates:11001
|
|
159.
|
|
|
No toggling
|
|
|
Type: select
Choices
:sl1:
|
|
|
|
બદલાવ નહી
|
|
Translated by
Kartik Mistry
|
|
|
|
Located in
../keyboard-configuration.templates:11001
|
|
160.
|
|
|
Method for toggling between national and Latin mode:
|
|
|
Type: select
Description
:sl1:
|
|
|
|
રાષ્ટ્રિય અને લેટિન સ્થિતિ વચ્ચે બદલાવાની રીત:
|
|
Translated by
Kartik Mistry
|
|
|
|
Located in
../keyboard-configuration.templates:11002
|
|
161.
|
|
|
You will need a way to toggle the keyboard between the national layout and the standard Latin layout.
|
|
|
Type: select
Description
:sl1:
|
|
|
|
તમને રાષ્ટ્રિય દેખાવ અને પ્રમાણભૂત લેટિન દેખાવ વચ્ચે કીબોર્ડ અદલા-બદલી કરવાની રીત જોઇશે.
|
|
Translated by
Kartik Mistry
|
|
|
|
Located in
../keyboard-configuration.templates:11002
|
|
162.
|
|
|
Right Alt or Caps Lock keys are often chosen for ergonomic reasons (in the latter case, use the combination Shift+Caps Lock for normal Caps toggle). Alt+Shift is also a popular combination; it will however lose its usual behavior in Emacs and other programs that use it for specific needs.
|
|
|
Type: select
Description
:sl1:
|
|
|
|
જમણી અલ્ટર અથવા કેપ્સ લોક કળો મોટાભાગે ઇર્ગોનોમિક કારણોસર (પછીના કિસ્સામાં, શીફ્ટ + કેપ્સ લોકનું જોડાણ સામાન્ય કેપ્સની બદલી માટે) પસંદ કરવામાં આવે છે. અલ્ટર+શીફ્ટ એ પણ લોકપ્રિય જોડાણ છે; તે જોકે ઈમેક્સ અને બીજા ચોક્કસ જરૂરિયાત વાળા ઉપયોગ કરતાંકાર્યક્રમોમાં તેમની સામાન્ય વર્તણૂક ગુમાવી દેશે.
|
|
Translated by
Kartik Mistry
|
|
|
|
Located in
../keyboard-configuration.templates:11002
|
|
163.
|
|
|
Not all listed keys are present on all keyboards.
|
|
|
Type: select
Description
:sl1:
|
|
|
|
યાદી કરેલ બધી કળો બધાં કીબોર્ડમાં હાજર હોતી નથી.
|
|
Translated by
Kartik Mistry
|
|
|
|
Located in
../keyboard-configuration.templates:11002
|
|
164.
|
|
|
No temporary switch
|
|
|
Type: select
Choices
:sl2:
|
|
|
|
કોઇ તત્પૂરતી બદલી નહી
|
|
Translated by
Kartik Mistry
|
|
|
|
Located in
../keyboard-configuration.templates:12001
|
|
165.
|
|
|
Both Logo keys
|
|
|
Type: select
Choices
:sl2:
Type: select
Choices
:sl2:
|
|
|
|
બન્ને લૉગો કળો
|
|
Translated by
Kartik Mistry
|
|
|
|
Located in
../keyboard-configuration.templates:12001
../keyboard-configuration.templates:13001
|
|
166.
|
|
|
Method for temporarily toggling between national and Latin input:
|
|
|
Type: select
Description
:sl2:
|
|
|
|
રાષ્ટ્રિય અને લેટિન ઇનપુટ વચ્ચે બદલાવાની કામચલાઉ રીત:
|
|
Translated by
Kartik Mistry
|
|
|
|
Located in
../keyboard-configuration.templates:12002
|
|
167.
|
|
|
When the keyboard is in national mode and one wants to type only a few Latin letters, it might be more appropriate to switch temporarily to Latin mode. The keyboard remains in that mode as long as the chosen key is kept pressed. That key may also be used to input national letters when the keyboard is in Latin mode.
|
|
|
Type: select
Description
:sl2:
|
|
|
|
જ્યારે કીબોર્ડ રાષ્ટ્રિય સ્થિતિમાં હોય અને કોઈ માત્ર કેટલાક લેટિન અક્ષરો છાપવા માંગે તો, લેટિન સ્થિતિમાં કામચલાઉ જવું એ વધુ યોગ્ય છે. કીબોર્ડ તે સ્થિતિમાં રહેશે જ્યાં સુધી પસંદ કરેલ કળ દબાવી રાખવામાં આવશે. તે કળ જ્યારે કીબોર્ડ લેટિન સ્થિતિમાં હોય ત્યારે રાષ્ટ્રિય સંજ્ઞાઓ દાખલ કરવા માટે પણ વાપરી શકાશે.
|
|
Translated by
Kartik Mistry
|
|
|
|
Located in
../keyboard-configuration.templates:12002
|