Translations by Ankit Patel

Ankit Patel has submitted the following strings to this translation. Contributions are visually coded: currently used translations, unreviewed suggestions, rejected suggestions.

150 of 82 results
1.
Allow TCP connections
2006-03-20
TCP સંપર્કોને પરવાનગી આપો
2.
For security reasons, on platforms which have _IceTcpTransNoListen() (XFree86 systems), gnome-session does not listen for connections on TCP ports. This option will allow connections from (authorized) remote hosts. gnome-session must be restarted for this to take effect.
2006-03-20
સુરક્ષાના કારણો માટે, પ્લેટફોર્મ ઉપર કે જેઓ પાસે _IceTcpTransNoListen() (XFree86 સિસ્ટમો) હોય, તેમના માટે જીનોમ-સત્ર TCP પોર્ટ પરના જોડાણો માટે સાંભળતું નથી. આ વિકલ્પ જોડાણોને દૂરસ્થ યજમાનો (સત્તાધિકારિત) સાથે જોડાવા માટે પરવાનગી આપશે. આની અસર જોવા માટે જીનોમ સત્ર પુનઃશરુ થયેલું જ હોવું જોઈએ.
3.
If enabled, gnome-session will prompt the user before ending a session.
2006-03-20
જો સક્રિય હોય તો, સત્ર સમાપ્ત કરતાં પહેલા જીનોમ-સત્ર વપરાશકર્તાને પૂછશે.
4.
If enabled, gnome-session will save the session automatically. Otherwise, the logout dialog will have an option to save the session.
2006-03-20
જો સક્રિય હોય તો, જીનોમ-સત્ર આપોઆપ સત્રનો સંગ્રહ કરશે. નહિંતર બહાર નીકળો સંવાદ પાસે સત્ર સંગ્રહવાનો વિકલ્પ હશે.
5.
Logout prompt
2006-03-20
બહાર નીકળવાનુ પૂછો
6.
Preferred Image to use for login splash screen
2006-03-20
પ્રવેશ ઝબૂક સ્ક્રીન માટે પ્રાધાન્ય અપાયેલ વાપરવાની ઈમેજ
8.
Save sessions
2006-03-20
સત્રોનો સંગ્રહ કરો
9.
Selected option in the log out dialog
2006-03-20
બહાર નીકળવાના સંવાદમાં વિકલ્પ પસંદ થયેલ વિકલ્પ
10.
Show the splash screen
2006-03-20
સ્પ્લેશ સ્ક્રીન દર્શાવો
11.
Show the splash screen when the session starts up
2006-03-20
સ્પ્લેશ સ્ક્રીન દર્શાવો
12.
This is a relative path value based off the $datadir/pixmaps/ directory. Sub-directories and image names are valid values. Changing this value will effect the next session login.
2006-03-20
આ $datadir/pixmaps/ ડિરેક્ટરીને અનુલક્ષીને તેના પર આધારિત કિંમત છે. ઉપ-ડિરેક્ટરીઓ અને ઈમેજ નામો માન્ય કિંમતો છે. આ કિંમત બદલવાનું આગળના પ્રવેશ સત્ર પર અસર કરશે.
13.
This is the option that will be selected in the logout dialog, valid values are "logout" for logging out, "shutdown" for halting the system and "restart" for restarting the system.
2006-03-20
આ વિકલ્પ છે જે બહાર નીકળવાના સંવાદમાં પસંદ થશે, બહાર નીકળવા માટે "બહાર નીકળો", સિસ્ટમ બંધ કરવા માટે "બંધ કરો" અને સિસ્ટમ ફરીથી શરૂ કરવા માટે "ફરી શરૂ કરો" માન્ય વિકલ્પો છે.
17.
Configure your sessions
2006-03-20
તમારા સત્રને રુપરેખાંકિત કરો
18.
Sessions
2006-03-20
સત્રો
20.
_Order:
2006-03-20
ક્રમ (_O):
21.
The order in which applications are started in the session.
2006-03-20
એ ક્રમ જેના પ્રમાણે કાર્યક્રમો સત્રમાં શરુ થાય.
22.
What happens to the application when it exits.
2006-03-20
કાર્યક્રમમાંથી બહાર આવતા શું થશે જ્યારે તે હાજર હોય ત્યારે.
23.
_Style:
2006-03-20
શૈલી (_S):
24.
Inactive
2006-03-20
અક્રિયાશીલ
25.
Waiting to start or already finished.
2006-03-20
શુરુ થઈ ગયુ છે પણ તેની અવસ્થા વિશે માહિતી આપી નથી.
26.
Starting
2006-03-20
શરુ થઈ રહ્યુ છે
27.
Started but has not yet reported state.
2006-03-20
શરુ થઈ ગયુ છે પણ હજુ સુધી અહેવાલની સ્થિતિ આપી નથી.
28.
Running
2006-03-20
ચાલુ છે
29.
A normal member of the session.
2006-03-20
સત્રનો સામાન્ય સદસ્ય.
30.
Saving
2006-03-20
સંગ્રહ થઈ રહ્યો છે
31.
Saving session details.
2006-03-20
સત્ર માહિતીનો સંગ્રહ થઈ રહ્યો છે.
32.
Unknown
2006-03-20
અજ્ઞાત
33.
State not reported within timeout.
2006-03-20
સમય સમાપ્ત થાય એ પહેલા સ્થિતિનો અહેવાલ મળ્યો નથી.
34.
Normal
2006-03-20
સામાન્ય
35.
Unaffected by logouts but can die.
2006-03-20
લોગઆઉટથી બીજી અસર થતી નથી પરંતુ સમાપ્ત થઈ શકે છે.
36.
Restart
2006-03-20
ફરીથી શરુ કરો
37.
Never allowed to die.
2006-03-20
ક્યારેય સમાપ્ત થવા દેશો નહી.
38.
Trash
2006-03-20
કચરાપેટી
39.
Discarded on logout and can die.
2006-03-20
લોગઆઉટ વખતે કાઢી નખાઈ અને સમાપ્ત થઈ શકે છે.
40.
Settings
2006-03-20
સુયોજનો
41.
Always started on every login.
2006-03-20
દરેક લોગ-ઈન સાથે હંમેશા શરુ કરો.
42.
Order
2006-03-20
ક્રમ
43.
Style
2006-03-20
શૈલી
44.
State
2006-03-20
અવસ્થા
45.
Program
2006-03-20
કાર્યક્રમ
46.
There was an error starting the GNOME Settings Daemon. Some things, such as themes, sounds, or background settings may not work correctly.
2006-03-20
જીનોમ સુયોજનો ડીમન શરુ કરવામાં ભૂલ હતી. કેટલીક વસ્તુઓ જેવી કે થીમ, ધ્વની અન્યવા પાશ્ર્વ ભાગના સુયોજનો કદાચ યોગ્ય રીતે કામ નથી કરતા.
47.
The last error message was:
2006-03-20
છેલ્લે ભૂલ સંદેશ હતોઃ
48.
GNOME will still try to restart the Settings Daemon next time you log in.
2006-03-20
જીનોમ તમે બીજી વખત લોગઈન કરશો ત્યારે સુયોજનો ડીમન ફરીથી શરુ કરવા પ્રયત્ન કરશે.
49.
The Settings Daemon restarted too many times.
2006-03-20
સુયોજનો ડીમન બહુજ વધારે વખત ફરીથી શરુ થયું છે.
78.
Specify a session name to load
2006-03-20
લોડ કરવા સત્ર નામ સ્પષ્ટ કરો
79.
NAME
2006-08-28
NAME
80.
Only read saved sessions from the default.session file
2006-03-20
default.session ફાઇલમાંથી ફક્ત સંગ્રહ કરેલા સત્રો વાંચી શકાય
81.
Millisecond period spent waiting for clients to register (0=forever)
2006-03-20
ક્લાઈન્ટના નોંધણીની પ્રતિક્ષામાં મિલીસેકન્ડમાં સમય વ્યતીત થયો (0 = હંમેશ માટે)
82.
DELAY
2006-08-28
DELAY
83.
Millisecond period spent waiting for clients to respond (0=forever)
2006-03-20
ક્લાઈન્ટના પ્રત્યુત્તરની પ્રતીક્ષામાં મિલીસેકન્ડમાં સમય વ્યતીત થયો (0=હંમેશ માટે)