Browsing Gujarati translation

237 of 2295 results
237.
<qt>
This word was considered to be an "unknown word" because it does not match any entry in the dictionary currently in use. It may also be a word in a foreign language.

If the word is not misspelled, you may add it to the dictionary by clicking Add to Dictionary. If you don't want to add the unknown word to the dictionary, but you want to leave it unchanged, click Ignore or Ignore All.

However, if the word is misspelled, you can try to find the correct replacement in the list below. If you cannot find a replacement there, you may type it in the text box below, and click Replace or Replace All.

</qt>
There are line breaks here. Each one represents a line break. Start a new line in the equivalent position in the translation.
<qt>
આ શબ્દ "અજ્ઞાત શબ્દ" તરીકે સમજવામાં આવ્યો હતો કારણ કે તે વર્તમાનમાં વપરાતા શબ્દકોશમાંનાં કોઈપણ શબ્દ સાથે બંધ બેસતો નથી. તે વિદેશી ભાષાનો શબ્દ પણ હોઈ શકે છે.

જો શબ્દની જોડણી ખોટી નહી હોય, તો તમે તેને શબ્દકોશમાં ઉમેરો પર ક્લિક કરીને શબ્દકોશમાં ઉમેરી શકો છો. જો તમે શબ્દકોશમાં અજ્ઞાત શબ્દ ઉમેરવા માંગો નહી, પરંતુ તેને બદલાયા વિના મૂકી રાખવા માંગો, તો અવગણો અથવા બધું અવગણો ક્લિક કરો.

છતાં, જો શબ્દની જોડણી ખોટી હોય, તો તમે નીચેની યાદીમાં સાચી જોડણી શોધવાનો પ્રયત્ન કરી શકો છો. જો તમને ત્યાં બદલવા માટે કંઈ નહી મળે, તો તમે તેને નીચેના લખાણ બોક્સમાં છાપી શકો છો, અને બદલો અથવા બધું બદલો ક્લિક કરી શકો છો.

</qt>
Translated and reviewed by ભાવિન દોશી
Located in obj-arm-linux-gnueabi/kdeui/kspellui.cpp:134 obj-arm-linux-gnueabi/kdeui/kspellui.cpp:140 obj-arm-linux-gnueabi/kspell2/ui/kspell2ui.cpp:136 obj-arm-linux-gnueabi/kspell2/ui/kspell2ui.cpp:142 rc.cpp:6 rc.cpp:18 rc.cpp:256 rc.cpp:268
237 of 2295 results

This translation is managed by Ubuntu Gujarati Translators (ubuntu-l10n-gu), assigned by Ubuntu Translators.

You are not logged in. Please log in to work on translations.