Browsing Gujarati translation

8 of 35 results
8.
After you enabled "Dynamic Keyboard Shortcuts" in the Preferences dialog, you can reassign shortcut keys. Do so by bringing up the menu, selecting a menu item, and pressing the desired key combination. If "Save Keyboard Shortcuts" is enabled, the key bindings are saved when you exit GIMP.
પસંદગીઓ સંવાદમાં તમે "વૈશ્વિક કીબોર્ડ ટુંકાણઓ" સક્રિય કર્યા પછી, તમે ટુંકાણ કીઓ ફરીથી સોંપી શકો છો. મેનુ લાવીને, મેનુ વસ્તુ પસંદ કરીને, અને જરૂરી કી જોડાણ દબાવીને આવું કરો. જો "કીબોર્ડ ટુંકાણો સંગ્રહો" સક્રિય કરેલ હોય, તો કી બાઈન્ડીંગ જ્યારે તમે GIMP માંથી બહાર નીકળો ત્યારે સંગ્રહાય છે.
Translated by Ankit Patel
Located in tips/gimp-tips.xml.in.h:8
8 of 35 results

This translation is managed by Ubuntu Gujarati Translators (ubuntu-l10n-gu), assigned by Ubuntu Translators.

You are not logged in. Please log in to work on translations.