Browsing Gujarati translation

Don't show this notice anymore
Before translating, be sure to go through Ubuntu Translators instructions.
4655 of 1105 results
46.
Sans 8
Translators: This is the Line Number font for printing.
This is a Pango font.
સાન્સ ૮
Translated by Ankit Patel
Reviewed by Ankit Patel
In upstream:
Sans 8
Suggested by Ankit Patel
Located in ../data/gedit.schemas.in.in.h:48
47.
Side Pane is Visible
બાજુ તકતી દૃશ્યમાન છે
Translated and reviewed by Ankit Patel
Located in ../data/gedit.schemas.in.in.h:49
48.
Smart Home End
સ્માર્ટ ઘર અંત
Translated by Ankit Patel
Located in data/org.gnome.gedit.gschema.xml.in:147
49.
Sorted list of encodings used by gedit for auto-detecting the encoding of a file. "CURRENT" represents the current locale encoding. Only recognized encodings are used.
ફાઈલની સંગ્રહપદ્ધતિ આપોઆપ-શોધવા માટે gedit દ્વારા વાપરવામાં આવતી સંગ્રહપદ્ધતિઓની યાદી ક્રમમાં ગોઠવાયેલ. "CURRENT" વર્તમાન લોકેલ સંગ્રહપદ્ધતિ રજૂ કરે છે. માત્ર ઓળખીતી સંગ્રહપદ્ધતિઓ જ વપરાય છે.
Translated and reviewed by Ankit Patel
Located in ../data/gedit.schemas.in.h:65
50.
Specifies how the cursor moves when the HOME and END keys are pressed. Use "DISABLED" to always move at the start/end of the line, "AFTER" to move to the start/end of the line the first time the keys are pressed and to the start/end of the text ignoring whitespaces the second time the keys are pressed, "BEFORE" to move to the start/end of the text before moving to the start/end of the line and "ALWAYS" to always move to the start/end of the text instead of the start/end of the line.
જ્યારે HOME અને END કીઓ દબાવવામાં આવે ત્યારે કર્સર કેવી રીતે ખસે તે સ્પષ્ટ કરે છે. લીટીની શરૂઆત/અંતે ખસવા માટે હંમેશા "DISABLED" વાપરો, પ્રથમ વખતે કી દબાવવામાં આવે ત્યારે લીટીની શરૂઆત/અંતે ખસવા માટે અને બીજી વખતે કીઓ દબાવવામાં આવે ત્યારે ખાલી જગ્યાના લખાણોને અવગણીને લીટીની શરૂઆત/અંતે ખસવા માટે હંમેશા "AFTER" દબાવો, લીટીની શરૂઆત/અંતે ખસવા પહેલાં લખાણના શરૂઆત/અંતે ખસવા માટે "BEFORE" દબાવો અને લીટીના શરૂઆત/અંતે ખસવાની જગ્યાએ લખાણના શરૂઆત/અંતે ખસવા માટે હંમેશા "ALWAYS" દબાવો.
Translated by Ankit Patel
Located in ../data/gedit.schemas.in.in.h:52
51.
Specifies how to wrap long lines for printing. Use "GTK_WRAP_NONE" for no wrapping, "GTK_WRAP_WORD" for wrapping at word boundaries, and "GTK_WRAP_CHAR" for wrapping at individual character boundaries. Note that the values are case-sensitive, so make sure they appear exactly as mentioned here.
લાંબી લીટીને છાપવા માટે કઈ રીતે લપેટવી તે સ્પષ્ટ કરે છે. લપેટવુ ન હોય તો "GTK_WRAP_NONE" વાપરો; શબ્દની સીમાએ લપેટવુ હોય તો "GTK_WRAP_WORD" અને દરેક અક્ષરની સીમાએ લપેટવુ હોય તો "GTK_WRAP_CHAR" વાપરો. આ મુલ્યો અક્ષર પ્રત્યે સંવેદનશીલ છે આથી અહીં દર્શાવ્યા પ્રમાણે જ તે લખો.
Translated and reviewed by Ankit Patel
Located in ../data/gedit.schemas.in.in.h:53
52.
Specifies how to wrap long lines in the editing area. Use "GTK_WRAP_NONE" for no wrapping, "GTK_WRAP_WORD" for wrapping at word boundaries, and "GTK_WRAP_CHAR" for wrapping at individual character boundaries. Note that the values are case-sensitive, so make sure they appear exactly as mentioned here.
લાંબી લીટીને સંપાદન વિસ્તારમાં કઈ રીતે લપેટવી તે સ્પષ્ટ કરે છે. લપેટવુ ન હોય તો "GTK_WRAP_NONE" વાપરો; શબ્દની સીમાએ લપેટવુ હોય તો "GTK_WRAP_WORD" અને દરેક અક્ષરની સીમાએ લપેટવુ હોય તો "GTK_WRAP_CHAR" વાપરો. આ મુલ્યો અક્ષર પ્રત્યે સંવેદનશીલ છે આથી અહીં દર્શાવ્યા પ્રમાણે જ તે લખો.
Translated and reviewed by Ankit Patel
Located in ../data/gedit.schemas.in.in.h:54
53.
Specifies the font to use for a document's body when printing documents.
દસ્તાવેજ છાપતી વખતે દસ્તાવેજ ના બોડી માટે ઉપયોગ માં આવનાર ફોન્ટ દર્શાવો.
Translated and reviewed by Ankit Patel
Located in ../data/org.gnome.gedit.gschema.xml.in.h:70
54.
Specifies the font to use for line numbers when printing. This will only take effect if the "Print Line Numbers" option is non-zero.
છાપતી વખતે લીટી ક્રમાંક માટે ઉપયોગ માં આવનાર ફોન્ટ દર્શાવો "Print Line Numbers" વિકલ્પ શુન્ય ન હોય ત્યારેજ તેની અસર થશે.
Translated by Ankit Patel
Reviewed by Ankit Patel
In upstream:
છાપતી વખતે લીટી ક્રમાંક માટે ઉપયોગ માં આવનાર ફોન્ટ દર્શાવો "લીટી ક્રમાંકો છાપો" વિકલ્પ શુન્ય ન હોય ત્યારે જ તેની અસર થશે.
Suggested by Ankit Patel
Located in ../data/org.gnome.gedit.gschema.xml.in.h:76
55.
Specifies the font to use for page headers when printing a document. This will only take effect if the "Print Header" option is turned on.
દસ્તાવેજ છાપતી વખતે પાના હેડર માટે ઉપયોગી ફોન્ટ દર્શાવો. જ્યારે "Print Header" વિકલ્પ વર્તમાન હશે ત્યારે જ તેની અસર થશે.
Translated by Ankit Patel
Reviewed by Ankit Patel
In upstream:
દસ્તાવેજ છાપતી વખતે પાના હેડર માટે ઉપયોગી ફોન્ટ દર્શાવો. જ્યારે "હેડર છાપો" વિકલ્પ વર્તમાન હશે ત્યારે જ તેની અસર થશે.
Suggested by Ankit Patel
Located in ../data/org.gnome.gedit.gschema.xml.in.h:73
4655 of 1105 results

This translation is managed by Ubuntu Gujarati Translators (ubuntu-l10n-gu), assigned by Ubuntu Translators.

You are not logged in. Please log in to work on translations.

Contributors to this translation: Ankit Patel, Ankit Patel, Nisarg Jhaveri, Sweta Kothari, bigbyte, ભાવિન દોશી.