Translations by Ankit Patel

Ankit Patel has submitted the following strings to this translation. Contributions are visually coded: currently used translations, unreviewed suggestions, rejected suggestions.

51100 of 154 results
241.
%S of %S — %T left (%S/sec)
%S of %S — %T left (%S/sec)
2009-04-03
%S જેટલું %S માંથી — %T બાકી (%S/sec)
%S જેટલું %S માંથી — %T બાકી (%S/sec)
247.
Could not remove the source folder.
2009-04-03
સ્રોત ફોલ્ડર દૂર કરી શક્યા નહિં.
250.
Could not remove the already existing file %F.
2009-04-03
પહેલાથી હાજર ફાઈલ %F દૂર કરી શક્યા નહિં.
254.
You cannot move a file over itself.
2009-04-03
તમે ફાઈલને તેની પોતાની ઉપર ખસેડી શકતા નથી.
255.
You cannot copy a file over itself.
2009-04-03
તમે ફાઈલની તેના ઉપર નકલ કરી શકતા નથી.
2009-01-02
તમે ફાઈલની તેની ઉપર જ નકલ કરી શકો નહિ.
256.
The source file would be overwritten by the destination.
2009-04-03
સ્રોત ફાઈલ અંતિમ મુકામ ઉપર ફરી લખી શક્યા નહિં.
258.
There was an error copying the file into %F.
2009-04-03
ફાઈલની %F માં નકલ કરવામાં ભૂલ હતી.
261.
Preparing to move %'d file
Preparing to move %'d files
2009-04-03
%'d ફાઈલ ખસેડવાની તૈયારી કરી રહ્યા છીએ
%'d ફાઈલો ખસેડવાની તૈયારી કરી રહ્યા છીએ
262.
There was an error moving the file into %F.
2009-04-03
ફાઈલને %F માં ખસેડવામાં ભૂલ હતી.
265.
Making link to %'d file
Making links to %'d files
2009-04-03
%'d ફાઈલની કડી બનાવી રહ્યા છીએ
%'d ફાઈલોની કડી બનાવી રહ્યા છીએ
266.
Error while creating link to %B.
2009-04-03
%B ની કડી બનાવતી વખતે ભૂલ.
267.
Symbolic links only supported for local files
2009-04-03
સાંકેતિક કડીઓ માત્ર સ્થાનિક ફાઈલો માટે જ આધારભૂત છે
268.
The target doesn't support symbolic links.
2009-04-03
લક્ષ્ય સાંકેતિક કડીઓને આધાર આપતું નથી.
269.
There was an error creating the symlink in %F.
2009-04-03
%F માં સાંકેતિક કડી બનાવતી વખતે ભૂલ હતી.
270.
Setting permissions
2009-04-03
સુયોજના પરવાનગીઓ
274.
Error while creating directory %B.
2009-04-03
ડિરેક્ટરી %B બનાવતી વખતે ભૂલ.
275.
Error while creating file %B.
2009-04-03
ફાઈલ %B બનાવતી વખતે ભૂલ.
276.
There was an error creating the directory in %F.
2009-04-03
%F માં ડિરેક્ટરી બનાવતી વખતે ભૂલ હતી.
278.
Unable to mark launcher trusted (executable)
2009-04-03
લોન્ચર વિશ્વાસ ચિહ્નિત કરવામાં અસમર્થ (એક્ઝેક્યુટેબલ)
350.
The item cannot be restored from trash
2009-04-03
વસ્તુ કચરાપેટીમાંથી પુનઃસંગ્રહી શકાશે નહિં
352.
Could not add application
2009-04-03
કાર્યક્રમ ઉમેરી શક્યા નહિં
357.
%s document
2009-04-03
%s દસ્તાવેજ
362.
Sorry, but you cannot execute commands from a remote site.
2009-04-03
માફ કરજો, પરંતુ તમે દૂરસ્થ સાઈટમાંથી આદેશો ચલાવી શકો નહિં.
369.
Preparing
2009-04-03
તૈયારી કરી રહ્યા છીએ
373.
Where to position newly open tabs in browser windows.
2009-04-03
બ્રાઉઝર વિન્ડોમાં નવી ખૂલેલી ટેબો ક્યાં મૂકવી.
377.
Whether to ask for confirmation when deleting files, or emptying Trash
2007-08-15
જ્યારે ફાઈલો કાઢી રહ્યા હોય ત્યારે, અથવા કચરાપેટી ખાલી કરી રહ્યા હોય ત્યારે શું ખાતરી માટે પૂછવું
378.
If set to true, then Nautilus will ask for confirmation when you attempt to delete files, or empty the Trash.
2007-08-15
જો તમે ખરું સુયોજીત કરો, તો પછી નોટિલસ તમને ખાતરી માટે પૂછશે જ્યારે પણ તમે ફાઈલો કાઢવાનો પ્રયાસ કરો, કે કચરાપેટી ખાલી કરવાનો પ્રયાસ કરો.
400.
If set to true, then Nautilus shows folders prior to showing files in the icon and list views.
2009-04-03
જો ખરા તરીકે સુયોજિત કરેલ હોય તો, નોટિલસ ચિહ્ન અને યાદીના દૃશ્યમાં ફાઇલો બતાવતા પહેલા ડિરેક્ટરીઓ બતાવશે.
416.
Default zoom level used by the icon view.
2009-04-03
ચિહ્ન દૃશ્ય દ્વારા ઉપયોગમાં લેવાતુ નાનુમોટુ કરવાનુ મૂળભૂત સ્તર.
2008-01-15
ચિહ્ન દ્રશ્ય દ્વારા ઉપયોગમાં લેવાતુ નાનુમોટુ કરવાનુ મૂળભૂત સ્તર.
2008-01-15
ચિહ્ન દ્રશ્ય દ્વારા ઉપયોગમાં લેવાતુ નાનુમોટુ કરવાનુ મૂળભૂત સ્તર.
2008-01-15
ચિહ્ન દ્રશ્ય દ્વારા ઉપયોગમાં લેવાતુ નાનુમોટુ કરવાનુ મૂળભૂત સ્તર.
417.
Default Thumbnail Icon Size
2007-08-15
મૂળભૂત થમ્બનેઈલ ચિહ્ન માપ
418.
The default size of an icon for a thumbnail in the icon view.
2007-08-15
ચિહ્ન દેખાવમાં થમ્બનેઈલ માટે ચિહ્નનું મૂળભૂત માપ.
419.
Text Ellipsis Limit
2009-04-03
લખાણ Ellipsis મર્યાદા
421.
Default list zoom level
2008-01-15
યાદીને નાનુમોટુ કરવાનું મૂળભૂત સ્તર
422.
Default zoom level used by the list view.
2009-04-03
યાદી દૃશ્ય દ્વારા ઉપયોગમાં લેવાતુ નાનુમોટુ કરવાનુ મૂળભૂત સ્તર.
423.
Default list of columns visible in the list view
2009-04-03
યાદી દૃશ્યમાં દેખાતી સ્તંભોની મૂળભૂત યાદી
424.
Default list of columns visible in the list view.
2009-04-03
યાદી દૃશ્યમાં દેખાતી સ્તંભોની મૂળભૂત યાદી.
2008-01-15
યાદી દ્રશ્યમાં દેખાતી સ્તંભોની મૂળભૂત યાદી.
2008-01-15
યાદી દ્રશ્યમાં દેખાતી સ્તંભોની મૂળભૂત યાદી.
2008-01-15
યાદી દ્રશ્યમાં દેખાતી સ્તંભોની મૂળભૂત યાદી.
425.
Default column order in the list view
2008-01-15
યાદીમાં દેખાતો સ્તંભનો મૂળભૂત ક્રમ
426.
Default column order in the list view.
2009-04-03
યાદી દૃશ્ય દ્વારા ઉપયોગમાં લેવાતો મૂળભૂત સ્તંભનો ક્રમ.
431.
Home icon visible on desktop
2009-04-03
ડૅસ્કટોપ પર ઘરનું ચિહ્ન દૃશ્યમાન છે
433.
Trash icon visible on desktop
2009-04-03
ડૅસ્કટોપ પર કચરાપેટીનું ચિહ્ન દૃશ્યમાન છે
443.
Network servers icon name
2007-08-15
નેટવર્ક સર્વરો ચિહ્ન નામ
444.
This name can be set if you want a custom name for the network servers icon on the desktop.
2007-08-15
આ નામ સુયોજીત કરી શકાશે જો તમને ડેસ્કટોપ પર નેટવર્ક સર્વરો ચિહ્ન માટે વૈવિધ્યપૂર્ણ નામ જોઈએ.
526.
Icon View
2009-04-03
ચિહ્ન દેખાવ