Translations by suniyo

suniyo has submitted the following strings to this translation. Contributions are visually coded: currently used translations, unreviewed suggestions, rejected suggestions.

5155 of 55 results
176.
You will need a way to toggle the keyboard between the national layout and the standard Latin layout.
2009-11-12
તમને કળપટ રાષ્ટ્રીય અને લેટીન પથારા વચ્ચે ફરવાવાની પદ્ધતિની જરૂર પડશે
177.
Right Alt or Caps Lock keys are often chosen for ergonomic reasons (in the latter case, use the combination Shift+Caps Lock for normal Caps toggle). Alt+Shift is also a popular combination; it will however lose its usual behavior in Emacs and other programs that use it for specific needs.
2009-11-12
જમણું ALT અથવા અગ્રકળ તાળું ઘણી વખત એર્ગોનોમીકસ કારણોના લીધે પસંદ કરવામાં આવે છે. (અગ્રકળ તાળાના કિસ્સામાં સામાન્ય અગ્રકળ તાળા ખીંટી માટે શિફ્ટ + અગ્રકળ તાળું વાપરી શકાય છે.) Alt + Shift પણ લોકપ્રિય છે; પરંતુ તે પોતાનો સામાન્ય વર્તાવ અમુક કિસ્સામાં બદલી દે છે જેમ કે Emacs અને બીજા પ્રોગ્રામ જે તેને ખાસ કારણો માટે વાપરે છે.
178.
Not all listed keys are present on all keyboards.
2009-11-12
સુચવેલી બધી ક્ળ બધા ક્ળપટ પર ઉપલબ્ધ નથી.
179.
No temporary switch
2009-11-12
હંગામી ફેરબદલ નહી
180.
Both Logo keys
2009-11-12
બંને લોગો ક્ળ