Translations by raj

raj has submitted the following strings to this translation. Contributions are visually coded: currently used translations, unreviewed suggestions, rejected suggestions.

143 of 43 results
66.
You have some obsolete package versions installed. Please upgrade the following packages and check if the problem still occurs: %s
2009-10-05
તમારે કેટલાક કાલગ્રસ્ત પેકેજ સ્થાપીત થયેલ છે. કૃપયા નિમ્નલિખિત પેકેજો ઊંચી કક્ષાએ ચડાવો અને તપાસો કે મુશ્કેલી હજુ જોવા મળે છે: %s
2009-10-02
તમારે કેટલાક કાલગ્રસ્ત પેકેજ વર્ઝન ઇન્સ્ટોલ (સ્થાપીત) થયેલ છે. કૃપયા નિમ્નલિખિત પેકેજો ઊંચી કક્ષાએ ચડાવો અને તપાસો કે મુશ્કેલી હજુ જોવા મળે છે: %s
67.
unknown program
2009-10-02
અજાણયો પ્રોગ્રામ
68.
Sorry, the program "%s" closed unexpectedly
2009-10-02
માફ કરશો, પ્રોગ્રામ %s એકાએક બંધ થયો છે
69.
Problem in %s
2009-10-02
%s માં તકલીફ છે
70.
Your computer does not have enough free memory to automatically analyze the problem and send a report to the developers.
2009-10-02
તમારા કૉમ્પ્યૂટર માં મુશ્કેલીનુ આપોઆપ વિશ્લેષણ કરવા માટે અને ડેવલોપરોને રિપૉર્ટ (હકીકત) મોકલાવવા માટે પુરતા પ્રમાણ માં મુકત મેમરી નથી.
71.
Invalid problem report
2009-10-02
અપ્રમાણ મુશ્કેલી રિપૉર્ટ
72.
You are not allowed to access this problem report.
2009-10-02
આપને મુશ્કેલી રિપૉર્ટ જોવાની પરવાનગી નથી.
74.
There is not enough disk space available to process this report.
2009-10-02
આ રિપૉર્ટ ને આગળ વધારવા માટે પુરતી માત્રામાં ડિસ્ક સ્પેઇસ મોજુદ નથી.
75.
No package specified
2009-10-02
કોઈ પેકેજ જણાવેલ નથી
76.
You need to specify a package or a PID. See --help for more information.
2009-10-02
તમારે ચોક્કસ પેકેજ અથવા પીઆઈડી નો ઉલ્લેખ કરવાની જરૂર છે. વધુ વિઞત માટે --મદદ જુઓ.
78.
The specified process does not belong to you. Please run this program as the process owner or as root.
2009-10-02
જણાવેલ પ્રોસેસ તમારી સાથે જોડાયેલી નથી. મહેરબાની કરીને આ પ્રોગ્રામ તમે પ્રોસેસ ના માલિક અથવા રૂટ તરીકે ચલાવો.
79.
Invalid PID
2009-10-02
અમાન્ય પીઆઈડી
80.
The specified process ID does not belong to a program.
2009-10-02
જણાવેલ પ્રોસેસ આઈડી પ્રોગ્રામ સાથે જોડાયેલું નથી.
82.
Package %s does not exist
2009-10-02
પેકેજ %s નુ અસ્તિત્વ નથી
88.
What kind of problem do you want to report?
2009-10-02
કયા પ્રકારનો પ્રશ્ન આપ રજૂ કરવા માગો છો?
89.
Unknown symptom
2009-10-02
અજાણયુ ચિહ્ન
90.
The symptom "%s" is not known.
2009-10-02
ચિહ્ન %s જાણીતુ નથી.
97.
Start in bug filing mode. Requires --package and an optional --pid, or just a --pid. If neither is given, display a list of known symptoms. (Implied if a single argument is given.)
2009-10-02
બગ ફાઈલીંગ મોડમાં શરૂ કરો. --પેકેજ અને વૈકલ્પિક --પીઆઈડી અથવા ફક્ત --પીઆઈડી ની જરુર પડશે. જો બંને માંથી કોઇપણ આપેલ ન હોય તો, જાણીતા ચિહ્નો ની યાદી દેખાડો. (સૂચિત જો એક આર્ગ્યૂમેન્ટ આપેલ હોય)
100.
File a bug report about a symptom. (Implied if symptom name is given as only argument.)
2009-10-05
ચિહ્નો ના બાબતનો બગ અહેવાલ દાખલ કરો. (સૂચિત જો ચિહ્ન નુ નામ ફકત આર્ગ્યૂમેન્ટ તરીકે આપેલ હોય)
101.
Specify package name in --file-bug mode. This is optional if a --pid is specified. (Implied if package name is given as only argument.)
2009-10-06
પેકેજ ના નામનો --ફાઇલ-બગ મોડ માં ઉલ્લેખ કરો. આ વૈકલ્પિક છે જો --પીઆઈડી નો ઉલ્લેખ હોય. (સૂચિત જો ચિહ્ન નુ નામ ફકત આર્ગ્યૂમેન્ટ તરીકે આપેલ હોય.)
104.
Report the crash from given .apport or .crash file instead of the pending ones in %s. (Implied if file is given as only argument.)
2009-10-06
પતન વિશે ની રજુઆત નિકાલ ન થયેલા %s ના બદલે આપેલી .અપોર્ટ અથવા .ક્રૅશ ફાઈલ માંથી કરો. (સૂચિત જો એક આર્ગ્યૂમેન્ટ આપેલ હોય.)
106.
Print the Apport version number.
2009-10-06
અપોર્ટ વર્ઝન નંબર ની નકલ કાઢો.
111.
This problem report applies to a program which is not installed any more.
2009-10-06
આ મુશ્કેલી અહેવાલ પ્રોગ્રામને લાગુ પડે છે જે હવે વધુ કાંઇ સ્થાપીત નથી.
113.
This problem report is damaged and cannot be processed.
2009-10-02
આ સમસ્યા રિપૉર્ટ નુકસાન પામેલ છે અને આગળ નહી વધાય.
2009-10-02
આ સમસ્યા રિપૉર્ટ નુકસાન પામેલ છે અને આગળ વધી નહી શકાય.
114.
The report belongs to a package that is not installed.
2009-10-02
આ રિપૉર્ટ પેકેજ સાથે જોડાયેલ છે જે ઇન્સ્ટોલ (સ્થાપીત) થયેલ નથી.
116.
Could not determine the package or source package name.
2009-10-06
પેકેજ અથવા સૉર્સ પેકેજ નુ નામ શોધી નથી શકાયુ.
117.
Unable to start web browser
2009-10-06
વેબ બ્રાઊઝર શરુ કરવામાં સમર્થ નથી.
118.
Unable to start web browser to open %s.
2009-10-06
%s ને ખોલવા માટે વેબ બ્રાઊઝર શરુ કરવામાં સમર્થ નથી.
119.
Please enter your account information for the %s bug tracking system
2009-10-06
મહેરબાની કરીને %s બગ ટ્રૅકીંગ સિસ્ટમ માટે તમારી અકાઉન્ટની માહીતી દાખલ કરો
120.
Network problem
2009-10-06
નેટવર્ક માં સમસ્યા
121.
Cannot connect to crash database, please check your Internet connection.
2009-10-06
ક્રૅશ ડેટાબેઞ સાથે જોડાણ થઈ શકે તેમ નથી. મહેરબાની કરીને તમારા ઈનટરનેટનુ જોડાણ તપાશો.
122.
Memory exhaustion
2009-10-06
મેમરીની થકાવટ
123.
Your system does not have enough memory to process this crash report.
2009-10-06
આ ક્રૅશ રિપૉર્ટ ને પ્રોસેસ કરવા માટે તમારી સિસ્ટમમાં પૂરતી મેમરી નથી.
124.
The problem cannot be reported: %s
2009-10-02
સમસ્યા રજુ નહી કરી શકાય: %s
125.
Problem already known
2009-10-06
મુશ્કેલી પહેલાંથી જાણીતી છે.
126.
This problem was already reported in the bug report displayed in the web browser. Please check if you can add any further information that might be helpful for the developers.
2009-10-06
આ સમસ્યા વેબ બ્રાઊઝરમાં દેખાતા બગ રિપૉટમાં પહેલાંથી રજુ કરેલ છે. મહેરબાની કરીને ચકાસો કે તમે વધુ માહીતી ઊમેરી શકો છો કે જે ડેવલોપરો માટે ઊપયોગી થઈ શકે.
145.
Press any key to continue...
2009-10-06
ચાલુ રાખવું માટે કોઈપણ કી દબાવો...
146.
What would you like to do? Your options are:
2009-10-06
તમે શુ કરવાનુ પસંદ કરશો? તમારા વિકલ્પો છે:
147.
Please choose (%s):
2009-10-06
મહેરબાની કરીને પસંદ કરો (%s):
154.
Cancel and &ignore future crashes of this program version
2009-10-06
આ પ્રોગ્રામ વર્ઝનના ભવિષ્યના ક્રૅશો ની અવગણના કરો અને રદ કરો.
155.
&Cancel
2009-10-06
&રદ કરો