Translations by bhadresh

bhadresh has submitted the following strings to this translation. Contributions are visually coded: currently used translations, unreviewed suggestions, rejected suggestions.

113 of 13 results
3.
2006-09-07
2009-11-09
૨૦૦૬-૦૯-૦૭
4.
Placeholder.
2009-11-09
જગ્યા રાખનાર
5.
Credits and License
2009-11-09
ઋણસ્વીકાર અને પરવાનો
6.
This document is maintained by the Ubuntu documentation team (https://wiki.ubuntu.com/DocumentationTeam). For a list of contributors, see the <ulink url="../../libs/C/contributors.xml">contributors page</ulink>
2009-11-09
આ દસ્તાવેજ ઉબુન્ટુ દસ્તાવેજીકરણ ટુકડી (https://wiki.ubuntu.com/DocumentationTeam) દ્વારા સંભાળવામાં આવે છે. ફાળો આપનાર વ્યક્તિઓના નામની યાદી માટે <ulink url="../../libs/C/contributors.xml">ફાળો આપનાર વ્યક્તિઓનું પાનું</ulink> જુઓ.
7.
This document is made available under the Creative Commons ShareAlike 2.5 License (CC-BY-SA).
2009-11-09
આ દસ્તાવેજ "ક્રિયેટીવ કોમન્સ શેરઅલાઇક ૨.૫ લાઇસન્સ (CC-BY-SA)" ની અંતર્ગત ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.
8.
You are free to modify, extend, and improve the Ubuntu documentation source code under the terms of this license. All derivative works must be released under this license.
2009-11-09
તમે આ લાઇસન્સની શરતોને માન્ય રાખી ઉબુન્ટુ દસ્તાવેજીકરણ સોર્સ કોડને બદલી અથવા સુધારી શકો છો. આમાંથી કરવામાં આવેલ દરેક કામ આજ લાઇસન્સ અંતર્ગત હોવુ જરૂરી છે.
9.
This documentation is distributed in the hope that it will be useful, but WITHOUT ANY WARRANTY; without even the implied warranty of MERCHANTABILITY or FITNESS FOR A PARTICULAR PURPOSE AS DESCRIBED IN THE DISCLAIMER.
2009-11-09
આ દસ્તાવેજ એ આશાએ વહેંચવામાં આવે છે કે તે મદદરૂપ થશે, પણ કોઇપણ વોરંટી વિના; વેચાણયોગ્યતાની અથવા કોઇ ઉદ્દેશ્ય માટેની સાનુકુળતા સુદ્ધા ની ગર્ભિત વોરંટી વિના, જાહેરનામામાં વર્ણવ્યા પ્રમાણે.
10.
A copy of the license is available here: <ulink url="/usr/share/ubuntu-docs/libs/C/ccbysa.xml">Creative Commons ShareAlike License</ulink>.
2009-11-09
આ લાઇસન્સની એક નકલ અહી ઉપલબ્ધ છે: <ulink url="/usr/share/ubuntu-docs/libs/C/ccbysa.xml">ક્રિયેટીવ કોમન્સ શેરઅલાઇક લાઇસન્સ</ulink>.
12.
Ubuntu Documentation Project
2009-11-09
ઉબુન્ટુ દસ્તાવેજીકરણ યોજના
13.
Canonical Ltd. and members of the <placeholder-1/>
2009-11-09
કેનોનિકલ લિ. અને <placeholder-1/> ના સભ્યો
14.
The Ubuntu Documentation Project
2009-11-09
ઉબુન્ટુ દસ્તાવેજીકરણ યોજના
17.
The Main Menu
2009-11-09
મુખ્ય સૂચી
18.
Visual Effects
2009-11-09
દ્રશ્ય અસરો