Browsing Gujarati translation

21 of 66 results
21.

This list shows details of the events logged by samba. Note that events at the file level are not logged unless you have configured the log level for samba to 2 or greater.

As with many other lists in KDE, you can click on a column heading to sort on that column. Click again to change the sorting direction from ascending to descending or vice versa.

If the list is empty, try clicking the "Update" button. The samba log file will be read and the list refreshed.

આ યાદી સાંમ્બા વડે લોગ થયેલી ઘટનાઓની માહિતી બતાવે છે. નોંધ રાખો કે ફાઇલ સ્તર પર ઘટનાઓ લોગ થતી નથી, માત્ર તમે સાંમ્બા લોગ સ્તર ૨ કે તેનાથી વધુ ગોઠવેલ હોય તો જ લોગ થશે.

કેડીઇ પરની બીજી બધી યાદીઓની જેમ, તમે સ્તંભના શીર્ષક પર કલીક કરીને સ્તંભને ક્રમમાં ગોઠવી શકો છો. ફરીથી સ્તંભ પર કલીક કરીને તમે ક્રમની દિશા ચડતાથી ઉતરતા અને ઉતરતાથી ચડતા ક્રમમાં કરી શકો છો.

જો યાદી ખાલી હોય, "સુધારો" બટન પર કલીક કરવા પ્રયત્ન કરો. સાંમ્બા લોગ ફાઇલ વાંચવામાં આવશે અને યાદી ફરીથી તાજી કરવામાં આવશે.

Translated by pragnesh
Located in kcmsambalog.cpp:93
21 of 66 results

This translation is managed by Ubuntu Gujarati Translators (ubuntu-l10n-gu), assigned by Ubuntu Translators.

You are not logged in. Please log in to work on translations.