Browsing Gujarati translation

Don't show this notice anymore
Before translating, be sure to go through Ubuntu Translators instructions.
229238 of 442 results
229.
Really delete this note?
શું ખરેખર આ નોંધ કાઢી નાંખવા માંગો છો?
Translated and reviewed by Ankit Patel
Located in ../Tomboy/Note.cs:1566
230.
Really delete this {0} note?
Really delete these {0} notes?
શું ખરેખર આ {0} નોંધ કાઢી નાંખવા માંગો છો?
Translated by Sweta Kothari
શું ખરેખર આ {0} નોંધોને કાઢી નાંખવા માંગો છો?
Translated by Sweta Kothari
| msgid "Really delete this note?"
Located in ../Tomboy/Note.cs:1569
231.
If you delete a note it is permanently lost.
જો તમે નોંધ કાઢી નાંખો તો તે કાયમમાટે નષ્ટ થઈ જશે.
Translated and reviewed by Ankit Patel
Located in ../Tomboy/Note.cs:1580
232.
An error occurred while saving your notes. Please check that you have sufficient disk space, and that you have appropriate rights on {0}. Error details can be found in {1}.
તમારી નોંધો સંગ્રહતી વખતે ભૂલ ઉદ્ભવી. મહેરબાની કરીને ચકાસો કે તમારી પાસે પૂરતી ડિસ્ક જગ્યા છે, અને જેનો તમારી પાસે {0} પર યોગ્ય હક હોય. {1} માં ભૂલ વિગતો શોધી શકાશે.
Translated by Sweta Kothari
| msgid "" | "An error occurred while saving your notes. Please check that you have " | "sufficient disk space, and that you have appropriate rights on ~/.tomboy. " | "Error details can be found in ~/.tomboy.log."
Located in ../Tomboy/Note.cs:1608
233.
Error saving note data.
નોંધ માહિતી સંગ્રહી રહ્યા હોય ત્યારે ભૂલ.
Translated by Sweta Kothari
Located in ../Tomboy/Note.cs:1624
234.
New Note Template
New Note Template
Translators: This is 'New Note' Template, not New 'Note Template'
નવી નોંધ ટેમ્પલેટ
Translated by Sweta Kothari
Located in ../Tomboy/NoteManager.cs:21 ../Tomboy/PreferencesDialog.cs:256
235.
Your Notes Have Moved!
Create migration notification note
Translators: The title of the data migration note
તમારી નોંધોને ખસેડેલ છે!
Translated by Sweta Kothari
Located in ../Tomboy/NoteManager.cs:147
236.
In the latest version of Tomboy, your note files have moved. You have probably never cared where your notes are stored, and if you still don't care, please go ahead and <bold>delete this note</bold>. :-)

Your old note directory is still safe and sound at <link:url>{0}</link:url> . If you go back to an older version of Tomboy, it will look for notes there.

But we've copied your notes and configuration info into new directories, which will be used from now on:

<list><list-item dir="ltr">Notes can now be found at <link:url>{1}</link:url>
</list-item><list-item dir="ltr">Configuration is at <link:url>{2}</link:url>
</list-item><list-item dir="ltr">You can install add-ins at <link:url>{3}</link:url>
</list-item><list-item dir="ltr">Log files can be found at <link:url>{4}</link:url></list-item></list>

Ciao!
Translators: The contents (not including the title) of the data migration note. {0}, {1}, {2}, {3}, and {4} are replaced by directory paths and should not be changed
There are line breaks here. Each one represents a line break. Start a new line in the equivalent position in the translation.
Tomboy ની તાજેતરની આવૃત્તિમાં, તમારી નોંધને ખસેડેલ છે. તમે કદાચ તેની કદી કાળજી લીધેલ નથી જ્યાં તમારી નોંધો સંગ્રહેલ છે, અને જો હજુ તમે તેની કાળજી નહિં લો તો, મહેરબાની કરીને આગળ જાઓ અને <bold>આ નોંધને કાઢી નાંખો</bold>. :-)

તમારી જૂની નોંધ ડિરેક્ટરી એ હજુ સલામત છે અને <link:url>{0}</link:url> પર સાઉન્ડ. જો તમે Tomboy ની જૂના આવૃત્તિમાં પાછા જાઓ તો, તે તે ત્યાં નોંધો માટે દેખાશે.

પરંતુ આપણે નવી ડિરેક્ટરીઓમાં તમારી નોંધો અને રૂપરેખાંકન જાણકારીની નકલ થયેલ છે, કે જે તેની પર અત્યારથી જ વપરાશે:

<list><list-item dir="ltr"><link:url>{1}</link:url> પર હવે નોંધોને શોધી શકાય છે
</list-item><list-item dir="ltr"><link:url>{2}</link:url> પર રૂપરેખાંકન છે
</list-item><list-item dir="ltr"><link:url>{3}</link:url> પર તમે ઉમેરાઓને સ્થાપિત કરી શકો છો>
</list-item><list-item dir="ltr"><link:url>{4}</link:url></list-item> પર લોગ ફાઇલોને શોધી શકાય છે</list>

Ciao!
Translated by Sweta Kothari
Located in ../Tomboy/NoteManager.cs:160
237.
<note-content>Start Here

<bold>Welcome to Tomboy!</bold>

Use this "Start Here" note to begin organizing your ideas and thoughts.

You can create new notes to hold your ideas by selecting the "Create New Note" item from the Tomboy Notes menu in your GNOME Panel. Your note will be saved automatically.

Then organize the notes you create by linking related notes and ideas together!

We've created a note called <link:internal>Using Links in Tomboy</link:internal>. Notice how each time we type <link:internal>Using Links in Tomboy</link:internal> it automatically gets underlined? Click on the link to open the note.</note-content>
There are line breaks here. Each one represents a line break. Start a new line in the equivalent position in the translation.
<note-content>અંહિ શરૂ કરો

<bold>Tomboy માં સ્વાગત છે!</bold>

આ "અંહિ શરૂ કરો" નોંધને તમારા વિચારો અને યુક્તિઓ આયોજીત કરવા માટે વાપરો.

તમે તમારી યુક્તિઓ સાચવવા માટે નવી નોંધો બનાવી શકો છો "નવી નોંધ બનાવો" વસ્તુને Tomboy નોંધો મેનુમાંથી પસંદ કરીને તમારા જીનોમ પેનલમાં. તમારી નોંધો આપોઆપ સંગ્રહવામાં આવશે.

પછી નોંધોને તમે સંબંધિત નોંધો કડી કરીને અને યુક્તિઓ ભેગી કરીને આયોજીત કરો!

અમે <link:internal>Tomboy માં કડી વાપરીને</link:internal> તરીકે ઓળખાતી નોંધ બનાવેલ છે. નોંધ લો કે કેવી રીતે દર વખતે અમે <link:internal>Tomboy માં કડી વાપરીને</link:internal> લખીએ અને તે આપોઆપ નીચે લીટી થઈ જાય છે? નોંધ ખોલવા માટે કડી પર ક્લિક કરો.</note-content>
Translated by Ankit Patel
Reviewed by Ankit Patel
Located in ../Tomboy/NoteManager.cs:265
238.
<note-content>Using Links in Tomboy

Notes in Tomboy can be linked together by highlighting text in the current note and clicking the <bold>Link</bold> button above in the toolbar. Doing so will create a new note and also underline the note's title in the current note.

Changing the title of a note will update links present in other notes. This prevents broken links from occurring when a note is renamed.

Also, if you type the name of another note in your current note, it will automatically be linked for you.</note-content>
There are line breaks here. Each one represents a line break. Start a new line in the equivalent position in the translation.
<note-content>Tomboy માં કડી વાપરીને

Tomboy માં નોંધો એકબીજા સાથે વર્તમાન નોંધમાં લખાણ પ્રકાશિત કરીને કડી શકાય છે અને સાધનપટ્ટીમાં <bold>કડી</bold> બટન ઉપર ક્લિક કરીને. આવું કરવાનું નવી નોંધ બનાવશે અને નોંધના શીર્ષકને વર્તમાન નોંધમાં પણ નીચે લીટી કરશે.

નોંધનું શીર્ષક બદલવાનું અન્ય નોંધોમાં હાજર કડીઓ સુધારશે. આ ભાંગેલ કડીઓને જ્યારે નોંધનું નામ બદલીને અટકાવી શકાય છે.

અને, જો તમે અન્ય નોંધનું તમારી વર્તમાન નોંધમાં નામ લખો, તો પણ તે આપોઆપ તમારા માટે કડી થઈ જશે.</note-content>
Translated by Ankit Patel
Reviewed by Ankit Patel
Located in ../Tomboy/NoteManager.cs:284
229238 of 442 results

This translation is managed by Ubuntu Gujarati Translators (ubuntu-l10n-gu), assigned by Ubuntu Translators.

You are not logged in. Please log in to work on translations.

Contributors to this translation: Ankit Patel, Ankit Patel, Sweta Kothari.