Browsing Gujarati translation

159 of 400 results
159.
Arrangement of buttons on the titlebar. The value should be a string, such as "menu:minimize,maximize,spacer,close"; the colon separates the left corner of the window from the right corner, and the button names are comma-separated. Duplicate buttons are not allowed. Unknown button names are silently ignored so that buttons can be added in future metacity versions without breaking older versions. A special spacer tag can be used to insert some space between two adjacent buttons.
શીર્ષકપટ્ટી પર બટનોની ગોઠવણી. કિંમત એક શબ્દમાળા હોવી જોઈએ, જેમ કે "menu:minimize,maximize,spacer,close"; વિસર્ગ ડાબા ખૂણાને જમણા ખૂણાથી છૂટુ પાડે છે, અને બટનના નામ અલ્પવિરામ ચિહ્ન દ્વારા છુટા પડાયેલા છે. નકલી બટનો ચલાવાશે નહિં. અજાણ્યા બટનના નામો ચૂપચાપ અવગણી કઢાયા છે, જેથી કરીને બટનોને મેટાસીટીની જૂની આવૃત્તિ તોડ્યા વગર ભવિષ્યની આવૃત્તિમાં ઉમેરી શકાય. વિશિષ્ટ spacer ટેગ બે પાસપાસેના બટનો વચ્ચે અમુક જગ્યા મૂકવા માટે વાપરી શકાય છે.
Translated by Ankit Patel
Located in ../src/metacity.schemas.in.in.h:8
159 of 400 results

This translation is managed by Ubuntu Gujarati Translators (ubuntu-l10n-gu), assigned by Ubuntu Translators.

You are not logged in. Please log in to work on translations.