Translations by Ankit Patel

Ankit Patel has submitted the following strings to this translation. Contributions are visually coded: currently used translations, unreviewed suggestions, rejected suggestions.

51100 of 1004 results
27.
Line Number Font for Printing
2006-03-17
છાપવા માટે લીટીક્રમાંકના ફોન્ટ
28.
Line Wrapping Mode
2006-03-17
લીટી લપેટવાની સ્થિતિ
29.
List of VFS schemes gedit supports in write mode. The 'file' scheme is writable by default.
2006-03-17
VFS પદ્ધતિઓની યાદી કે જે gedit લેખિત સ્થિતિમાં આધાર આપે છે. 'file' પદ્ધતિ એ મૂળભૂત રીતે લખાય છે.
30.
List of active plugins. It contains the "Location" of the active plugins. See the .gedit-plugin file for obtaining the "Location" of a given plugin.
2006-03-17
સક્રિય પ્લગઈનોની યાદી. તે સક્રિય પ્લગઈનોની "જગ્યા" સમાવે છે. આપેલ પ્લગઈનની "જગ્યા" મેળવવા માટે .gedit-plugin ફાઈલ જુઓ.

31.
List of encodings shown in Character Coding menu in open/save file selector. Only recognized encodings are used.
2006-03-17
ખોલો/સંગ્રહો ફાઈલ પસંદગીકારક મેનુમાં દેખાતા અક્ષરો માટેના કોડની સંગ્રહપદ્ધતિની યાદી. માત્ર ઓળખાયેલી સંગ્રહપદ્ધતિઓ વપરાય છે.
32.
Max Number of Undo Actions
2006-03-17
મહત્તમ સંખ્યાની રદ કરેલી સંખ્યાઓ
33.
Maximum Recent Files
2006-03-17
મહત્તમ હાલની ફાઇલો
34.
Maximum number of actions that gedit will be able to undo or redo. Use "-1" for unlimited number of actions.
2006-03-17
મહત્તમ સંખ્યાની ક્રિયાઓ કે જેને જીએડીટ રદ કરવા માટે અથવા ફરીથી કરવા માટે સમર્થ હશે. અમર્યાદિત સંખ્યાની ક્રિયાઓ માટે "-1" વાપરો.
35.
Maximum number of actions that gedit will be able to undo or redo. Use "-1" for unlimited number of actions. Deprecated since 2.12.0
2006-03-17
મહત્તમ સંખ્યાની ક્રિયાઓ કે જેને જીએડીટ રદ કરવા માટે અથવા ફરીથી કરવા માટે સમર્થ હશે. અમર્યાદિત સંખ્યાની ક્રિયાઓ માટે "-1" વાપરો. 2.12.0 થી ઉતારી પડાયેલ છે
36.
Monospace 12
2006-03-17
મોનોસ્પેસ ૧૨
2006-03-17
મોનોસ્પેસ ૧૨
37.
Monospace 9
2006-09-05
Monospace 9
2006-03-17
મોનોસ્પેસ ૯
2006-03-17
મોનોસ્પેસ ૯
38.
Number of minutes after which gedit will automatically save modified files. This will only take effect if the "Auto Save" option is turned on.
2006-03-17
મિનિટ સંખ્યા જેના પછી જીએડીટ સ્વયં ફેરફાર કરેલ ફાઇલોનો સંગ્રહ કરે છે. જ્યારે "Auto Save" વિકલ્પ વર્તમાન હશે ત્યારે જ આની અસર થશે.
39.
Print Header
2006-03-17
હેડર છાપો
40.
Print Line Numbers
2006-03-17
લીટી ક્રમાંક છાપો
41.
Print Syntax Highlighting
2006-03-17
પ્રકાશિત વાક્યરચનાને છાપો
42.
Printing Line Wrapping Mode
2006-03-17
લીટીઓની લપેટેલી સ્થિતિને છાપી રહ્યા છે
43.
Restore Previous Cursor Position
2006-03-17
પહેલાનું કર્સર સ્થાન પુનઃસંગ્રહો
44.
Right Margin Position
2006-03-17
જમણા હાંસિયાની સ્થિતિ
45.
Sans 11
2006-09-05
Sans 11
2006-03-17
સાન્સ ૧૧
2006-03-17
સાન્સ ૧૧
46.
Sans 8
2006-09-05
Sans 8
2006-03-17
સાન્સ ૮
2006-03-17
સાન્સ ૮
47.
Side Pane is Visible
2006-03-17
બાજુ તકતી દૃશ્યમાન છે
51.
Specifies how to wrap long lines for printing. Use "GTK_WRAP_NONE" for no wrapping, "GTK_WRAP_WORD" for wrapping at word boundaries, and "GTK_WRAP_CHAR" for wrapping at individual character boundaries. Note that the values are case-sensitive, so make sure they appear exactly as mentioned here.
2006-03-17
લાંબી લીટીને છાપવા માટે કઈ રીતે લપેટવી તે સ્પષ્ટ કરે છે. લપેટવુ ન હોય તો "GTK_WRAP_NONE" વાપરો; શબ્દની સીમાએ લપેટવુ હોય તો "GTK_WRAP_WORD" અને દરેક અક્ષરની સીમાએ લપેટવુ હોય તો "GTK_WRAP_CHAR" વાપરો. આ મુલ્યો અક્ષર પ્રત્યે સંવેદનશીલ છે આથી અહીં દર્શાવ્યા પ્રમાણે જ તે લખો.
52.
Specifies how to wrap long lines in the editing area. Use "GTK_WRAP_NONE" for no wrapping, "GTK_WRAP_WORD" for wrapping at word boundaries, and "GTK_WRAP_CHAR" for wrapping at individual character boundaries. Note that the values are case-sensitive, so make sure they appear exactly as mentioned here.
2006-03-17
લાંબી લીટીને સંપાદન વિસ્તારમાં કઈ રીતે લપેટવી તે સ્પષ્ટ કરે છે. લપેટવુ ન હોય તો "GTK_WRAP_NONE" વાપરો; શબ્દની સીમાએ લપેટવુ હોય તો "GTK_WRAP_WORD" અને દરેક અક્ષરની સીમાએ લપેટવુ હોય તો "GTK_WRAP_CHAR" વાપરો. આ મુલ્યો અક્ષર પ્રત્યે સંવેદનશીલ છે આથી અહીં દર્શાવ્યા પ્રમાણે જ તે લખો.
53.
Specifies the font to use for a document's body when printing documents.
2006-03-17
દસ્તાવેજ છાપતી વખતે દસ્તાવેજ ના બોડી માટે ઉપયોગ માં આવનાર ફોન્ટ દર્શાવો.
54.
Specifies the font to use for line numbers when printing. This will only take effect if the "Print Line Numbers" option is non-zero.
2006-09-05
છાપતી વખતે લીટી ક્રમાંક માટે ઉપયોગ માં આવનાર ફોન્ટ દર્શાવો "લીટી ક્રમાંકો છાપો" વિકલ્પ શુન્ય ન હોય ત્યારે જ તેની અસર થશે.
2006-03-17
છાપતી વખતે લીટી ક્રમાંક માટે ઉપયોગ માં આવનાર ફોન્ટ દર્શાવો "Print Line Numbers" વિકલ્પ શુન્ય ન હોય ત્યારેજ તેની અસર થશે.
2006-03-17
છાપતી વખતે લીટી ક્રમાંક માટે ઉપયોગ માં આવનાર ફોન્ટ દર્શાવો "Print Line Numbers" વિકલ્પ શુન્ય ન હોય ત્યારેજ તેની અસર થશે.
55.
Specifies the font to use for page headers when printing a document. This will only take effect if the "Print Header" option is turned on.
2006-09-05
દસ્તાવેજ છાપતી વખતે પાના હેડર માટે ઉપયોગી ફોન્ટ દર્શાવો. જ્યારે "હેડર છાપો" વિકલ્પ વર્તમાન હશે ત્યારે જ તેની અસર થશે.
2006-03-17
દસ્તાવેજ છાપતી વખતે પાના હેડર માટે ઉપયોગી ફોન્ટ દર્શાવો. જ્યારે "Print Header" વિકલ્પ વર્તમાન હશે ત્યારે જ તેની અસર થશે.
2006-03-17
દસ્તાવેજ છાપતી વખતે પાના હેડર માટે ઉપયોગી ફોન્ટ દર્શાવો. જ્યારે "Print Header" વિકલ્પ વર્તમાન હશે ત્યારે જ તેની અસર થશે.
56.
Specifies the maximum number of recently opened files that will be displayed in the "Recent Files" submenu.
2006-03-17
"Recent Files" સબમેનુમાં પ્રદર્શિત થનાર હાલની મહત્તમ ખુલ્લી ફાઇલની સંખ્યા દર્શાવો.

57.
Specifies the number of spaces that should be displayed instead of Tab characters.
2006-03-17
ટેબ જગ્યાએ અક્ષરો પ્રદર્શિત થાય ત્યારે થતી ખાલી જગ્યાની સંખ્યા દર્શવે છે.
58.
Specifies the position of the right margin.
2006-03-17
જમણા હાંસિયાની સ્થિતિ સ્પષ્ટ કરે છે.
59.
Status Bar is Visible
2006-03-17
સ્થિતિદર્શક પટ્ટી દૃશ્યમાન છે
61.
Style for the toolbar buttons. Possible values are "GEDIT_TOOLBAR_SYSTEM" to use the system's default style, "GEDIT_TOOLBAR_ICONS" to display icons only, "GEDIT_TOOLBAR_ICONS_AND_TEXT" to display both icons and text, and "GEDIT_TOOLBAR_ICONS_BOTH_HORIZ" to display prioritized text beside icons. Note that the values are case-sensitive, so make sure they appear exactly as mentioned here.
2006-03-17
સાધનપટ્ટી બટન માટેની શૈલી: સિસ્ટમ મૂળભુત શૈલી વાપરવા માટે "GEDIT_TOOLBAR_SYSTEM" છે, "GEDIT_TOOLBAR_ICONS" એ ફક્ત ચિહ્ન પ્રદર્શિત કરવા, "GEDIT_TOOLBAR_ICONS_AND_TEXT" ચિહ્ન અને લખાણ બંને પ્રદર્શિત કરવા માટેના શક્ય મૂલ્યો છે. આ મૂલ્ય અક્ષર પ્રત્યે સંવેદનશીલ છે તે નોંધી રાખો આથી અહીં બતાવ્યા પ્રમાણે જ તે દર્શવાય તે જરુરી છે.