Browsing Gujarati translation

Don't show this notice anymore
Before translating, be sure to go through Ubuntu Translators instructions.
2837 of 157 results
28.
Set this to TRUE to offer an option in the unlock dialog to switch to a different user account.
અલગ વપરાશકર્તા ખાતામાં બદલાવા માટે તાળું ખોલો સંવાદમાં વિકલ્પની તક આપવા માટે આને TRUE સુયોજિત કરો.
Translated by Sweta Kothari
Located in ../data/gnome-screensaver.schemas.in.h:15
29.
Set this to TRUE to offer an option in unlock dialog to logging out after a delay. The Delay is specified in the "logout_delay" key.
વિલંબ પછી બહાર નીકળવા માટે તાળું ખોલો સંવાદમાં વિકલ્પની તક આપવા માટે આને TRUE સુયોજિત કરો. વિલંબ એ "logout_delay" કીમાં સ્પષ્ટ થયેલ છે.
Translated by Sweta Kothari
Located in ../data/gnome-screensaver.schemas.in.h:16
30.
The command that will be run, if the "embedded_keyboard_enabled" key is set to TRUE, to embed a keyboard widget into the window. This command should implement an XEMBED plug interface and output a window XID on the standard output.
આદેશ કે જે ચલાવવામાં આવશે, જો "embedded_keyboard_enabled" કી TRUE તરીકે સુયોજિત થયેલ હોય, વિન્ડોમાં કીબોર્ડ વિજેટને જડવા માટે. આ આદેશે XEMBED પ્લગ ઈન્ટરફેસ અમલમાં મૂકવું જોઈએ અને વિન્ડો XID ને પ્રમાણભૂત આઉટપુટ પર આઉટપુટ આપવું જોઈએ.
Translated and reviewed by Ankit Patel
Located in ../data/gnome-screensaver.schemas.in.h:17
31.
The command to invoke when the logout button is clicked. This command should simply log the user out without any interaction. This key has effect only if the "logout_enable" key is set to TRUE.
જ્યારે પ્રવેશ બહાર નીકળો બટન ક્લિક થયેલ હોય ત્યારે ચલાવવાનો આદેશ. આ આદેશે વપરાશકર્તાના કોઈપણ જાતના સંપર્ક વિના તેને બહાર કાઢી નાંખવો જોઈએ. આ કીને માત્ર ત્યારે જ હોય જો "logout_enable" કી એ TRUE તરીકે સુયોજિત થયેલ હોય.
Translated by Sweta Kothari
Located in ../data/gnome-screensaver.schemas.in.h:18
32.
The number of minutes after screensaver activation before locking the screen.
સ્ક્રીનને તાળું મારવા પહેલાં સ્ક્રીનસેવર સક્રિયકરણ પછી મિનિટોની સંખ્યા.
Translated and reviewed by Ankit Patel
Located in ../data/gnome-screensaver.schemas.in.h:19
33.
The number of minutes after the screensaver activation before a logout option will appear in unlock dialog. This key has effect only if the "logout_enable" key is set to TRUE.
તાળું ખોલો સંવાદમાં બહાર નીકળો વિકલ્પ દેખાશે તે પહેલાં સ્ક્રીનસેવર સક્રિયકરણ પછી મિનિટોની સંખ્યા. આ કીને માત્ર ત્યારે જ અસર હશે જો "logout_enable" કી એ TRUE તરીકે સુયોજિત થયેલ હોય.
Translated by Sweta Kothari
Located in ../data/gnome-screensaver.schemas.in.h:20
34.
The number of minutes of inactivity before the session is considered idle.
સત્ર એ ફાજલ તરીકે સમજવામાં આવે તે પહેલાં અસક્રિયતાની મિનિટોની સંખ્યા.
Translated and reviewed by Ankit Patel
Located in ../data/gnome-screensaver.schemas.in.h:21
35.
The number of minutes to run before changing the screensaver theme.
સ્ક્રીનસેવર થીમ બદલવા પહેલાં ચલાવવા માટેની મિનિટોની સંખ્યા.
Translated and reviewed by Ankit Patel
Located in ../data/gnome-screensaver.schemas.in.h:22
36.
The number of seconds of inactivity before signalling to power-management. This key is set and maintained by the session power-management agent.
પાવર-વ્યવસ્થાપનમાં સંકેતીકરણ પહેલાં અસક્રિયતાની સેકન્ડોની સંખ્યા. આ કી એ સત્ર પાવર-વ્યવસ્થાપન એજન્ટ દ્વારા સુયોજિત કરવામાં આવે છે અને જાળવવામાં આવે છે.
Translated and reviewed by Ankit Patel
Located in ../data/gnome-screensaver.schemas.in.h:23
37.
The selection mode used by screensaver. May be "blank-only" to enable the screensaver without using any theme on activation, "single" to enable screensaver using only one theme on activation (specified in "themes" key), and "random" to enable the screensaver using a random theme on activation.
સ્ક્રીનસેવર દ્વારા વપરાતી પસંદગી સ્થિતિ. કદાચ સ્ક્રીનસેવર સક્રિયકરણ પર કોઈપણ થીમ વાપર્યા વિના સ્ક્રીનસેવર સક્રિય કરવા માટે "માત્ર-કોરું", સક્રિયકરણ ("થીમો" કીમાં સ્પષ્ટ થયેલ છે) પર માત્ર એક થીમની મદદથી સ્ક્રીનસેવર સક્રિય કરવા માટે "એક", અને સક્રિયકરણ પર રેન્ડમ થીમની મદદથી સ્ક્રીનસેવર સક્રિય કરવા માટે "રેન્ડમ".
Translated and reviewed by Ankit Patel
Located in ../data/gnome-screensaver.schemas.in.h:24
2837 of 157 results

This translation is managed by Ubuntu Gujarati Translators (ubuntu-l10n-gu), assigned by Ubuntu Translators.

You are not logged in. Please log in to work on translations.

Contributors to this translation: Ankit Patel, Ankit Patel, Sweta Kothari.