Browsing Gujarati translation

Don't show this notice anymore
Before translating, be sure to go through Ubuntu Translators instructions.
3135 of 35 results
31.
You can press or release the <tt>Shift</tt> and <tt>Ctrl</tt> keys while you are making a selection in order to constrain it to a square or a circle, or to have it centered on its starting point.
જ્યારે તમે ચોરસો અથવા વતૃળોમાં પરિમાણિત કરવા માટે પસંદગીઓ કરી રહ્યા હોય ત્યારે તમે <tt>Shift</tt> અને <tt>Ctrl</tt> કીઓ દબાવી અથવા છોડી શકો છો, અથવા તેના શરૂઆતના બિંદુ પર કેન્દ્રિત કરેલ હોય.
Translated by Ankit Patel
Located in tips/gimp-tips.xml.in.h:31
32.
You can save a selection to a channel (Select-&gt;Save to Channel) and then modify this channel with any paint tools. Using the buttons in the Channels dialog, you can toggle the visibility of this new channel or convert it to a selection.
તમે ચેનલ પરની પસંદગી સંગ્રહી શકો (પસંદ કરો-&gt;ચેનલમાં સંગ્રહો) અને પછી આ ચેનલને કોઈપણ રંગકામ સાધનો સાથે સુધારી શકો. ચેનલો સંવાદમાંના બટનોની મદદથી, તમે આ નવી ચેનલની દૃશ્યતા બદલી શકો છો અથવા તેને પસંદગીમાં ફેરવી શકો છો.
Translated by Ankit Patel
Located in tips/gimp-tips.xml.in.h:32
33.
You can use <tt>Alt</tt>-<tt>Tab</tt> to cycle through all layers in an image (if your window manager doesn't trap those keys...).
તમે ચિત્રમાં બધા સ્તરોમાં ચક્રિત કરવા માટે <tt>Alt</tt>-<tt>ટેબ</tt> વાપરી શકો (જો તમારું વિન્ડો વ્યવસ્થાપક તે કીઓ ટ્રેપ કરે નહિં...).
Translated by Ankit Patel
Located in tips/gimp-tips.xml.in.h:33
34.
You can use the middle mouse button to pan around the image, if it's larger than its display window.
ચિત્રની ફરતે પેન કરવા માટે તમે વચ્ચેનું માઉસ બટન વાપરી શકો, જો તે તેની દૃશ્ય વિન્ડો કરતાં મોટી હોય.
Translated by Ankit Patel
Located in tips/gimp-tips.xml.in.h:34
35.
You can use the paint tools to change the selection. Click on the &quot;Quick Mask&quot; button at the bottom left of an image window. Change your selection by painting in the image and click on the button again to convert it back to a normal selection.
પસંદગી બદલવા માટે તમે રંગકામ સાધનો વાપરી શકો. ચિત્ર વિન્ડોના ડાબા તળિયેના &quot;ઝડપી માસ્ક&quot; બટન પર ક્લિક કરો. ચિત્રને રંગીને તમારી પસંદગી બદલો અને તેને સામાન્ય પસંદગીમાં ફરીથી પાછા લાવવા માટે બટન ફરીથી ક્લિક કરો.
Translated by Ankit Patel
Located in ../data/tips/gimp-tips.xml.in.h:19
3135 of 35 results

This translation is managed by Ubuntu Gujarati Translators (ubuntu-l10n-gu), assigned by Ubuntu Translators.

You are not logged in. Please log in to work on translations.

Contributors to this translation: Ankit Patel.