Translations by Arpan Patelia

Arpan Patelia has submitted the following strings to this translation. Contributions are visually coded: currently used translations, unreviewed suggestions, rejected suggestions.

150 of 85 results
1.
Only root may add a user or group to the system.
2007-07-05
ફક્ત મુખ્ય વપરાશકર્તા(કર્તાહર્તા) જ નવો વપરાશકર્તા અથવા નવું વપરાશકર્તાઓનું જૂથ ઉમેરી શકે છે.
2.
Only one or two names allowed.
2007-07-05
આપ માત્ર એક અથવા વધુમા વધુ બે નામ આપી શકો છો.
3.
Specify only one name in this mode.
2007-07-05
આ કાર્યપ્રકાર(mode)માં માત્ર એક જ નામ આપો.
4.
The --group, --ingroup, and --gid options are mutually exclusive.
2007-07-05
આપ --group, --ingroup અને --gid વિકલ્પોમાંથી કોઇપણ એક જ વિકલ્પ પસંદ કરી શકો છો.
5.
The home dir must be an absolute path.
2007-07-05
હોમ ફોલ્ડરનો પૂરેપૂરો પાથ આપો.
8.
The group `%s' already exists as a system group. Exiting.
2007-07-05
`%s' જૂથ (ગ્રુપ) પહેલેથી સિસ્ટમ જૂથ(ગ્રુપ) તરીકે અસ્તિત્વ ધરાવે છે. કાર્ય અપૂર્ણ.
9.
The group `%s' already exists and is not a system group. Exiting.
2007-07-05
`%s' જૂથ(ગ્રુપ) પહેલેથી અસ્તિત્વમાં છે પરંતુ એ સિસ્ટમ જૂથ(ગ્રુપ) નથી. કાર્ય અપૂર્ણ.
10.
The group `%s' already exists, but has a different GID. Exiting.
2007-07-05
`%s' જૂથ(ગ્રુપ) પહેલેથી અસ્તિત્વમાં છે પરંતુ અલગ GID ધરાવે છે. કાર્ય અપૂર્ણ.
11.
The GID `%s' is already in use.
2007-07-05
GID `%s' હાલમાં વપરાશમાં છે.
12.
No GID is available in the range %d-%d (FIRST_SYS_GID - LAST_SYS_GID).
2007-07-05
%d-%d (FIRST_SYS_GID - LAST_SYS_GID) ની વચ્ચે એકપણ GID ઉપલબ્ધ નથી.
13.
The group `%s' was not created.
2007-07-05
`%s' જૂથ(ગ્રુપ) બની શક્યુ નથી.
14.
Adding group `%s' (GID %d) ...
2007-07-05
`%s' (GID %d) જૂથ(ગ્રુપ) ઉમેરવામા આવી રહ્યું છે ...
15.
Done.
2007-07-05
સમાપ્ત.
16.
The group `%s' already exists.
2007-07-05
જૂથ `%s' પહેલેથી અસ્તિત્વમાં છે.
17.
No GID is available in the range %d-%d (FIRST_GID - LAST_GID).
2007-07-05
%d-%d (FIRST_GID - LAST_GID) ની વચ્ચે એકપણ GID ઉપલબ્ધ નથી.
19.
The group `%s' does not exist.
2007-07-05
જૂથ(ગ્રપ) `%s' નું આ કોમ્પુટર સિસ્ટમમાં અસ્તિત્વ નથી.
20.
The user `%s' is already a member of `%s'.
2007-07-05
વપરાશકર્તા `%s' પહેલેથી જ `%s' ના સભ્ય છે.
21.
Adding user `%s' to group `%s' ...
2007-07-05
વપરાશકર્તા `%s' ને `%s' જૂથ(ગ્રુપ)ના સભ્ય બનાવવામાં આવી રહ્યા છે...
24.
The user `%s' already exists with a different UID. Exiting.
2007-07-05
વપરાશકર્તા `%s' નું એક અલગ UID સાથે અસ્તિત્વ છે.
25.
No UID/GID pair is available in the range %d-%d (FIRST_SYS_UID - LAST_SYS_UID).
2007-07-05
%d-%d (FIRST_SYS_UID - LAST_SYS_UID) ની વચ્ચે એકપણ UID/GID નું જોડકું ઉપલબ્ધ નથી.
26.
The user `%s' was not created.
2007-07-05
વપરાશકર્તા `%s' બની શક્યા નથી.
27.
No UID is available in the range %d-%d (FIRST_SYS_UID - LAST_SYS_UID).
2007-07-05
%d-%d (FIRST_SYS_UID - LAST_SYS_UID) ની વચ્ચે એકપણ UID ઉપલબ્ધ નથી.
28.
Internal error
2007-07-05
આંતરિક ક્ષતિ
29.
Adding system user `%s' (UID %d) ...
2007-07-05
સિસ્ટમ વપરાશકર્તા `%s' (UID %d) બનાવવામાં આવી રહ્યા છે ...
30.
Adding new group `%s' (GID %d) ...
2007-07-05
નવું જૂથ(ગ્રુપ) `%s' (GID %d) બનાવવામાં આવી રહ્યું છે ...
31.
Adding new user `%s' (UID %d) with group `%s' ...
2007-07-05
નવા વપરાશકર્તા `%s' (UID %d) ને જૂથ(ગ્રુપ) `%s' માં ઉમેરવામાં આવી રહ્યા છે...
32.
`%s' returned error code %d. Exiting.
2007-07-05
%s' એ ક્ષતિ કોડ %d આપ્યો. કાર્ય અપૂર્ણ.
35.
Adding user `%s' ...
2007-07-05
વપરાશકર્તા `%s' ઉમેરવામાં આવી રહ્યા છે ...
36.
No UID/GID pair is available in the range %d-%d (FIRST_UID - LAST_UID).
2007-07-05
%d-%d (FIRST_UID - LAST_UID) ની વચ્ચે એકપણ UID/GID નું જોડકું ઉપલબ્ધ નથી.
37.
No UID is available in the range %d-%d (FIRST_UID - LAST_UID).
2007-07-05
%d-%d (FIRST_UID - LAST_UID) ની વચ્ચે એકપણ UID ઉપલબ્ધ નથી.
38.
Adding new group `%s' (%d) ...
2007-07-05
નવું જૂથ(ગ્રુપ) `%s' (%d) ઉમેરવામાં આવી રહ્યું છે ...
39.
Adding new user `%s' (%d) with group `%s' ...
2007-07-05
નવા વપરાશકર્તા `%s' (%d) ને `%s' જૂથ(ગ્રુપ) માં ઉમેરવામાં આવી રહ્યા છે ...
40.
Permission denied
2007-07-05
અધિકાર નથી
41.
invalid combination of options
2007-07-05
વિકલ્પોનું અયોગ્ય જોડાણ
42.
unexpected failure, nothing done
2007-07-05
અનઅપેક્ષિત નાકામિયાબી, કઇં જ કરવામાં ના આવ્યું
43.
unexpected failure, passwd file missing
2007-07-05
અનઅપેક્ષિત નાકામિયાબી, passwd ફાઇલ ગુમ છે
44.
passwd file busy, try again
2007-07-05
passwd ફાઇલ વપરાશમાં છે, ફરીથી પ્રયત્ન કરો
45.
invalid argument to option
2007-07-05
વિકલ્પ માટે ખોટી માહિતિ (argument) આપવામાં આવી છે.
48.
Adding new user `%s' to extra groups ...
2007-07-05
નવા વપરાશકર્તા `%s' ને extra જૂથ(ગ્રુપ) માં ઉમેરવામાં આવી રહ્યા છે ...
49.
Setting quota for user `%s' to values of user `%s' ...
2007-07-05
વપરાશકર્તા `%s' નું આરક્ષણ વપરાશકર્તા `%s' ના આરક્ષણ જેટલું કરવામાં આવી રહ્યું છે ...
50.
Not creating home directory `%s'.
2007-07-05
હોમ ડીરેક્ટરી `%s' નથી બનાવવામાં આવતી.
51.
The home directory `%s' already exists. Not copying from `%s'.
2007-07-05
હોમ ડીરેક્ટરી `%s' પહેલેથી અસ્તિત્વમાં છે. `%s' માંથી નકલ(કોપી-copy) કરવામાં નહી આવે.
53.
Creating home directory `%s' ...
2007-07-05
હોમ ડીરેક્ટરી `%s' બનાવવામાં આવી રહી છે ...
54.
Couldn't create home directory `%s': %s.
2007-07-05
હોમ ડીરેક્ટરી `%s' ના બનાવી શકાઇ: %s.
56.
Copying files from `%s' ...
2007-07-05
`%s' માંથી ફાઇલો કોપી(નકલ) કરવામાં આવી રહી છે ...
57.
fork for `find' failed: %s
2007-07-05
`find' માટેનું fork નાકામિયાબ રહ્યું: %s
58.
The user `%s' already exists, and is not a system user.
2007-07-05
વપરાશકર્તા `%s' પહેલેથી અસ્તિત્વમાં છે, અને તેઓ સિસ્ટમ વપરાશકર્તા (system user) નથી.
59.
The user `%s' already exists.
2007-07-05
વપરાશકર્તા `%s' પહેલેથી અસ્તિત્વમાં છે.
60.
The UID %d is already in use.
2007-07-05
UID %d હાલમાં વપરાશમાં છે.
61.
The GID %d is already in use.
2007-07-05
GID %d પહેલેથી વપરાશમાં છે.