Translations by Ankit Patel

Ankit Patel has submitted the following strings to this translation. Contributions are visually coded: currently used translations, unreviewed suggestions, rejected suggestions.

5184 of 84 results
192.
Size of icons in toolbars, either "small-toolbar" or "large-toolbar".
2008-03-10
સાધનપટ્ટીઓમાં ચિહ્નોનું માપ, ક્યાં તો "small-toolbar" અથવા "large-toolbar".
197.
Toolbar Style. Valid values are "both", "both-horiz", "icons", and "text".
2008-03-10
સાધનપટ્ટી શૈલી. "both", "both-horiz", "icons", અને "text" માન્ય કિંમતો છે.
199.
Whether Applications should have accessibility support.
2008-03-10
શું કાર્યક્રમોને સુલભતા આધાર હોવો જોઈએ.
202.
Whether menus may display an icon next to a menu entry.
2008-03-10
શું મેનુઓ મેનુ પ્રવેશની આગળ ચિહ્ન દર્શાવી શકશે.
203.
Whether menus should have a tearoff.
2008-03-10
શું મેનુઓ પાસે ટીયરઓફ હોવું જોઈએ.
204.
Whether the context menus of entries and text views should offer to change the input method.
2008-03-10
શું પ્રવેશો અને લખાણ દૃશ્યોના સંદર્ભ મેનુઓ ઈનપુટ પદ્ધતિઓ બદલવા માટે તક આપતા હોવા જોઈએ.
205.
Whether the context menus of entries and text views should offer to insert control characters.
2008-03-10
શું પ્રવેશો અને લખાણ દૃશ્યોના સંદર્ભ મેનુઓ નિયંત્રણ અક્ષરો ઉમેરવા માટે તક આપતા હોવા જોઈએ.
206.
Whether the cursor should blink.
2008-03-10
શું કર્સર ઝબૂકવુ જોઈએ.
207.
Whether the user can detach menubars and move them around.
2008-03-10
શું વપરાશકર્તા મેનુપટ્ટીઓ જોડી શકશે અને તેમને ફરતે ખસેડી શકશે.
208.
Whether the user can detach toolbars and move them around.
2008-03-10
શું વપરાશકર્તા સાધનપટ્ટીઓ જોડી શકશે અને તેમને ફરતે ખસેડી શકશે.
209.
Whether the user can dynamically type a new accelerator when positioned over an active menuitem.
2008-03-10
શું વપરાશકર્તા વૈશ્વિક રીતે નવો પ્રવેગક લખી શકે જ્યારે સક્રિય મેનુવસ્તુ ઉપર ખસેડવામાં આવે.
210.
Whether to display a status bar meter on the right.
2008-03-10
શું જમણી બાજુએ પરિસ્થિતિ પટ્ટી મીટર દર્શાવી શકાય.
212.
Disable URL and MIME type handlers
2008-10-12
URL અને MIME પ્રકાર નિયંત્રકો નિષ્ક્રિય કરો
214.
Disable lock screen
2007-03-14
સ્ક્રીનનું તાળું નિષ્ક્રિયા કરો
218.
Disable user switching
2007-03-14
વપરાશકર્તા બદલવાનું નિષ્ક્રિય કરો
219.
Prevent running any URL or MIME type handler applications.
2008-10-12
કોઈપણ URL અથવા MIME પ્રકાર નિયંત્રક કાર્યક્રમો ચલાવવાથી અટકાવો.
224.
Prevent the user from switching to another account while his session is active.
2007-03-14
વપરાશકર્તાને અન્ય ખાતામાં પ્રવેશવાથી અટકાવો જ્યારે તેનો સત્ર સક્રિય હોય.
225.
Prevent the user to lock his screen.
2007-03-14
વપરાશકર્તાને તેની સ્ક્રીનને તાળું મારવાથી અટકાવો.
226.
File name of the bell sound to be played.
2008-03-10
વગાડવા માટેના ઘંટડી ધ્વનિની ફાઈલનું નામ.
236.
Distance before a drag is started.
2008-03-10
ખેંચવાનું શરૂ થાય તે પહેલાંનુ અંતર.
241.
Highlights the current location of the pointer when the Control key is pressed and released.
2008-03-10
જ્યારે કંટ્રોલ કી દબાવેલ હોય અથવા મુક્ત થયેલ હોય ત્યારે નિર્દેશકની વર્તમાન જગ્યાને પ્રકાશિત કરશે.
242.
Length of a double click.
2008-03-10
બેવડા ક્લિકની લંબાઈ.
247.
Single click to open icons.
2008-03-10
ચિહ્નો ખોલવા માટે એક ક્લિક.
249.
Swap left and right mouse buttons for left-handed mice.
2008-03-10
ડાબા હાથવાળા માઉસ માટે ડાબા અને જમણા માઉસ બટનોની ફેરબદલી કરો.
250.
Default mixer device
2007-03-14
મૂળભૂત મિક્સર ઉપકરણ
251.
Default mixer tracks
2007-03-14
મૂળભૂત મિક્સર ટ્રેકો
254.
Input feedback sounds
2008-10-12
ઈનપુટ અભિપ્રાય સંભળાય છે
255.
Sound theme name
2008-10-12
ધ્વનિ થીમ નામ
257.
The XDG sound theme to use for event sounds.
2008-10-12
ઘટના ધ્વનિઓ માટે વાપરવાની XDG ધ્વનિ થીમ.
258.
The default mixer device used by the multimedia key bindings.
2007-03-14
મલ્ટીમીડિયા કી બાઈન્ડીંગો દ્વારા વાપરવામાં આવતું મૂળભૂત મિક્સર ઉપકરણ.
259.
The default mixer tracks used by the multimedia key bindings.
2007-03-14
મલ્ટીમીડિયા કી બાઈન્ડીંગો દ્વારા વાપરવામાં આવતા મૂળભૂત મિક્સર ટ્રેકો.
260.
Whether to play sounds on input events.
2008-10-12
શું ઈનપુટ ઘટનાઓ પર ધ્વનિઓ વગાડવી.
262.
Maximum age for thumbnails in the cache, in days. Set to -1 to disable cleaning.
2008-10-12
કેશમાં થમ્બનેઈલો માટે મહત્તમ ઉંમર, દિવસોમાં. સફાઈલ નિષ્ક્રિય કરવા માટે -1 માં સુયોજીત કરો.
263.
Maximum size of the thumbnail cache, in megabytes. Set to -1 to disable cleaning.
2008-10-12
થમ્બનેઈલ કેશનું મહત્તમ માપ, મેગાબાઈટોમાં. સફાઈ નિષ્ક્રિય કરવા માટે -1 માં સુયોજીત કરો.