Browsing Gujarati translation

Don't show this notice anymore
Before translating, be sure to go through Ubuntu Translators instructions.
250259 of 1729 results
250.
You may need to load additional CD-ROM drivers from removable media, such as a driver floppy. If you have such media available now, insert it, and continue. Otherwise, you will be given the option to manually select CD-ROM modules.
Type: boolean
Description
:sl2:
દૂર કરી શકાય તેવી મિડીઆ જેવીકે, ડ્રાઇવર ફ્લોપીમાંથી તમારે વધારાનાં સીડી-રોમ ડ્રાઇવરો લાવવા પડશે. જો તમારી પાસે આવી મિડીઆ પ્રાપ્ત હોય તો, તેને દાખલ કરો, અને આગળ વધો. અથવા, તમને સીડી-રોમ મોડ્યુલો જાતે પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવશે.
Translated by Kartik Mistry
Located in ../cdrom-detect.templates:1001
251.
Detecting hardware to find CD-ROM drives
Type: text
Description
:sl1:
સીડી-રોમ ડ્રાઇવ શોધવા માટે હાર્ડવેર ચકાસે છે
Translated and reviewed by Kartik Mistry
Located in ../cdrom-detect.templates:2001
252.
Manually select a CD-ROM module and device?
Type: boolean
Description
:sl2:
સીડી-રોમ મોડ્યુલ અને ઉપકરણ જાતે પસંદ કરશો?
Translated and reviewed by Kartik Mistry
Located in ../cdrom-detect.templates:3001
253.
Your CD-ROM drive may be an old Mitsumi or another non-IDE, non-SCSI CD-ROM drive. In that case you should choose which module to load and the device to use. If you don't know which module and device are needed, look for some documentation or try a network installation instead of a CD-ROM installation.
Type: boolean
Description
:sl2:
તમારું સીડી-રોમ ડ્રાઇવ કદાચ જુનું મિત્સુમી અથવા બીજું IDE ના હોય, સ્કઝી સીડી-રોમ ના હોય તેવું ડ્રાઇવ છે. આ કિસ્સામાં તમારે કયા મોડ્યુલ લાવવા અને કયું ઉપકરણ વાપરવું તે પસંદ કરવું જોઇએ. જો તમે જાણતાં ન હોવ કે કયા મોડ્યુલ અને ઉપકરણ જોઇશે તો, કોઇ દસ્તાવેજ અથવા સીડી-રોમ સ્થાપનની જગ્યાએ નેટવર્ક સ્થાપનનો પ્રયત્ન કરો.
Translated and reviewed by Kartik Mistry
Located in ../cdrom-detect.templates:3001
254.
Retry mounting the CD-ROM?
Type: boolean
Description
:sl2:
સીડી-રોમ માઉન્ટ કરવા માટે ફરી પ્રયત્ન કરશો?
Translated by Kartik Mistry
Located in ../cdrom-detect.templates:4001
255.
Your installation CD-ROM couldn't be mounted. This probably means that the CD-ROM was not in the drive. If so you can insert it and try again.
Type: boolean
Description
:sl2:
તમારી સ્થાપન સીડી-રોમ માઉન્ટ થઇ શકતી નથી. આનો અર્થ એ છે કે કદાચ સીડી-રોમ કદાચ ડ્રાઇવમાં નથી. તમે તેને નાખીને ફરી પ્રયત્ન કરી શકો છો.
Translated and reviewed by Kartik Mistry
Located in ../cdrom-detect.templates:4001
256.
Module needed for accessing the CD-ROM:
Type: select
Description
:sl2:
સીડી-રોમ વાપરવા માટે જરૂરી મોડ્યુલ:
Translated and reviewed by Kartik Mistry
Located in ../cdrom-detect.templates:5001
257.
The automatic detection didn't find a CD-ROM drive. You can try to load a specific module if you have an unusual CD-ROM drive (that is neither IDE nor SCSI).
Type: select
Description
:sl2:
આપમેળે કરેલી શોધ સીડી-રોમ શોધી શક્યું નહી. તમારી પાસે જો અસામાન્ય સીડી-રોમ (જે નથી IDE કે SCSI) ધરાવતાં હોવ તો તમે ચોક્કસ મોડ્યુલ લાવીને પ્રયત્ન કરી શકો છો
Translated by Kartik Mistry
Located in ../cdrom-detect.templates:5001
258.
Device file for accessing the CD-ROM:
Type: string
Description
:sl2:
સીડી-રોમ વાપરવા માટેની ઉપકરણ ફાઇલ:
Translated and reviewed by Kartik Mistry
Located in ../cdrom-detect.templates:6001
259.
In order to access your CD-ROM drive, please enter the device file that should be used. Non-standard CD-ROM drives use non-standard device files (such as /dev/mcdx).
Type: string
Description
:sl2:
સીડી-રોમનો ઉપયોગ કરવા માટે, મહેરબાની કરી જે ઉપયોગ થવાની હોય તે ઉપકરણ ફાઇલ દાખલ કરો. પ્રમાણભૂત ન હોય તેવાં સીડી-રોમ ડ્રાઇવો પ્રમાણભૂત ન હોય તેવી ઉપકરણ ફાઇલો (જેવી કે /dev/mcdx) વાપરે છે.
Translated by Kartik Mistry
Located in ../cdrom-detect.templates:6001
250259 of 1729 results

This translation is managed by Ubuntu Gujarati Translators (ubuntu-l10n-gu), assigned by Ubuntu Translators.

You are not logged in. Please log in to work on translations.

Contributors to this translation: Akshar Patel, Kartik Mistry, Miren Karamta, Nitesh Mistry, PRATIK, Purvesh R. Shah., Ritesh, bigbyte, karan, sunewbie, suniyo, ભાવિન જોષી (Bhavin Joshi), ભાવિન દોશી.