Browsing Gujarati translation

Don't show this notice anymore
Before translating, be sure to go through Ubuntu Translators instructions.

These translations are shared with Nautilus main series template nautilus.

383392 of 1058 results
383.
Speed tradeoff for when to show the number of items in a folder. If set to "always" then always show item counts, even if the folder is on a remote server. If set to "local-only" then only show counts for local file systems. If set to "never" then never bother to compute item counts.
ફોલ્ડરમાં વસ્તુઓની સંખ્યા બતાવવા માટે ગતિ સાથેની સમજૂતી. જો "હંમેશા" તરીકે સુયોજિત કરેલ હોય તો, ડિરેક્ટરી દૂરસ્થ સર્વર પર હોય તો, હંમેશા વસ્તુઓની ગણતરી બતાવવી. જો "માત્ર-સ્થાનિક" તરીકે સુયોજિત કરેલ હોય તો, ફક્ત સ્થાનિક ફાઇલ સિસ્ટમ માટેની ગણતરી બતાડવી. જો "ક્યારેય નહિ" સુયોજિત કરેલ હોય તો, વસ્તુઓની ગણતરી કરવી માટે ક્યારેય ચિંતા કરવી નહિ.
Translated by Didier Roche-Tolomelli
Located in ../libnautilus-private/org.gnome.nautilus.gschema.xml.in.h:10
384.
Type of click used to launch/open files
ફાઇલને શરૂ કરવા/ખોલવા માટે ઉપયોગ કરાતા ક્લિકનો પ્રકાર
Translated and reviewed by Ankit Patel
Located in data/org.gnome.nautilus.gschema.xml:124
385.
Possible values are "single" to launch files on a single click, or "double" to launch them on a double click.
ફાઇલને એક જ ક્લિકમાં શરૂ કરવા માટે શક્ય કિંમત "એક" , અથવા ફાઇલને બે ક્લિકમાં શરૂ કરવા માટે "દ્વિ" છે.
Translated and reviewed by Ankit Patel
Located in ../libnautilus-private/org.gnome.nautilus.gschema.xml.in.h:12
386.
What to do with executable text files when activated
જ્યારે સક્રિય કરવામાં આવે ત્યારે ચલાવી શકાય તેવી લખાણની ફાઇલો સાથે શું કરવું
Translated and reviewed by Ankit Patel
Located in data/org.gnome.nautilus.gschema.xml:129
387.
What to do with executable text files when they are activated (single or double clicked). Possible values are "launch" to launch them as programs, "ask" to ask what to do via a dialog, and "display" to display them as text files.
જ્યારે સક્રિય કરવામાં આવે ત્યારે ચલાવી શકાય તેવી લખાણની ફાઇલો સાથે શું કરવું (એક અથવા બે ક્લિક કરાયેલ). શક્ય કિંમતો છે-"શરૂ કરો" તેમને કાર્યક્રમ તરીકે શરૂ કરવા માટે, "પૂછો" શું કરવું તે માટે સંવાદ દ્વારા પૂછવા માટે, અને "પ્રદર્શિત કરો" તેમને લખાણની ફાઇલ તરીકે પ્રદર્શિત કરવા માટે.
Translated and reviewed by Ankit Patel
Located in ../libnautilus-private/org.gnome.nautilus.gschema.xml.in.h:14
388.
Show the package installer for unknown mime types
અજ્ઞાત માઇમ પ્રકારો માટે પેકેજ સ્થાપનારને બતાવો
Translated by Sweta Kothari
Located in ../libnautilus-private/org.gnome.nautilus.gschema.xml.in.h:15
389.
Whether to show the user a package installer dialog in case an unknown mime type is opened, in order to search for an application to handle it.
ક્યાંતો અજ્ઞાત માઇમ પ્રકાર ખોલેલ છે તે સ્થિતિમાં વપરાશકર્તા પેકેજ સ્થાપનાર સંવાદને બતાવો, તેને સંભાળવા કાર્યક્રમ માટે શોધવા માટે ક્રમમાં.
Translated by Sweta Kothari
Located in ../libnautilus-private/org.gnome.nautilus.gschema.xml.in.h:16
390.
Use extra mouse button events in Nautilus' browser window
Nautilus બ્રાઉઝર વિન્ડોમાં વધારાનાં માઉસ બટન ઘટનાઓને વાપરો
Translated by Sweta Kothari
Located in ../libnautilus-private/org.gnome.nautilus.gschema.xml.in.h:17
391.
For users with mice that have "Forward" and "Back" buttons, this key will determine if any action is taken inside of Nautilus when either is pressed.
માઉસ સાથે વપરાશકર્તાઓ કે જેની પાસે "Forward" અને "Back" બટનો છે, આ કી નક્કી કરશે જો કોઇપણ ક્રિયા Nautilus ની અંદર લીધેલ છે જ્યારે ક્યાંતો દબાયેલ છે.
Translated by Sweta Kothari
Located in ../libnautilus-private/org.gnome.nautilus.gschema.xml.in.h:18
392.
Mouse button to activate the "Forward" command in browser window
બ્રાઉઝર વિન્ડોમાં "Forward" આદેશને સક્રિય કરવા માટે માઉસ બટન
Translated by Sweta Kothari
Located in ../libnautilus-private/org.gnome.nautilus.gschema.xml.in.h:19
383392 of 1058 results

This translation is managed by Ubuntu Gujarati Translators (ubuntu-l10n-gu), assigned by Ubuntu Translators.

You are not logged in. Please log in to work on translations.

Contributors to this translation: Ankit Patel, Ankit Patel, Atil, Cosimo Cecchi, Didier Roche-Tolomelli, Nisarg Jhaveri, Parin Porecha, Registry Administrators, Sweta Kothari, karan.