Browsing Gujarati translation

Don't show this notice anymore
Before translating, be sure to go through Ubuntu Translators instructions.
249258 of 1614 results
249.
Load missing firmware from removable media?
Type: boolean
Description
:sl2:
દૂર કરી શકાય તેવા મિડીઆમાંથી ખૂટતાં ફર્મવેર લાવશો?
Translated by Kartik Mistry
Located in ../hw-detect.templates:11001
250.
Some of your hardware needs non-free firmware files to operate. The firmware can be loaded from removable media, such as a USB stick or floppy.
Type: boolean
Description
:sl2:
તમારાં કેટલાંક હાર્ડવેર કાર્ય કરવા માટે મુક્ત ન હોય તેવી ફર્મવેર ફાઇલો માંગે છે. આ ફર્મવેર દૂર કરી શકાય તેવી મિડીઆ, જેવા કે USB સ્ટિક અથવા ફ્લોપીમાંથી લાવી શકાય છે.
Translated by Kartik Mistry
Located in ../hw-detect.templates:11001
251.
The missing firmware files are: ${FILES}
Type: boolean
Description
:sl2:
ખૂટતી ફર્મવેર ફાઇલો આ છે: ${FILES}
Translated by Kartik Mistry
Located in ../hw-detect.templates:11001
252.
Checking for firmware...
Type: text
Description
:sl1:
ફર્મવેર માટે ચકાસે છે...
Translated by Kartik Mistry
Located in ../hw-detect.templates:12001
253.
Auto-configure network with DHCP?
Type: boolean
Description
:sl1:
નેટવર્કને DHCP વડે આપમેળે-રૂપરેખાંકિત કરશો?
Translated and reviewed by Kartik Mistry
Located in ../netcfg-common.templates:2001
254.
Networking can either be configured by DHCP or by manually entering all the information. If you choose to use DHCP and the installer is unable to get a working configuration from a DHCP server on your network, you will be given the opportunity to configure your network manually after the attempt to configure it by DHCP.
Type: boolean
Description
:sl1:
નેટવર્કિંગ DHCP વડે રુપરેખાંકિત કરી શકાય છે અથવા જાતે બધી માહિતી નાખીને કરી શકાય છે. જો તમે DHCP ઉપયોગ કરવાનું પસંદ કરો અને સ્થાપક કામ કરે તેવુ રુપરેખાંકન તમારા નેટવર્કનાં DHCP સર્વરમાંથી મેળવવા અસમર્થ હોય તો, DHCP વડે રુપરેખાંકન કર્યા બાદ તમને તમારુ નેટવર્ક જાતે રુપરેખાંકિત કરવાની તક આપવામાં આવશે.
Translated and reviewed by Kartik Mistry
Located in ../netcfg-common.templates:2001
255.
Domain name:
Type: string
Description
:sl1:
ડોમેઇન નામ:
Translated and reviewed by Kartik Mistry
Located in ../netcfg-common.templates:3001
256.
The domain name is the part of your Internet address to the right of your host name. It is often something that ends in .com, .net, .edu, or .org. If you are setting up a home network, you can make something up, but make sure you use the same domain name on all your computers.
Type: string
Description
:sl1:
ડોમેઇન નામ એ તમારા ઇન્ટરનેટ સરનામાનાં ભાગ રુપ તમારા યજમાન નામની જમણી બાજુનો ભાગ છે. તે સામાન્ય રીતે .com, .net, .edu, અથવા .org થી અંત પામે છે. જો તમે તમારુ ઘર નેટવર્ક ગોઠવી રહ્યા હોવ તો, તમે કંઇ પણ દાખલ કરી શકો છો, પણ ખાતરી કરો કે તમે તમારા બધા કમ્પ્યુટરો પર સરખું ડોમેઇન નામ ઉપયોગ કર્યું હોય.
Translated by Kartik Mistry
Located in ../netcfg-common.templates:3001
257.
Name server addresses:
Type: string
Description
:sl1:
નામ સર્વર સરનામું:
Translated and reviewed by Kartik Mistry
Located in ../netcfg-common.templates:4001
258.
The name servers are used to look up host names on the network. Please enter the IP addresses (not host names) of up to 3 name servers, separated by spaces. Do not use commas. The first name server in the list will be the first to be queried. If you don't want to use any name server, just leave this field blank.
Type: string
Description
:sl1:
નામ સર્વરો તમારા નેટવર્ક પર યજમાન નામો શોધવા માટે વપરાય છે. મહેરબાની કરી આઇપી સરનામાંઓ (યજમાનનામો નહી) ૩ નામ સર્વરો સુધી, ખાલી જગ્યા વડે જુદાં પાડી દાખલ કરો. અલ્પવિરામો ઉપયોગ ન કરો. પ્રથમ નામ સર્વરને સૌપ્રથમ પૂછવામાં આવશે. જો તમે કોઇપણ નામ સર્વર ઉપયોગ ન કરવા માંગતાં હોવ તો, આ ક્ષેત્રને ખાલી છોડી દો.
Translated and reviewed by Kartik Mistry
Located in ../netcfg-common.templates:4001
249258 of 1614 results

This translation is managed by Ubuntu Gujarati Translators (ubuntu-l10n-gu), assigned by Ubuntu Translators.

You are not logged in. Please log in to work on translations.

Contributors to this translation: Akshar Patel, Kartik Mistry, Miren Karamta, Nitesh Mistry, PRATIK, Purvesh R. Shah., Ritesh, bigbyte, karan, sunewbie, suniyo, ભાવિન જોષી (Bhavin Joshi), ભાવિન દોશી.