Translations by Didier Roche-Tolomelli

Didier Roche-Tolomelli has submitted the following strings to this translation. Contributions are visually coded: currently used translations, unreviewed suggestions, rejected suggestions.

150 of 91 results
53.
Trashed On
2011-09-26
પર કચરાપેટી
54.
Date when file was moved to the Trash
2011-09-26
તારીખ જ્યારે ફાઇલ એ કચરાપેટીમાં ખસેડેલ હતી
56.
Original location of file before moved to the Trash
2011-09-26
કચરાપેટીમાં ખસેડતા પહેલાં ફાઇલનું મૂળભૂત સ્થાન
66.
Merge folder "%s"?
2011-09-26
ફોલ્ડર "%s" ને ભેગુ કરવુ છે?
67.
Merging will ask for confirmation before replacing any files in the folder that conflict with the files being copied.
2011-09-26
ભેગું કરવાનું ખાતરી માટે પૂછશે તે ફોલ્ડરમાં કોઈપણ ફાઈલોને બદલવા પહેલાં કે જે નકલ થવા માટેની ફાઈલો સાથે તકરાય.
68.
An older folder with the same name already exists in "%s".
2011-09-26
સરખા નામ સાથે જૂનું ફોલ્ડર "%s" માં પહેલેથી અસ્તિત્વ ધરાવે છે.
69.
A newer folder with the same name already exists in "%s".
2011-09-26
સરખા નામ સાથે નવું ફોલ્ડર "%s" માં પહેલેથી અસ્તિત્વ ધરાવે છે.
70.
Another folder with the same name already exists in "%s".
2011-09-26
સરખા નામ સાથે બીજુ ફોલ્ડર "%s" માં પહેલેથી જ અસ્તિત્વ ધરાવે છે.
71.
Replacing it will remove all files in the folder.
2011-09-26
તેને બદલવાનું તે ફોલ્ડરમાંની બધી ફાઈલો દૂર કરશે.
72.
Replace folder "%s"?
2011-09-26
ફોલ્ડર "%s" ને બદલવુ છે?
73.
A folder with the same name already exists in "%s".
2011-09-26
સરખા નામ સાથે નવું ફોલ્ડર "%s" માં પહેલેથી અસ્તિત્વ ધરાવે છે.
74.
Replace file "%s"?
2011-09-26
ફાઇલ "%s" ને બદલવી છે?
75.
Replacing it will overwrite its content.
2011-09-26
તેને બદલવાનું તેના સમાવિષ્ટો પર ફરીથી લખી નાંખશે.
76.
An older file with the same name already exists in "%s".
2011-09-26
સરખા નામ સાથે જૂનું ફોલ્ડર "%s" માં પહેલેથી જ અસ્તિત્વ ધરાવે છે.
77.
A newer file with the same name already exists in "%s".
2011-09-26
સરખા નામ સાથે નવી ફાઇલ "%s" માં પહેલેથી જ અસ્તિત્વ ધરાવે છે.
78.
Another file with the same name already exists in "%s".
2011-09-26
સરખા નામ સાથે બીજી ફાઇલ "%s" માં પહેલેથી જ અસ્તિત્વ ધરાવે છે.
82.
Last modified:
2011-09-26
છેલ્લે સુધારેલ:
85.
_Select a new name for the destination
2011-09-26
લક્ષ્ય માટે નવાં નામને પસંદ કરો (_S)
91.
File conflict
2011-09-26
ફાઈલ સંઘર્ષ
127.
Empty all items from Trash?
2011-09-26
શું કચરાપેટીમાંથી બધી વસ્તુઓને ખાલી કરો?
128.
All items in the Trash will be permanently deleted.
2011-09-26
કચરાપેટીમાં બધી વસ્તુઓને કાયમ માટે કાઢી નાંખેલ છે.
278.
Error while adding "%s": %s
2011-09-26
જ્યારે "%s" ને ઉમેરી રહ્યા હોય ત્યારે ભૂલ: %s
280.
Could not forget association
2011-09-26
સંગઠન ભૂલી શક્યા નહિં
281.
Forget association
2011-09-26
સંગઠન ભૂલી જાઓ
282.
Error while setting "%s" as default application: %s
2011-09-26
ભૂલ જ્યારે મૂળભૂત કાર્યક્રમ તરીકે "%s" ને સુયોજિત કરી રહ્યા હોય: %s
285.
Open all files of type "%s" with
2011-09-26
ની સાથે પ્રકાર "%s" ની બધી ફાઇલો ને ખોલો
304.
A list of captions below an icon in the icon view and the desktop. The actual number of captions shown depends on the zoom level. Some possible values are: "size", "type", "date_modified", "date_changed", "date_accessed", "owner", "group", "permissions", "octal_permissions" and "mime_type".
2011-09-26
ચિહ્નના દૃશ્ય અને ડૅસ્કટોપમાં ચિહ્નની નીચેની નામોની યાદી. દેખાતા નામોની સંખ્યા તેના નાનું મોટુ કરવાના સ્તર પર આધારિત છે. શક્ય કિંમતો આ છે: "size", "type", "date_modified", "date_changed", "date_accessed", "owner", "group", "permissions", "octal_permissions" અને "mime_type".
305.
A string containing the saved geometry and coordinates string for navigation windows.
2011-09-26
શબ્દમાળા સંગ્રહ થયેલ ભૂમિતિને સમાવી રહી છે અને નેવિગેશન વિન્ડો માટે શબ્દમાળા સાથે અનુબદ્દ કરે છે.
310.
Bulk rename utility
2011-09-26
બલ્ક નામ બદલી ઉપયોગીતા
331.
Fade the background on change
2011-09-26
ફેરફાર પર પાશ્ર્વભાગ ઝાંખો
336.
If set to "after-current-tab", then new tabs are inserted after the current tab. If set to "end", then new tabs are appended to the end of the tab list.
2011-09-26
જો "after_current_tab" માં સુયોજીત હોય, તો પછી નવી ટેબો વર્તમાન ટેબ પછી દાખલ કરવામાં આવે છે. જો "end" માં સુયોજીત હોય, તો પછી નવી ટેબો ટેબ યાદીના અંતે ઉમેરવામાં આવે છે.
347.
If set to true, then Nautilus will use a fade effect to change the desktop background.
2011-09-26
જો true તરીકે સુયોજિત કરેલ હોય તો, Nautilus ડૅસ્કટોપ પર ચિહ્ન દોરશે.
350.
If set to true, then hidden files are shown by default in the file manager. Hidden files are either dotfiles, listed in the folder's .hidden file or backup files ending with a tilde (~).
2011-09-26
જો true તરીકે સુયોજિત કરેલ હોય તો, ફાઇલ વ્યવસ્થાપકમાં સંતાડેલી ફાઇલો બતાવવામાં આવશે. સંતાડેલી ફાઇલો ડૉટ ફાઇલો હશે આથવા ડિરેક્ટરીની યાદીમાંની .hidden ફાઇલ અથવા tilde (~) સાથે અંત થતી બેકઅપ ફાઇલો હશે.
351.
If set, Nautilus will append URIs of selected files and treat the result as a command line for bulk renaming. Bulk rename applications can register themselves in this key by setting the key to a space-separated string of their executable name and any command line options. If the executable name is not set to a full path, it will be searched for in the search path.
2011-09-26
જો સુયોજિત હોય તો, Nautilus પસંદ થયેલ ફાઇલોની URIs ને જોડશે અને બલ્ક નામ બદલવા માટે આદેશ વાક્ય તરીકે પરિણામ વર્તે છે. બ્લક નામ બદલાનાં કાર્યક્રમો તેની એક્યુટેબલ નામ અને કોઇપણ આદેશ વાક્ય વિકલ્પોની જગ્યાથી અલગ થયેલ શબ્દમાળા માટે કીને સુયોજિત કરીને આ કીમાં તેઓની જાતે રજીસ્ટર કરી શકે છે. જો એક્યુટેબલ નાં સંપૂર્ણ પાથમાં સુયોજિત નથી, તે શોધ પાથ માટે શોધેલ હશે.
381.
Speed tradeoff for when to show a preview of text file contents in the file's icon. If set to "always" then always show previews, even if the folder is on a remote server. If set to "local-only" then only show previews for local file systems. If set to "never" then never bother to read preview data.
2011-09-26
ફાઇલના ચિહ્નમાં ફાઇલમાં સમાવિષ્ટ લખાણના પૂર્વદર્શનને બતાવવા માટેની ગતિ સમજૂતી. જો "હંમેશા" તરીકે સુયોજિત કરેલ હોય તો, ડિરેક્ટરી દૂરસ્થ સર્વર પર હોય તો પણ હંમેશા પૂર્વદર્શન બતાવવું. જો "માત્ર_સ્થાનિક" તરીકે સુયોજિત કરેલ હોય તો, માત્ર સ્થાનિક ફાઇલ સિસ્ટમ માટે પૂર્વદર્શન બતાડવું. જો "ક્યારેય નહિ" સુયોજિત કરેલ હોય તો, પૂર્વદર્શન માહિતી વાંચવા માટે ક્યારેય વિચારવુ નહિ.
382.
Speed tradeoff for when to show an image file as a thumbnail. If set to "always" then always thumbnail, even if the folder is on a remote server. If set to "local-only" then only show thumbnails for local file systems. If set to "never" then never bother to thumbnail images, just use a generic icon.
2011-09-26
ચિત્રની ફાઇલને મોટા ચિહ્ન તરીકે બતાવવા માટે ગતિ સાથેની સમજૂતી. જો "હંમેશા" તરીકે સુયોજિત કરેલ હોય તો, ડિરેક્ટરી દૂરસ્થ સર્વર પર હોય તો, હંમેશા મોટા ચિહ્ન તરીકે દર્શાવો. જો "માત્ર-સ્થાનિક" તરીકે સુયોજિત કરેલ હોય તો, માત્ર સ્થાનિક ફાઇલ સિસ્ટમ માટે મોટા ચિહ્ન દર્શાવો. જો "ક્યારેય નહિ" તરીકે સુયોજિત કરેલ હોય તો, મોટા ચિહ્ન માટે ક્યારેય ચિંતા કરવી નહિ, માત્ર સામાન્ય ચિહ્નો વાપરો.
383.
Speed tradeoff for when to show the number of items in a folder. If set to "always" then always show item counts, even if the folder is on a remote server. If set to "local-only" then only show counts for local file systems. If set to "never" then never bother to compute item counts.
2011-09-26
ફોલ્ડરમાં વસ્તુઓની સંખ્યા બતાવવા માટે ગતિ સાથેની સમજૂતી. જો "હંમેશા" તરીકે સુયોજિત કરેલ હોય તો, ડિરેક્ટરી દૂરસ્થ સર્વર પર હોય તો, હંમેશા વસ્તુઓની ગણતરી બતાવવી. જો "માત્ર-સ્થાનિક" તરીકે સુયોજિત કરેલ હોય તો, ફક્ત સ્થાનિક ફાઇલ સિસ્ટમ માટેની ગણતરી બતાડવી. જો "ક્યારેય નહિ" સુયોજિત કરેલ હોય તો, વસ્તુઓની ગણતરી કરવી માટે ક્યારેય ચિંતા કરવી નહિ.
386.
The default sort-order for items in the icon view. Possible values are "name", "size", "type" and "mtime".
2011-09-26
ચિહ્ન દૃશ્યમાં વસ્તુઓ માટેનો મૂળભૂત ક્રમ. શક્ય કિંમતો "name", "size", "type" અને "mtime" છે.
388.
The font _description used for the icons on the desktop.
2011-09-26
ડેસ્કટોપ પર ચિહ્નો માટે વાપરેલ ફોન્ટ વર્ણન (_d).
390.
The geometry string for a navigation window.
2011-09-26
નેવિગેશન વિન્ડો માટે ભૂમિતિ શબ્દમાળા.
401.
When a folder is visited this viewer is used unless you have selected another view for that particular folder. Possible values are "list-view", "icon-view" and "compact-view".
2011-09-26
જ્યારે ફોલ્ડર એ આ દર્શકની મુલાકાત લેવાયેલ હોય એ વપરાય જ્યાં સુધી તમે તે વ્યક્તિગત ફોલ્ડર માટે અન્ય દેખાવ પસંદ કરેલ હોય. શક્ય કિંમતો "list-view", "icon-view" અને "compact-view" છે.
406.
Whether the navigation window should be maximized by default.
2011-09-26
શું મૂળભૂત રીતે નેવિગેશન વિન્ડો મહત્તમ હોવી જોઇએ.
407.
Whether the navigation window should be maximized.
2011-09-26
શું નેવિગેશન વિન્ડો મહત્તમ હોવી જોઇએ.
414.
Access and organize files
2011-09-26
ફાઇલોને વાપરો અને સંચાલિત કરો
422.
Nautilus 3.0 deprecated this directory and tried migrating this configuration to ~/.config/nautilus
2011-09-26
Nautilus 3.0 એ આ ડિરેક્ટરીને અપ્રચલિત થયેલ છે અને ~/.config/nautilus માં આ રૂપરેખાંકનને સ્થળાંતર કરવાનો પ્રયત્ન કરેલ છે
423.
--check cannot be used with other options.
2011-09-26
--check એ બીજા વિકલ્પો સાથે વાપરી શકાતા નથી.
424.
--quit cannot be used with URIs.
2011-09-26
--quit એ URIs સાથે વાપરી શકાતુ નથી.
425.
--geometry cannot be used with more than one URI.
2011-09-26
--geometry એ એક કરતા વધારે URI સાથે વાપરી શકાતુ નથી.
447.
Print but do not open the URI
2011-09-26
છાપો પરંતુ URI ને ખોલો નહિં
456.
Can't load the supported server method list. Please check your gvfs installation.
2011-09-26
આધારભૂત સર્વર પદ્દતિ યાદીને લાવી શકાતુ નથી. મહેરબાની કરીને તમારું gvfs સ્થાપનને ચકાસો.