Browsing Gujarati translation

Don't show this notice anymore
Before translating, be sure to go through Ubuntu Translators instructions.
1423 of 86 results
14.
The Ubuntu Documentation Project
ઉબુન્ટુ દસ્તાવેજીકરણ યોજના
Translated and reviewed by ભાવિન દોશી
Located in keeping-safe/C/keeping-safe.xml:18(publishername)
15.
This section describes how to keep your computer safe from security threats.
આ વિભાગ તમારા કોમ્પ્યુટરને સુરક્ષા આક્રમણોથી કઇ રીતે સુરક્ષિત રાખવુ તેનુ વર્ણન કરે છે.
Translated and reviewed by ભાવિન દોશી
Located in keeping-safe/C/keeping-safe.xml:18(para)
16.
Passwords
પાસવર્ડો
Translated and reviewed by ભાવિન દોશી
Located in keeping-safe/C/keeping-safe.xml:20(title)
17.
Keep your password safe. If you want to change it, you can by opening <application>About Me</application> (<menuchoice><guimenu>System</guimenu><guimenuitem>Preferences</guimenuitem><guimenuitem>About-me</guimenuitem></menuchoice>) and clicking <guibutton>Change Password</guibutton>.
તમારા પાસવર્ડને સુરક્ષિત રાખો. જો તમે તેને બદલવા માગતા હો, તો તમે <application>મારા વિશે</application> (<menuchoice><guimenu>સિસ્ટમ</guimenu><guimenuitem>પસંદગીઓ</guimenuitem><guimenuitem>મારા વિશે</guimenuitem></menuchoice>) ખોલીને અને <guibutton>પાસવર્ડ બદલો</guibutton> પર ક્લિક કરીને તેને બદલી શકો છો.
Translated and reviewed by ભાવિન દોશી
18.
It is possible to automatically login to Ubuntu.
ઉબુન્ટુમાં આપોઆપ લોગઇન કરવુ શક્ય છે.
Translated and reviewed by ભાવિન દોશી
Located in keeping-safe/C/keeping-safe.xml:24(para)
19.
Automatic login is highly discouraged because it provides less security for your system. Also take care when in the Login Settings application as there are options which may prevent Ubuntu from logging in or starting properly.
મોટેભાગે સ્વચાલિત લોગઇન ન કરવાની સલાહ આપવામાં આવતી નથી કારણકે તે સિસ્ટમ માટે ઓછી સુરક્ષા પ્રદાન કરે છે. જ્યારે તમે પ્રવેશ વિન્ડો કાર્યક્રમ માં હો ત્યારે ખાસ ધ્યાન રાખશો કારણકે તેમાં તેવા વિકલ્પો પણ મૌજુદ છે જે ઉબુન્ટુને લોગઇન કરવામાં અથવા સામાન્યપણે શરુ થવામાં અડચણ ઉભી કરી શકે છે.
Translated and reviewed by ભાવિન દોશી
20.
Open <menuchoice><guimenu>System</guimenu><guimenuitem>Administration</guimenuitem><guimenuitem>Login Window</guimenuitem></menuchoice>.
<menuchoice><guimenu>સિસ્ટમ</guimenu><guimenuitem>સંચાલન</guimenuitem><guimenuitem>પ્રવેશ વિન્ડો</guimenuitem></menuchoice> ખોલો.
Translated and reviewed by ભાવિન દોશી
21.
You will be prompted for your password.
તમને તમારો પાસવર્ડ પુછવામાં આવશે.
Translated and reviewed by ભાવિન દોશી
22.
Click <guilabel>Security</guilabel>.
<guilabel>સુરક્ષા</guilabel> પર ક્લિક કરો.
Translated and reviewed by ભાવિન દોશી
23.
Tick <guilabel>Enable Automatic Login</guilabel>.
<guilabel>આપોઆપ પ્રવેશ સક્રિય કરો</guilabel> ને ટીક કરો.
Translated and reviewed by ભાવિન દોશી
1423 of 86 results

This translation is managed by Ubuntu Gujarati Translators (ubuntu-l10n-gu), assigned by Ubuntu Translators.

You are not logged in. Please log in to work on translations.

Contributors to this translation: Matthew East, ભાવિન દોશી.