Browsing Gujarati translation

Don't show this notice anymore
Before translating, be sure to go through Ubuntu Translators instructions.
1120 of 32 results
11.
2008
૨૦૦૮
Translated and reviewed by ભાવિન દોશી
Located in administrative/C/administrative.xml:14(year)
12.
Ubuntu Documentation Project
ઉબુન્ટુ દસ્તાવેજીકરણ યોજના
Translated and reviewed by ભાવિન દોશી
Located in administrative/C/administrative.xml:15(ulink)
13.
Canonical Ltd. and members of the <placeholder-1/>
કેનોનિકલ લિ. અને <placeholder-1/> ના સભ્યો
Translated and reviewed by ભાવિન દોશી
Located in administrative/C/administrative.xml:15(holder)
14.
The Ubuntu Documentation Project
ઉબુન્ટુ દસ્તાવેજીકરણ યોજના
Translated and reviewed by ભાવિન દોશી
Located in administrative/C/administrative.xml:18(publishername)
15.
For security reasons, administrative tasks in Ubuntu can only be performed by users with special administrative privileges. The first user account created during installation will, by default, be able to perform administrative tasks.
સુરક્ષાના કારણોસર, ઉબુન્ટુમાં વહીવટી કાર્યો એ ખાસ વહીવટી વિશેષાધિકારો ધરાવતા વપરાશકર્તાઓ જ કરી શકે છે. સ્થાપન દ્વારા બનાવવામાં આવેલું પ્રથમ વપરાશકર્તા ખાતું, મૂળભૂત રીતે, આ વહીવટી કાર્યો કરી શકશે.
Translated and reviewed by ભાવિન દોશી
Located in administrative/C/administrative.xml:18(para)
16.
When you run an application that requires administrative privileges, you will be asked to enter your user password. This helps to protect your system from malicious files and accidentally selecting options which may change the way your system works.
જ્યારે તમે કોઇ કાર્યક્રમ ચલાવો જેને વહીવટી વિશેષાધિકારોની આવશ્યકતા હોય, તો તમને વપરાશકર્તા પાસવર્ડ પૂછવામાં આવશે. આ તમારી સિસ્ટમને શંકાસ્પદ ફાઇલો અને ભૂલ માં પસંદ કરાયેલા વિકલ્પો કે જે તમારી સિસ્ટમની કાર્યપ્રણાલી બદલી શકે છે, તેનાથી સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.
Translated and reviewed by ભાવિન દોશી
Located in administrative/C/administrative.xml:19(para)
17.
Each time you type your password, the system remembers it for 15 minutes so that you do not have to type it again.
જ્યારે તમે પાસવર્ડ ટાઇપ કરો છો, ત્યારે સિસ્ટમ તેને ૧૫ મિનિટ સુધી યાદ રાખી લે છે, જેથી તમારે તે જ પાસવર્ડ ફરીવાર લખવો ન પડે.
Translated and reviewed by ભાવિન દોશી
Located in administrative/C/administrative.xml:20(para)
18.
Giving administrative access to a user
વપરાશકર્તાને વહીવટી હક્કો આપવા
Translated and reviewed by ભાવિન દોશી
Located in administrative/C/administrative.xml:23(title)
19.
You can restrict and enable administrative access (sudo) to users with the <ulink type="help" url="ghelp:users-admin">Users and Groups application</ulink>:
તમે વપરાશકર્તાઓના વહીવટી દખલ (sudo) ને <ulink type="help" url="ghelp:users-admin">વપરાશકર્તા અને જૂથો કાર્યક્રમ</ulink> દ્વારા સક્રિય / નિષ્ક્રીય કરી શકો છો.
Translated and reviewed by ભાવિન દોશી
Located in administrative/C/administrative.xml:24(para)
20.
Click <menuchoice><guimenu>System</guimenu><guimenuitem>Administration</guimenuitem><guimenuitem>Users and Groups</guimenuitem></menuchoice>
<menuchoice><guimenu>સિસ્ટમ</guimenu><guimenuitem>સંચાલન</guimenuitem><guimenuitem>વપરાશકર્તાઓ અને જૂથો</guimenuitem></menuchoice> પર ક્લિક કરો.
Translated and reviewed by ભાવિન દોશી
Located in administrative/C/administrative.xml:27(para)
1120 of 32 results

This translation is managed by Ubuntu Gujarati Translators (ubuntu-l10n-gu), assigned by Ubuntu Translators.

You are not logged in. Please log in to work on translations.

Contributors to this translation: Matthew East, ભાવિન દોશી.