Translations by Ankit Patel

Ankit Patel has submitted the following strings to this translation. Contributions are visually coded: currently used translations, unreviewed suggestions, rejected suggestions.

150 of 176 results
1.
Submit bug report
2006-03-18
ભૂલ માટેનો અહેવાલ જમા કરો
2.
Only send report to yourself
2006-03-18
ફક્ત તમને પોતાને જ અહેવાલ મોકલો
3.
Save report to file
2006-03-18
અહેવાલને ફાઈલમાં સંગ્રહિત કરો
4.
crashed application
2006-03-18
ભાંગી પડેલ કાર્યક્રમ
5.
core file
2006-03-18
કોર ફાઈલ
6.
nothing
2006-03-18
કંઈ નહિ
7.
Name of contact
2006-03-18
સંપર્ક કરવા માટેનું નામ
8.
NAME
2006-03-18
નામ
9.
Email address of contact
2006-03-18
સંપર્ક કરવા માટેનું ઈ-મેઇલ સરનામુ
10.
EMAIL
2006-03-18
ઈ-મેઇલ
11.
Package containing the program
2006-03-18
કાર્યક્રમને સમાવતુ પેકેજ
12.
PACKAGE
2006-03-18
પેકેજ
13.
Version of the package
2006-03-18
પેકેજની આવૃત્તિ
14.
VERSION
2006-03-18
આવૃત્તિ
15.
File name of crashed program
2006-03-18
ભાંગી પડેલા કાર્યક્રમની ફાઈલનું નામ
16.
FILE
2006-03-18
ફાઈલ
17.
PID of crashed program
2006-03-18
ભાંગી પડેલા કાર્યક્રમનું PID
18.
PID
2006-03-18
PID
19.
Core file from program
2006-03-18
કાર્યક્રમમાંથી કોર ફાઈલ
20.
Text file to include in the report
2006-03-18
અહેવાલમાં સમાવવા માટેની લખાણ ફાઈલ
21.
PID of the program to kill after the report
2006-03-18
અહેવાલ પછી મારી નાંખવાના કાર્યક્રમનું PID
22.
KILL
2006-03-18
મારી નાંખો
23.
Could not find widget named %s at %s
2006-03-18
%s નામનું વિજેટ %s પર મળી શક્યુ નથી
24.
gdb has not finished getting the debugging information. Kill the gdb process (the stack trace will be incomplete)?
2006-03-18
જીડીબીએ ભૂલ શોધવા માટેની જાણકારી મેળવવાનું કામ પૂરું કર્યું નથી. શું જીડીબી પ્રક્રિયાને મૃત કરવી છે (સ્ટૅકનું રૅખાંકન અધુરું રહેશે)?
25.
gdb has already exited
2006-03-18
જીડીબી પહેલેથી જ બહાર નીકળી ગયુ છે
26.
Save Backtrace
2006-03-18
પાછુ થતુ રેખાંકન સંગ્રહો
27.
Please wait while Bug Buddy saves the stack trace...
2006-03-18
મહેરબાની કરીને બગ બડી સ્ટેકના રેખાંકનનો સંગ્રહ કરે ત્યાં સુધી રાહ જુઓ...
28.
The stack trace was not saved in %s: %s Please try again, maybe with a different file name.
2006-03-18
સ્ટેકનું રેખાંકન %s માં સંગ્રહિત થયું નથીઃ %s મહેરબાની કરીને ફરીથી પ્રયત્ન કરો, બીજા કોઈક ફાઈલના નામ સાથે.
29.
_Start Mailer
2006-03-18
સંદેશાવાહકને શરુ કરો (_S)
30.
_Send Report
2006-03-18
અહેવાલ મોકલો (_S)
31.
Hide Debugging Options
2006-03-18
ભૂલ શોધવાના વિક્લ્પો છુપાવો
32.
Show Debugging Options
2006-03-18
ભૂલ શોધવાના વિક્લ્પો દર્શાવો
33.
$GNOME_CRASHED_APPNAME is deprecated. Please use the --appname command line argument instead.
2006-03-18
$GNOME_CRASHED_APPNAME ને અવગણાઈ છે. મહેરબાની કરીને તેની જગ્યાએ --appname આદેશ વાક્ય દલીલ વાપરો.
34.
$GNOME_CRASHED_PID is deprecated. Please use the --pid command line argument instead.
2006-03-18
$GNOME_CRASHED_PID ને અવગણાઈ છે. મહેરબાની કરીને તેની જગ્યાએ --pid આદેશ વાક્ય દલીલ વાપરો.
35.
To debug a process, the application name is also required. Please also supply an --appname command line argument.
2006-03-18
પ્રક્રિયામાં ભૂલ શોધવા માટે, કાર્યક્રમનું નામ પણ જરુરી છે. મહેરબાની કરીને --appname આદેશ વાક્ય દલીલ પણ પૂરી પાડો.
36.
Bug Buddy could not load its user interface file (%s). Please make sure Bug Buddy was installed correctly.
2006-03-18
બગ બડી તેના વપરાશકર્તાની ઈન્ટરફેસ ફાઈલ (%s) ને લાવી શક્યું નહિ. મહેરબાની કરીને ખાતરી કરો કે બગ બડી યોગ્ય રીતે સ્થાપિત છે.
37.
Bug Buddy could not update its bug information. The old one will be used.
2006-03-18
બગ બડી તેની ભૂલોની જાણકારીનો સુધારો કરી શક્યું નહિ. જૂની વાપરી શકાશે.
38.
Bug Report Tool
2006-03-18
ભૂલની અહેવાલનું સાધન
39.
Report a bug in GNOME-based applications
2006-03-18
જીનોમમાં ભૂલનો અહેવાલ કરો
40.
<b>Description</b>
2006-03-18
<b>વર્ણન</b>
41.
<b>Sendmail Settings</b>
2006-03-18
<b>Sendmail સુયોજનો</b>
42.
<b>Summary</b>
2006-03-18
<b>સારાંશ</b>
43.
<span size="xx-large">Bug Buddy</span>
2006-03-18
&lt;span size="xx-large"&gt;બગ બડી&lt;/span&gt;
44.
<span weight="bold" size="larger">Bug Buddy update</span> The bug information that is stored on your system is outdated. Choosing "Update" will update it. Choosing "Don't update" will force the bug reporting to use old data.
2006-03-18
<span weight="bold" size="larger">બગ બડીમાં સુધારો</span> તમારી સિસ્ટમમાં સંગ્રહિત ભૂલો વિશેની જાણકારી જૂની છે, "સુધારો" પસંદ કરવાથી તેમાં સુધારો થશે. "નહિ સુધારો" પસંદ કરતા તે ભૂલના અહેવાલને જૂની જાણકારી વાપરવા માટેની ફરજ પાડશે.
45.
Advanced
2006-03-18
ઉન્નત
46.
Assbarn Phenomenon
2006-03-18
એસબોર્ન પ્રક્રિયા
47.
Binary file:
2006-03-18
બાયનરી ફાઈલ:
48.
Bug Buddy
2006-03-18
બગ બડી
49.
Bug Buddy can send debugging information with your bug report. The correct options should have been selected for you automatically.
2006-03-18
બગ બડી તમારા ભૂલના અહેવાલ સાથે ભૂલ શોધવાની જાણકારી પણ મોકલી શકે છે. તમારા માટે સાચો વિકલ્પો આપોઆપ જ પસંદ થયેલા હશે.
50.
Bug Buddy is now collecting information on your crash to submit to a bug tracking system. This is an automated process, and may take a few minutes. When it is done, you can press 'Show Debugging Details' to see the information or press 'Forward' to move to the next step in the process.
2006-03-18
ભૂલ શોધવાની સિસ્ટમમાં જમા કરાવવા માટે બગ બડી ભંગાણ વિશેની જાણકારી એકઠી કરી રહ્યુ છે.આ સ્વયંસંચાલિત પ્રક્રિયા છે, અને થોડીક મિનિટો લેશે.જ્યારે તે થઈ જાય ત્યારે જાણકારી જોવા માટે 'ભૂલ દૂર કરવા માટેની વિગતો દર્શાવો.' દબાવો અથવા આ પ્રક્રિયા પછીના તબક્કામાં જવા માટે 'આગળ વધો' દબાવો.