Browsing Gujarati translation

Don't show this notice anymore
Before translating, be sure to go through Ubuntu Translators instructions.
110 of 35 results
1.
<big>Welcome to the GIMP!</big>
(no translation yet)
Located in tips/gimp-tips.xml.in.h:1
2.
<tt>Alt</tt>-click on the layer mask's preview in the Layers dialog toggles viewing the mask directly.
સ્તરોના સંવાદમાં સ્તર માસ્કના પૂર્વદર્શન પર <tt>Alt</tt>-ક્લિક કરવાનું માસ્કને સીધું જ બતાવવાનું બદલે છે.
Translated by Ankit Patel
Located in tips/gimp-tips.xml.in.h:2
3.
<tt>Ctrl</tt>-click on the layer mask's preview in the Layers dialog toggles the effect of the layer mask.
સ્તરો સંવાદમાં સ્તર માસ્કનું પૂર્વદર્શન પર <tt>Ctrl</tt>-ક્લિક કરવાનું સ્તર માસ્કની અસર બદલે છે.
Translated by Ankit Patel
Located in tips/gimp-tips.xml.in.h:3
4.
<tt>Ctrl</tt>-click with the Bucket Fill tool to have it use the background color instead of the foreground color.
બાલદીથી ભરો સાધન સાથે <tt>Ctrl</tt>-ક્લિક તેને અગ્ર ભાગના રંગની જગ્યાએ પાશ્વ ભાગનો રંગ વાપરે છે.
Translated by Ankit Patel
Located in tips/gimp-tips.xml.in.h:4
5.
<tt>Ctrl</tt>-drag with the Rotate tool will constrain the rotation to 15 degree angles.
ફેરવો સાધન સાથે <tt>Ctrl</tt>-ખેંચો ફેરવવાની ક્રિયાને ૧૫ ડિગ્રીના કોણે પરિમાણિત કરશે.
Translated by Ankit Patel
Located in ../data/tips/gimp-tips.xml.in.h:27
6.
<tt>Shift</tt>-click on the eye icon in the Layers dialog to hide all layers but that one. <tt>Shift</tt>-click again to show all layers.
સ્તરો સંવાદમાં આંખ ચિહ્ન પર <tt>Shift</tt>-ક્લિક બધા સ્તરોને છુપાવશે પરંતુ એકને નહિં. બધા સ્તરો ફરીથી બતાવવા માટે <tt>Shift</tt>-ક્લિક કરો.
Translated by Ankit Patel
Located in ../data/tips/gimp-tips.xml.in.h:23
7.
A floating selection must be anchored to a new layer or to the last active layer before doing other operations on the image. Click on the &quot;New Layer&quot; or the &quot;Anchor Layer&quot; button in the Layers dialog, or use the menus to do the same.
ફ્લોટીંગ પસંદગી નવા સ્તરમાં અથવા છેલ્લા સક્રિય સ્તરમાં એન્કર થયેલ હોવી જ જોઈએ ચિત્ર પર અન્ય પ્રક્રિયાઓ કર્યા પહેલાં. સ્તરો સંવાદમાં &quot;નવું સ્તર&quot; અથવા &quot;એન્કર સ્તર&quot; પર ક્લિક કરો, અથવા એવું જ કરવા માટે મેનુઓ વાપરો.
Translated by Ankit Patel
Located in ../data/tips/gimp-tips.xml.in.h:13
8.
After you enabled &quot;Dynamic Keyboard Shortcuts&quot; in the Preferences dialog, you can reassign shortcut keys. Do so by bringing up the menu, selecting a menu item, and pressing the desired key combination. If &quot;Save Keyboard Shortcuts&quot; is enabled, the key bindings are saved when you exit GIMP.
પસંદગીઓ સંવાદમાં તમે &quot;વૈશ્વિક કીબોર્ડ ટુંકાણઓ&quot; સક્રિય કર્યા પછી, તમે ટુંકાણ કીઓ ફરીથી સોંપી શકો છો. મેનુ લાવીને, મેનુ વસ્તુ પસંદ કરીને, અને જરૂરી કી જોડાણ દબાવીને આવું કરો. જો &quot;કીબોર્ડ ટુંકાણો સંગ્રહો&quot; સક્રિય કરેલ હોય, તો કી બાઈન્ડીંગ જ્યારે તમે GIMP માંથી બહાર નીકળો ત્યારે સંગ્રહાય છે.
Translated by Ankit Patel
Located in tips/gimp-tips.xml.in.h:8
9.
Click and drag on a ruler to place a guide on an image. All dragged selections will snap to the guides. You can remove guides by dragging them off the image with the Move tool.
ચિત્ર પર માર્ગદર્શન મૂકવા માટે માપપ્ટી ક્લિક કરો અને ખેંચો. બધી ખેંચાયેલ પસંદગીઓ માર્ગદર્શનોમાં સ્નેપ થશે. તમે માર્ગદર્શનો તેમને ખસેડો સાધન સાથે ચિત્ર સુધી ખેંચીને દૂર કરી શકો છો.
Translated by Ankit Patel
Located in ../data/tips/gimp-tips.xml.in.h:11
10.
If some of your scanned photos do not look colorful enough, you can easily improve their tonal range with the &quot;Auto&quot; button in the Levels tool (Layer-&gt;Colors-&gt;Levels). If there are any color casts, you can correct them with the Curves tool (Layer-&gt;Colors-&gt;Curves).
જો તમારા સ્કેન કરેલ ફોટાઓમાંના અમુક પૂરતા રંગીન દેખાય નહિં, તો તમે તેમને સરળતાથી સ્તરો (સ્તરો-&gt;રંગો-&gt;સ્તરો) સાધનમાં &quot;આપોઆપ&quot; બટનની સાથે તેમના ટોનલ વિસ્તારમાં સુધારી શકો છો. જો ત્યાં કોઈપણ રંગ જાતિઓ હોય, તો તમે તેમને વળાંકો સાધન (સ્તર-&gt;રંગો-&gt;વળાંકો) ની મદદથી સુધારી શકો છો.
Translated by Ankit Patel
Located in tips/gimp-tips.xml.in.h:10
110 of 35 results

This translation is managed by Ubuntu Gujarati Translators (ubuntu-l10n-gu), assigned by Ubuntu Translators.

You are not logged in. Please log in to work on translations.

Contributors to this translation: Ankit Patel.