Translations by ભાવિન દોશી

ભાવિન દોશી has submitted the following strings to this translation. Contributions are visually coded: currently used translations, unreviewed suggestions, rejected suggestions.

133 of 33 results
1.
Only root may add a user or group to the system.
2009-01-14
ફક્ત મુખ્ય વપરાશકર્તા જ નવો વપરાશકર્તા અથવા નવું વપરાશકર્તાઓનું જૂથ ઉમેરી શકે છે.
6.
Warning: The home dir %s you specified already exists.
2009-05-15
ચેતવણી: તમે દર્શાવેલી ઘર ડિરેક્ટરી %s પહેલેથી જ મૌજૂદ છે.
7.
Warning: The home dir %s you specified can't be accessed: %s
2009-05-15
ચેતવણી: તમે દર્શાવેલી ઘર ડિરેક્ટરી %s સુધી પહોચી શકાતુ નથી: %s
18.
The user `%s' does not exist.
2009-01-14
વપરાશકર્તા `%s' નું આ કોમ્પુટર સિસ્ટમમાં અસ્તિત્વ નથી.
19.
The group `%s' does not exist.
2009-01-14
જૂથ `%s' નું આ કોમ્પુટર સિસ્ટમમાં અસ્તિત્વ નથી.
22.
The system user `%s' already exists. Exiting.
2009-05-15
સિસ્ટમ વપરાશકર્તા `%s' પહેલેથી જ મૌજૂદ છે. બહાર નીકળી રહ્યા છીએ.
23.
The user `%s' already exists. Exiting.
2009-05-15
વપરાશકર્તા `%s' પહેલેથી જ મૌજૂદ છે. બહાર નીકળી રહ્યા છીએ.
33.
`%s' exited from signal %d. Exiting.
2009-01-14
`%s' સંકેત %d માંથી બહાર થઇ ગયું. કાર્ય અપૂર્ણ.
34.
%s failed with return code 15, shadow not enabled, password aging cannot be set. Continuing.
2009-05-15
%s એ રિટર્ન કોડ ૧૫ સાથે નિષ્ફળ ગયુ છે, શેડો સક્રિયકૃત નથી, પાસવર્ડની વય લાગુ કરી શકાઇ નહિ. આગળ વધી રહ્યા છીએ.
40.
Permission denied
2009-01-14
પરવાનગી નાકબૂલ
45.
invalid argument to option
2009-01-14
વિકલ્પ માટે ખોટી માહિતી આપવામાં આવી છે.
46.
Try again? [y/N]
2009-05-15
ફરી પ્રયત્ન કરો? [y/N]
47.
Is the information correct? [Y/n]
2009-05-15
શું આ માહિતી સાચી છે? [Y/n]
52.
Warning: The home directory `%s' does not belong to the user you are currently creating.
2009-05-15
ચેતવણી: ઘર ડિરેક્ટરી `%s' એ તમે હમણા બનાવી રહેલા વપરાશકર્તાની સાથે સંબંધ ધરાવતી નથી.
55.
Setting up encryption ...
2009-05-15
એનક્રીપ્શન ગોઠવી રહ્યા છીએ ...
65.
Allowing use of questionable username.
2009-05-15
વાંધાજનક વપરાશકર્તા નામનો વપરાશ ચલાવી રહ્યા છીએ.
73.
Caught a SIG%s.
2009-05-15
એક SIG%s પકડાયું.
76.
This program is free software; you can redistribute it and/or modify it under the terms of the GNU General Public License as published by the Free Software Foundation; either version 2 of the License, or (at your option) any later version. This program is distributed in the hope that it will be useful, but WITHOUT ANY WARRANTY; without even the implied warranty of MERCHANTABILITY or FITNESS FOR A PARTICULAR PURPOSE. See the GNU General Public License, /usr/share/common-licenses/GPL, for more details.
2009-01-14
આ પ્રોગ્રામ એક મફત સોફ્ટવેર છે; તમે એને વહેંચી શકો છો અને/અથવા એમાં મફત સોફ્ટવેર સંસ્થા દ્વારા બહાર પાડેલ ગ્નુ જનસામાન્ય પરવાના (GNU General Public License) (પરવાનાની આવૃત્તિ બીજી, અથવા (તમારા વિકલ્પ મુજબ) તેના પછીની કોઇ પણ આવૃત્તિ) ની શરતો અનુસાર સુધારા-વધારા કરી શકો છો; આ પ્રોગ્રામ ઉપયોગી થશે એવી આશા સાથે વહેંચવામાં આવી રહ્યો છે, પરંતુ કોઇપણ પ્રકારની વોરંટી વિના; કોઇપણ પ્રકારની વ્યાપારીક વોરંટી અથવા કોઇ ચોક્કસ હેતુ માટે સક્ષમ હોવાની ખાતરી વિના.વધુ માહિતી માટે ગ્નુ જનસામાન્ય પરવાના (GNU General Public License), /usr/share/common-licenses/GPL જુઓ..
77.
adduser [--home DIR] [--shell SHELL] [--no-create-home] [--uid ID] [--firstuid ID] [--lastuid ID] [--gecos GECOS] [--ingroup GROUP | --gid ID] [--disabled-password] [--disabled-login] [--encrypt-home] USER Add a normal user adduser --system [--home DIR] [--shell SHELL] [--no-create-home] [--uid ID] [--gecos GECOS] [--group | --ingroup GROUP | --gid ID] [--disabled-password] [--disabled-login] USER Add a system user adduser --group [--gid ID] GROUP addgroup [--gid ID] GROUP Add a user group addgroup --system [--gid ID] GROUP Add a system group adduser USER GROUP Add an existing user to an existing group general options: --quiet | -q don't give process information to stdout --force-badname allow usernames which do not match the NAME_REGEX[_SYSTEM] configuration variable --help | -h usage message --version | -v version number and copyright --conf | -c FILE use FILE as configuration file
2009-05-15
adduser [--home DIR] [--shell SHELL] [--no-create-home] [--uid ID] [--firstuid ID] [--lastuid ID] [--gecos GECOS] [--ingroup GROUP | --gid ID] [--disabled-password] [--disabled-login] [--encrypt-home] USER સામાન્ય વપરાશકર્તા ઉમેરો adduser --system [--home DIR] [--shell SHELL] [--no-create-home] [--uid ID] [--gecos GECOS] [--group | --ingroup GROUP | --gid ID] [--disabled-password] [--disabled-login] USER સિસ્ટમ વપરાશકર્તા ઉમેરો adduser --group [--gid ID] GROUP addgroup [--gid ID] GROUP વપરાશકર્તાને જૂથમાં ઉમેરો addgroup --system [--gid ID] GROUP સિસ્ટમ જૂથ ઉમેરો adduser USER GROUP પહેલેથી જ ઉપલબ્ધ વપરાશકર્તાને પહેલેથીજ ઉપલબ્ધ જૂથમાં ઉમેરો સામાન્ય વિકલ્પો: --quiet | -q stdoutને પ્રોસેસની માહિતી ન આપો --force-badname NAME_REGEX[_SYSTEM] રૂપરેખાંકન વેરિએબલ સાથે મેળ ન ખાતા વપરાશકર્તા નામોને પરવાનગી આપો --help | -h વપરાશ સંદેશ --version | -v આવૃત્તિ અને કોપીરાઇટ --conf | -c FILE FILEને રૂપરેખાંકન ફાઇલ તરીકે વાપરો
84.
The user `%s' does not exist, but --system was given. Exiting.
2009-05-15
વપરાશકર્તા `%s' નું અસ્તિત્વ નથી, પણ --system આપવામાં આવ્યુ હતું. બહાર નીકળી રહ્યા છીએ.
85.
WARNING: You are just about to delete the root account (uid 0)
2009-05-15
ચેતવણી: તમે મૂળ ખાતું (root) (uid 0) રદ્દ કરવા જઇ રહ્યા છો
86.
Usually this is never required as it may render the whole system unusable
2009-05-15
સામાન્યત: આની આવશ્યકતા નથી, કારણકે તે આખી સિસ્ટમને વપરાશ કરવા અયોગ્ય બનાવી શકે છે
87.
If you really want this, call deluser with parameter --force
2009-05-15
જો તમે ખરેખર આ જ ચાહતા હો, તો deluser ને --force પૅરામીટર સાથે લાગૂ કરો
88.
Stopping now without having performed any action
2009-05-15
કોઇ ક્રિયા કર્યા વિના થોભી રહ્યા છીએ
89.
Looking for files to backup/remove ...
2009-05-15
ને બેકઅપ/દૂર કરવા માટે ફાઇલો શોધી રહ્યા છીએ ...
90.
fork for `mount' to parse mount points failed: %s
2009-05-15
91.
pipe of command `mount' could not be closed: %s
2009-05-15
આદેશ `mount'નો પાઇપ બંધ કરી શકાયો નહિ: %s
92.
Not backing up/removing `%s', it is a mount point.
2009-05-15
`%s'ને બેકઅપ/દૂર કરી રહ્યા નથી , તે એક માઉન્ટ બિન્દુ છે.
93.
Not backing up/removing `%s', it matches %s.
2009-05-15
`%s'ને બેકઅપ/દૂર કરી રહ્યા નથી , તે %s સાથે મેળ ખાય છે.
95.
Backing up files to be removed to %s ...
2009-05-15
દૂર કરવામાં આવી રહેલ ફાઇલોનુ %s માં બેકઅપ લઇ રહ્યા છીએ...
98.
Warning: group `%s' has no more members.
2009-05-15
ચેતવણી: `%s' જૂથમાં કોઇ સભ્યો નથી.
110.
deluser USER remove a normal user from the system example: deluser mike --remove-home remove the users home directory and mail spool --remove-all-files remove all files owned by user --backup backup files before removing. --backup-to <DIR> target directory for the backups. Default is the current directory. --system only remove if system user delgroup GROUP deluser --group GROUP remove a group from the system example: deluser --group students --system only remove if system group --only-if-empty only remove if no members left deluser USER GROUP remove the user from a group example: deluser mike students general options: --quiet | -q don't give process information to stdout --help | -h usage message --version | -v version number and copyright --conf | -c FILE use FILE as configuration file
2009-05-15
deluser USER સિસ્ટમ માંથી એક સામાન્ય વપરાશકર્તાને દૂર કરો દા.ત.: deluser mike --remove-home વપરાશકર્તાની ઘર ડિરેક્ટરી અને ટપાલ સ્પૂલ દૂર કરો --remove-all-files આ વપરાશકર્તાની માલિકીની બધી ફાઇલો દૂર કરો --backup કાઢતા પહેલા ફાઇલોનું બેકઅપ લો. --backup-to <DIR> બેકઅપ લેવા માટેની ડિરેક્ટરી. હમણાની ડિરેક્ટરી મૂળભૂત છે. --system જો સિસ્ટમ વપરાશકર્તા હોય તોજ દૂર કરો delgroup GROUP deluser --group GROUP સિસ્ટમ માંથી એક જૂથને દૂર કરે છે દા.ત.: deluser --group students --system જો સિસ્ટમ જૂથ હોય, તો જ દૂર કરો --only-if-empty જો જૂથમાં કોઇ સભ્યો ન હોય તોજ દૂર કરો deluser USER GROUP જૂથમાંથી એક વપરાશકર્તાને દૂર કરો દા.ત.: deluser mike students સામાન્ય વિકલ્પો: --quiet | -q stdoutને પ્રોસેસની માહિતી ન આપો --help | -h વપરાશનો સંદેશ --version | -v આવૃત્તિ અને કોપીરાઇટ --conf | -c FILE FILE ને રૂપરેખાંકન ફાઇલ તરીકે વાપરો
112.
`%s' does not exist. Using defaults.
2009-05-15
`%s' નુ અસ્તિત્વ નથી. મૂળભૂત વાપરી રહ્યા છીએ.