Translations by Ankit Patel

Ankit Patel has submitted the following strings to this translation. Contributions are visually coded: currently used translations, unreviewed suggestions, rejected suggestions.

150 of 983 results
~
_Move To Trash
2006-08-25
કચરાપેટીમાં ખસેડો (_M)
~
Interactive python console standing in the bottom panel
2006-08-25
પૂછપરછવાળું python કન્સોલ એ તળિયેની પેનલમાં ઊભું છે
~
Set Location To First Document
2006-08-25
પ્રથમ દસ્તાવેજમાં સ્થાન સુયોજિત કરો
~
If TRUE the file browser plugin will view the directory of the first opened document given that the file browser hasn't been used yet. (Thus this generally applies to opening a document from the command line or opening it with nautilus etc)
2006-08-25
જો TRUE હોય તો ફાઈલ બ્રાઉઝર પ્લગઈન પ્રથમ ખૂલેલ દસ્તાવેજની ડિરેક્ટરી જોશે કે જેને ફાઈલ બ્રાઉઝરે હજુ સુધી વાપરેલ નથી. (આ રીતે આ સામાન્ય રીતે આદેશ વાક્યમાંથી દસ્તાવેજ ખોલવાને લાગુ પડે છે અથવા તેને નોટિલસ સાથે ખોલવા માટે વગેરે)
~
_Indent
2006-03-17
હાંસિયાથી અંતર (_I)
~
Add or _Remove...
2006-03-17
ઉમેરો અથવા દૂર કરો (_R)...
~
Indent selected lines
2006-03-17
પસંદ કરેલ લીટીઓને હાંસિયાથી અંતર પર રાખો
~
Could not obtain backup filename
2006-03-17
બેકઅપ ફાઇલનામ મેળવી શક્યા નહિં
~
Expected `%s' got `%s' for key %s
2006-03-17
%s કી માટે `%s' ને ઈચ્છિત `%s' મળ્યુ
~
<span weight="bold">File Name</span>
2006-03-17
<span weight="bold">ફાઈલનુ નામ</span>
~
Get statistic info on current document
2006-03-17
હાલના દસ્તાવેજ માટે ગણન જાણકારી મેળવો
~
Create a new toplevel window in an existing instance of gedit
2006-03-17
હાલના જીએડીટના નમૂનાની નવી ઉચ્ચસ્તરની વિન્ડો બનાવો
~
<b>Bracket Matching</b>
2006-03-17
<b>કૌંસ સરખામણી</b>
~
Auto Detected
2006-03-17
સ્વયં શોધાયેલ
~
Create a new toplevel window in an existing instance of gedit
2006-03-17
હાલના જીએડીટના નમૂનાની નવી ઉચ્ચસ્તરની વિન્ડો બનાવો
~
Could not save the file %s using the %s character coding.
2006-03-17
ફાઈલ %s ને %s અક્ષર સંગ્રહપદ્ધતિની મદદથી સંગ્રહી શક્યા નહિં.
~
<b>Right Margin</b>
2006-03-17
<b>જમણો હાંસિયો</b>
~
Ch_aracter Coding:
2006-03-17
અક્ષર માટેનો કોડ (_a):
~
<b>Tab Stops</b>
2006-03-17
<b>ટેબ અટકણો</b>
~
gedit could not backup the old copy of the file before saving the new one. You can ignore this warning and save the file anyway, but if an error occurs while saving, you could lose the old copy of the file. Save anyway?
2006-03-17
gedit એ ફાઈલની જૂની નકલની બેકઅપ લઈ શક્યું નહિં નવીનો સંગ્રહ કરતાં પહેલાં. તમે આ ચેતવણીને અવગણી શકો છો અને ફાઈલને ગમે તે રીતે સંગ્રહી શકો છો, પરંતુ જો ભૂલ સંગ્રહ કરતી વખતે ઉદ્દભવે, તો તમે ફાઈલની જૂની નકલ ગુમાવી શક્યા હશો. શું ગમે તે રીતે સંગ્રહવા માંગો છો?
~
<span weight="bold">File Name</span>
2006-03-17
<span weight="bold">ફાઈલનુ નામ</span>
~
<b>Text Wrapping</b>
2006-03-17
<b>લખાણ લપેટો</b>
~
<b>Automatic Indentation</b>
2006-03-17
<b>આપોઆપ હાંસ્યાથી અંતર છોડો</b>
~
Read Only
2006-03-17
માત્ર વાંચી શકાય તેવું
~
Push this button to select the font to be used by the editor
2006-03-17
સંપાદક દ્વારા વપનારા ફોન્ટ આ બટન દબાવી પસંદ કરો
~
Character codings
2006-03-17
અક્ષર માટેના કોડ
~
U_nindent
2006-03-17
હાંસિયાથી અંતર દુર કરો (_n)
~
Character Codings
2006-03-17
અક્ષર માટેના કોડ
~
Logout _without Saving
2006-03-17
સંગ્રહ કર્યા વિના બહાર નીકળો (_w)
~
<b>File Saving</b>
2006-03-17
<b>ફાઈલ સંગ્રહાઈ રહી છે</b>
~
C_haracter Coding:
2006-03-17
અક્ષર માટેનો કોડ (_h):
~
<b>Activation</b>
2006-03-17
<b>સક્રિયકરણ</b>
~
Whether gedit should enable auto indentation.
2006-03-17
શું જીએડીટ સ્વયં હાંસ્યાથી અંતર સક્રિય કરી શકે.
~
Create a new toplevel window in an existing instance of gedit
2006-03-17
હાલના જીએડીટના નમૂનાની નવી ઉચ્ચસ્તરની વિન્ડો બનાવો
~
<b>Line Numbers</b>
2006-03-17
<b>લીટી ક્રમાંકો</b>
~
Whether gedit should automatically save modified files after a time interval. You can set the time interval with the "Auto Save Interval" option.
2006-03-17
શું થોડા સમળગાળા પછી જીએડીટ ફેરફાર થયેલ ફાઇલો નો આપોઆપ સંગ્રહ કરશે? તમે "Auto Save Interval" દૃશ્ય સમયગાળો આપી શકો છો.
~
Number of minutes after which gedit will automatically save modified files. This will only take effect if the "Auto Save" option is turned on.
2006-03-17
મિનિટ સંખ્યા જેના પછી જીએડીટ સ્વયં ફેરફાર કરેલ ફાઇલોનો સંગ્રહ કરે છે. જ્યારે "Auto Save" વિકલ્પ વર્તમાન હશે ત્યારે જ આની અસર થશે.
~
Whether gedit should highlight matching bracket.
2006-03-17
શું જીએડીટ કૌંસ સરખાવવા માટે પ્રકાશિત થવું જોઈએ.
~
Create a new toplevel window in an existing instance of gedit
2006-03-17
હાલના જીએડીટના નમૂનાની નવી ઉચ્ચસ્તરની વિન્ડો બનાવો
~
The document contains one or more characters that cannot be encoded using the specified character coding.
2006-03-17
દસ્તાવેજ એક અથવા વધુ અક્ષરો સમાવે છે કે જે ચોક્કસ અક્ષર કોડીંગની મદદથી એનકોડ કરી શકાતી નથી.
~
<b>Font</b>
2006-03-17
<b>ફોન્ટ</b>
~
Select a character coding from the menu and try again.
2006-03-17
મેનુમાંથી અક્ષર સંગ્રહપદ્ધતિ પસંદ કરો અને ફરીથી પ્રયત્ન કરો.
~
Whether the side pane at the left of the editing window should be visible.
2006-03-17
શું સંપાદન વિન્ડોની ડાબી બાજુએ આવેલ બાજુ તકતી દૃશ્યમાન હોવી જોઈએ.
~
gedit has not been able to detect the character coding.
2006-03-17
gedit એ અક્ષર સંગ્રહ પદ્ધતિ શોધવા માટે સમર્થ નથી.
~
Could not open the file %s using the %s character coding.
2006-03-17
ફાઈલ %s ને અક્ષર કોડીંગ %s ની મદદથી ખોલી શક્યા નહિં.
~
Select a different character coding from the menu and try again.
2006-03-17
મેનુમાંથી અલગ અક્ષર કોડીંગ પસંદ કરો અને ફરીથી પ્રયત્ન કરો.
~
There was an error displaying help.
2006-03-17
મદદ પ્રદર્શિત કરવામાં ભૂલ હતી.
~
The disk where you are trying to save the file has a limitation on file sizes. Please try saving a smaller file or saving it to a disk that does not have this limitation.
2006-03-17
તમે ફાઇલનો જે ડિસ્ક પર સંગ્રહ કરવા માગો છો તે ફાઇલ માપ માટે મર્યાદા ધરાવે છે. મહેરબાની કરીને નાની ફાઇલ સંગ્રહ કરવાનો પ્રયત્ન કરો અથવા જે ડિસ્ક આવી મર્યાદા ધરાવતી નથી તેના પર સંગ્રહ કરો.
~
<b>Current Line</b>
2006-03-17
<b>વર્તમાન લીટી</b>
~
Setup the page settings
2006-03-17
પાનાની સુયોજનાઓ સુયોજિત કરો