Browsing Gujarati translation

Don't show this notice anymore
Before translating, be sure to go through Ubuntu Translators instructions.
323332 of 1729 results
323.
Domain name:
Type: string
Description
:sl1:
ડોમેઇન નામ:
Translated and reviewed by Kartik Mistry
Located in ../netcfg-common.templates:3001
324.
The domain name is the part of your Internet address to the right of your host name. It is often something that ends in .com, .net, .edu, or .org. If you are setting up a home network, you can make something up, but make sure you use the same domain name on all your computers.
Type: string
Description
:sl1:
ડોમેઇન નામ એ તમારા ઇન્ટરનેટ સરનામાનાં ભાગ રુપ તમારા યજમાન નામની જમણી બાજુનો ભાગ છે. તે સામાન્ય રીતે .com, .net, .edu, અથવા .org થી અંત પામે છે. જો તમે તમારુ ઘર નેટવર્ક ગોઠવી રહ્યા હોવ તો, તમે કંઇ પણ દાખલ કરી શકો છો, પણ ખાતરી કરો કે તમે તમારા બધા કમ્પ્યુટરો પર સરખું ડોમેઇન નામ ઉપયોગ કર્યું હોય.
Translated by Kartik Mistry
Located in ../netcfg-common.templates:3001
325.
Name server addresses:
Type: string
Description
:sl1:
નામ સર્વર સરનામું:
Translated and reviewed by Kartik Mistry
Located in ../netcfg-common.templates:4001
326.
The name servers are used to look up host names on the network. Please enter the IP addresses (not host names) of up to 3 name servers, separated by spaces. Do not use commas. The first name server in the list will be the first to be queried. If you don't want to use any name server, just leave this field blank.
Type: string
Description
:sl1:
નામ સર્વરો તમારા નેટવર્ક પર યજમાન નામો શોધવા માટે વપરાય છે. મહેરબાની કરી આઇપી સરનામાંઓ (યજમાનનામો નહી) ૩ નામ સર્વરો સુધી, ખાલી જગ્યા વડે જુદાં પાડી દાખલ કરો. અલ્પવિરામો ઉપયોગ ન કરો. પ્રથમ નામ સર્વરને સૌપ્રથમ પૂછવામાં આવશે. જો તમે કોઇપણ નામ સર્વર ઉપયોગ ન કરવા માંગતાં હોવ તો, આ ક્ષેત્રને ખાલી છોડી દો.
Translated and reviewed by Kartik Mistry
Located in ../netcfg-common.templates:4001
327.
Primary network interface:
Type: select
Description
:sl1:
પ્રાથમિક નેટવર્ક ઇન્ટરફેસ:
Translated and reviewed by Kartik Mistry
Located in ../netcfg-common.templates:5001
328.
Your system has multiple network interfaces. Choose the one to use as the primary network interface during the installation. If possible, the first connected network interface found has been selected.
Type: select
Description
:sl1:
તમારી સિસ્ટમમાં એક કરતાં વધુ નેટવર્ક ઇન્ટરફેસ છે. સ્થાપન દરમિયાન એકને પ્રાથમિક નેટવર્ક ઇન્ટરફેસ તરીકે પસંદ કરો. જો શક્ય હોય તો, પ્રથમ જોડાયેલ નેટવર્ક ઇન્ટરફેસ પસંદ કરવામાં આવશે.
Translated and reviewed by Kartik Mistry
Located in ../netcfg-common.templates:5001
329.
Wireless ESSID for ${iface}:
Type: string
Description
:sl2:
Type: string
Description
:sl2:
${iface} માટે વાયરલેસ ESSID:
Translated and reviewed by Kartik Mistry
Located in ../netcfg-common.templates:6001 ../netcfg-common.templates:7001
330.
${iface} is a wireless network interface. Please enter the name (the ESSID) of the wireless network you would like ${iface} to use. If you would like to use any available network, leave this field blank.
Type: string
Description
:sl2:
${iface} એ વાયરલેસ નેટવર્ક ઇન્ટરફેસ છે. મહેરબાની કરી તમે ઉપયોગ કરવા માંગતા વાયરલેસ નેટવર્ક ${iface} નું નામ (ESSID) દાખલ કરો. જો તમે કોઇપણ પ્રાપ્ત નેટવર્ક ઉપયોગ કરવા માંગતા હોવ તો, આ ક્ષેત્ર ખાલી રાખો.
Translated and reviewed by Kartik Mistry
Located in ../netcfg-common.templates:6001
331.
Attempting to find an available wireless network failed.
Type: string
Description
:sl2:
પ્રાપ્ત વાયરલેસ નેટવર્ક ક્ષેત્ર શોધવાના પ્રયત્નો નિષ્ફળ.
Translated and reviewed by Kartik Mistry
Located in ../netcfg-common.templates:7001
332.
${iface} is a wireless network interface. Please enter the name (the ESSID) of the wireless network you would like ${iface} to use. To skip wireless configuration and continue, leave this field blank.
Type: string
Description
:sl2:
${iface} એ વાયરલેસ નેટવર્ક ઇન્ટરફેસ છે. મહેરબાની કરી તમે ઉપયોગ કરવા માંગતા વાયરલેસ નેટવર્ક ${iface} નું નામ (ESSID) દાખલ કરો. વાયરલેસ રૂપરેખાંકન છોડી દેવા અને આગળ વધવા માટે, આ ક્ષેત્ર ખાલી રાખો.
Translated and reviewed by Kartik Mistry
Located in ../netcfg-common.templates:7001
323332 of 1729 results

This translation is managed by Ubuntu Gujarati Translators (ubuntu-l10n-gu), assigned by Ubuntu Translators.

You are not logged in. Please log in to work on translations.

Contributors to this translation: Akshar Patel, Kartik Mistry, Miren Karamta, Nitesh Mistry, PRATIK, Purvesh R. Shah., Ritesh, bigbyte, karan, sunewbie, suniyo, ભાવિન જોષી (Bhavin Joshi), ભાવિન દોશી.