Browsing Gujarati translation

Don't show this notice anymore
Before translating, be sure to go through Ubuntu Translators instructions.
5261 of 1105 results
52.
Specifies how to wrap long lines in the editing area. Use "GTK_WRAP_NONE" for no wrapping, "GTK_WRAP_WORD" for wrapping at word boundaries, and "GTK_WRAP_CHAR" for wrapping at individual character boundaries. Note that the values are case-sensitive, so make sure they appear exactly as mentioned here.
લાંબી લીટીને સંપાદન વિસ્તારમાં કઈ રીતે લપેટવી તે સ્પષ્ટ કરે છે. લપેટવુ ન હોય તો "GTK_WRAP_NONE" વાપરો; શબ્દની સીમાએ લપેટવુ હોય તો "GTK_WRAP_WORD" અને દરેક અક્ષરની સીમાએ લપેટવુ હોય તો "GTK_WRAP_CHAR" વાપરો. આ મુલ્યો અક્ષર પ્રત્યે સંવેદનશીલ છે આથી અહીં દર્શાવ્યા પ્રમાણે જ તે લખો.
Translated and reviewed by Ankit Patel
Located in ../data/gedit.schemas.in.in.h:54
53.
Specifies the font to use for a document's body when printing documents.
દસ્તાવેજ છાપતી વખતે દસ્તાવેજ ના બોડી માટે ઉપયોગ માં આવનાર ફોન્ટ દર્શાવો.
Translated and reviewed by Ankit Patel
Located in ../data/org.gnome.gedit.gschema.xml.in.h:70
54.
Specifies the font to use for line numbers when printing. This will only take effect if the "Print Line Numbers" option is non-zero.
છાપતી વખતે લીટી ક્રમાંક માટે ઉપયોગ માં આવનાર ફોન્ટ દર્શાવો "Print Line Numbers" વિકલ્પ શુન્ય ન હોય ત્યારેજ તેની અસર થશે.
Translated by Ankit Patel
Reviewed by Ankit Patel
In upstream:
છાપતી વખતે લીટી ક્રમાંક માટે ઉપયોગ માં આવનાર ફોન્ટ દર્શાવો "લીટી ક્રમાંકો છાપો" વિકલ્પ શુન્ય ન હોય ત્યારે જ તેની અસર થશે.
Suggested by Ankit Patel
Located in ../data/org.gnome.gedit.gschema.xml.in.h:76
55.
Specifies the font to use for page headers when printing a document. This will only take effect if the "Print Header" option is turned on.
દસ્તાવેજ છાપતી વખતે પાના હેડર માટે ઉપયોગી ફોન્ટ દર્શાવો. જ્યારે "Print Header" વિકલ્પ વર્તમાન હશે ત્યારે જ તેની અસર થશે.
Translated by Ankit Patel
Reviewed by Ankit Patel
In upstream:
દસ્તાવેજ છાપતી વખતે પાના હેડર માટે ઉપયોગી ફોન્ટ દર્શાવો. જ્યારે "હેડર છાપો" વિકલ્પ વર્તમાન હશે ત્યારે જ તેની અસર થશે.
Suggested by Ankit Patel
Located in ../data/org.gnome.gedit.gschema.xml.in.h:73
56.
Specifies the maximum number of recently opened files that will be displayed in the "Recent Files" submenu.
"છેલ્લી ફાઈલો" ઉપમેનુમાં પ્રદર્શિત થનાર હાલની મહત્તમ ખુલ્લી ફાઇલની સંખ્યા દર્શાવો.
Translated by Ankit Patel
Reviewed by ભાવિન દોશી
Located in ../data/org.gnome.gedit.gschema.xml.in.h:59
57.
Specifies the number of spaces that should be displayed instead of Tab characters.
ટેબ જગ્યાએ અક્ષરો પ્રદર્શિત થાય ત્યારે થતી ખાલી જગ્યાની સંખ્યા દર્શવે છે.
Translated and reviewed by Ankit Patel
Located in data/org.gnome.gedit.gschema.xml.in:92
58.
Specifies the position of the right margin.
જમણા હાંસિયાની સ્થિતિ સ્પષ્ટ કરે છે.
Translated and reviewed by Ankit Patel
Located in data/org.gnome.gedit.gschema.xml.in:127
59.
Status Bar is Visible
સ્થિતિદર્શક પટ્ટી દ્રશ્યમાન છે
Translated by Ankit Patel
Reviewed by Nisarg Jhaveri
In upstream:
સ્થિતિદર્શક પટ્ટી દૃશ્યમાન છે
Suggested by Ankit Patel
Located in data/org.gnome.gedit.gschema.xml.in:179
60.
Style Scheme
શૈલી પદ્ધતિ
Translated by Ankit Patel
Located in data/org.gnome.gedit.gschema.xml.in:47
61.
Style for the toolbar buttons. Possible values are "GEDIT_TOOLBAR_SYSTEM" to use the system's default style, "GEDIT_TOOLBAR_ICONS" to display icons only, "GEDIT_TOOLBAR_ICONS_AND_TEXT" to display both icons and text, and "GEDIT_TOOLBAR_ICONS_BOTH_HORIZ" to display prioritized text beside icons. Note that the values are case-sensitive, so make sure they appear exactly as mentioned here.
સાધનપટ્ટી બટન માટેની શૈલી: સિસ્ટમ મૂળભૂત શૈલી વાપરવા માટે "GEDIT_TOOLBAR_SYSTEM" છે, "GEDIT_TOOLBAR_ICONS" એ ફક્ત ચિહ્ન પ્રદર્શિત કરવા, "GEDIT_TOOLBAR_ICONS_AND_TEXT" ચિહ્ન અને લખાણ બંને પ્રદર્શિત કરવા માટેના શક્ય મૂલ્યો છે. આ મૂલ્ય અક્ષર પ્રત્યે સંવેદનશીલ છે તે નોંધી રાખો આથી અહીં બતાવ્યા પ્રમાણે જ તે દર્શવાય તે જરુરી છે.
Translated by Ankit Patel
Reviewed by ભાવિન દોશી
Located in ../data/gedit.schemas.in.in.h:63
5261 of 1105 results

This translation is managed by Ubuntu Gujarati Translators (ubuntu-l10n-gu), assigned by Ubuntu Translators.

You are not logged in. Please log in to work on translations.

Contributors to this translation: Ankit Patel, Ankit Patel, Nisarg Jhaveri, Sweta Kothari, bigbyte, ભાવિન દોશી.