Browsing Gujarati translation

5 of 24 results
5.

Service Manager

This module allows you to have an overview of all plugins of the KDE Daemon, also referred to as KDE Services. Generally, there are two types of service:

Services invoked at startup

Services called on demand

The latter are only listed for convenience. The startup services can be started and stopped. In Administrator mode, you can also define whether services should be loaded at startup.

Use this with care: some services are vital for KDE; do not deactivate services if you do not know what you are doing.

સેવા વ્યવસ્થાપક

આ મોડ્યુલ તમને કેડીઇ ડેઇમોનની બધી પ્લગઇનનો ખ્યાલ પૂરો પાડે છે, જે કેડીઇ સેવા તરીકે પણ ઓળખાય છે. સામાન્ય રીતે બે પ્રકારની સેવા હોય છે:

સેવાઓ કે જે શરુઆતમાં ચાલુ થતી હોય

સેવાઓ કે જરુર પડે શરુ થાય જેમ કે જરુરપડે(ઓનડીમાન્ડ)

પાછળની માત્ર સગવડા પૂરતી યાદીમાં લખેલ છે. શરુઆતની સેવાઓ શરુ કે બંધ કરી શકાય છે. એડમિનિસ્ટ્રેટર મોડમાં, તમે એ પણ કહી શકો કો કે સેવા શરુઆતના સમયે લાવવી (લોડ થવી) જોઇએ.

તેનો કાળજીપૂર્વક ઉપયોગ કરો: કેટલીક સેવાઓ કેડીઇ માટે જરુરી છે; સેવાઓને અસક્રિય કે અસક્ષમ ના કરો તમને ખબર ના હોય કે તમે શું કરી રહ્યા છો.

Translated by pragnesh
Located in kcmkded.cpp:78
5 of 24 results

This translation is managed by Ubuntu Gujarati Translators (ubuntu-l10n-gu), assigned by Ubuntu Translators.

You are not logged in. Please log in to work on translations.