Translations by Sweta Kothari

Sweta Kothari has submitted the following strings to this translation. Contributions are visually coded: currently used translations, unreviewed suggestions, rejected suggestions.

150 of 122 results
~
Set the terminal title
2009-02-17
ટર્મિનલનું શીર્ષક સુયોજીત કરો
7.
Find
2010-08-18
શોધો
8.
_Search for:
2010-08-18
ના માટે શોધો (_S):
9.
_Match case
2010-08-18
જોડણી સરખાવો (_M)
10.
Match _entire word only
2010-08-18
માત્ર આખા શબ્દને જ સરખાવો (_e)
11.
Match as _regular expression
2010-08-18
રૅગ્યુલર એક્સપ્રેશન તરીકે બંધબેસાડો (_r)
12.
Search _backwards
2010-08-18
ઊંધી દિશામાં શોધો (_b)
13.
_Wrap around
2010-08-18
ફરતે લપેટો (_W)
20.
ID
2009-03-17
ID
36.
Maximise the window
2009-02-17
વિન્ડો ને મહત્તમ કરો
37.
Full-screen the window
2009-02-17
વિન્ડો ને સંપૂર્ણ-સ્ક્રીન કરો
40.
Set the window role
2009-02-17
વિન્ડોની ભૂમિકાને સુયોજીત કરો
45.
"%s" is not a valid zoom factor
2009-02-17
"%s" એ યોગ્ય નાનામોટાપણાનું પ્રમાણ નથી
47.
Use the given profile instead of the default profile
2009-02-17
મૂળભૂત રૂપરેખા ની જગ્યાએ આપેલ રૂપરેખાને વાપરો
49.
Set the working directory
2009-02-17
કાર્યશીલ ડિરૅક્ટરી સુયોજીત કરો
52.
ZOOM
2009-02-17
નાનું-મોટુ કરો
54.
Show terminal options
2009-02-17
ટર્મિનલ વિકલ્પો બતાવો
63.
Default
2009-08-25
મૂળભૂત
66.
Human-readable name of the profile
2009-08-25
રૂપરેખાનું માણસથી વાંચી શકાય તેવું નામ
67.
Human-readable name of the profile.
2009-08-25
રૂપરેખાનું માણસથી વાંચી શકાય તેવું નામ.
68.
Default color of text in the terminal
2009-08-25
ટર્મિનલમાંના લખાણનો મૂળભૂત રંગ
69.
Default color of text in the terminal, as a color specification (can be HTML-style hex digits, or a color name such as "red").
2009-08-25
રંગના સ્પષ્ટીકરણ રુપે ટર્મિનલમાંના લખાણનો મૂળભૂત રંગ (HTML- ની રીતનો આધાર વાળી સંખ્યા અથવા રંગનું નામ જેમ કે "લાલ").
70.
Default color of terminal background
2009-08-25
ટર્મિનલના પાશ્વ ભાગનો મૂળભૂત રંગ
71.
Default color of terminal background, as a color specification (can be HTML-style hex digits, or a color name such as "red").
2009-08-25
રંગના સ્પષ્ટીકરણ રુપે ટર્મિનલના પાશ્વ ભાગના ભાગનો મૂળભૂત રંગ (HTML- ની રીતનો આધાર વાળી સંખ્યા અથવા રંગનું નામ જેમ કે "લાલ").
72.
Default color of bold text in the terminal
2010-08-18
ટર્મિનલમાંના ઘટ્ટ લખાણનો મૂળભૂત રંગ
73.
Default color of bold text in the terminal, as a color specification (can be HTML-style hex digits, or a color name such as "red"). This is ignored if bold_color_same_as_fg is true.
2010-08-18
રંગના સ્પષ્ટીકરણ રુપે ટર્મિનલમાંના લખાણનો મૂળભૂત રંગ (HTML- ની રીતનો આધાર વાળી સંખ્યા અથવા રંગનું નામ જેમ કે "લાલ"). આ અવગણેલ છે જો bold_color_same_as_fg એ true હોય તો.
74.
Whether bold text should use the same color as normal text
2010-08-18
ક્યાંતો ઘટ્ટ લખાણ એ સામાન્ય લખાણ તરીકે એજ રંગ ને વાપરવુ જ જોઇએ
75.
If true, boldface text will be rendered using the same color as normal text.
2010-08-18
જો true હોય તો, બોલ્ડફેસ લખાણ એ સામાન્ય લખાણની રીતે એજ રંગ ની મદદથી રેન્ડર થયેલ હશે.
77.
If true, allow applications in the terminal to make text boldface.
2009-03-17
જો true હોય તો, કાર્યક્રમને ટર્મિનલમાંના લખાણને ધાટું કરવાની પરવાનગી આપો.
82.
Default number of columns
2010-08-18
સ્તંભોની મૂળભૂત સંખ્યા
83.
Number of columns in newly created terminal windows. Has no effect if use_custom_default_size is not enabled.
2010-08-18
નવી બનાવેલ ટર્મિનલ વિન્ડોમાં સ્તંભોની સંખ્યા. અસર કરતુ નથી જો use_custom_default_size સક્રિય થયેલ ન હોય.
84.
Default number of rows
2010-08-18
હારમાળાઓની મૂળભૂત સંખ્યા
85.
Number of rows in newly created terminal windows. Has no effect if use_custom_default_size is not enabled.
2010-08-18
નવી બનાવેલ ટર્મિનલ વિન્ડોમાં હારમાળોની સંખ્યા. અસર કરતુ નથી જો use_custom_default_size સક્રિય થયેલ ન હોય.
88.
Number of scrollback lines to keep around. You can scroll back in the terminal by this number of lines; lines that don't fit in the scrollback are discarded. If scrollback_unlimited is true, this value is ignored.
2010-08-18
આસપાસ રહેવા માટે પાછા જવા માટેની લીટીઓની સંખ્યા. તમે ટર્મિનલમાં આટલી લાઇનો પાછી પણ લાવી શકો છો. જે લીટીઓ પાછા જવામાં બંધબેસતી ન હોય તેને દૂર કરો. જો scrollback_unlimited એ true હોય તો, આ કિંમત અવગણેલ છે.
89.
Whether an unlimited number of lines should be kept in scrollback
2010-08-18
ક્યાંતો પાછા જવામાં અમર્યાદિત લીટીઓની સંખ્યાને રાખેલી હોવી જોઇએ
90.
If true, scrollback lines will never be discarded. The scrollback history is stored on disk temporarily, so this may cause the system to run out of disk space if there is a lot of output to the terminal.
2010-08-18
જો true હોય તો, પાછી જતી લીટીઓને કદી દૂર કરાશે નહિં. પાછા જતો ઇતિહાસ એ કામચલાઉ રીતે ડિસ્ક પર સંગ્રહેલ છે, તેથી આ સિસ્ટમને ડિસ્ક જગ્યાની બહાર ચલાવવાનું કારણ બની શકે છે જો ટર્મિનલમાં ઘણાબધા આઉટપુટ હોય તો.
92.
If true, pressing a key jumps the scrollbar to the bottom.
2009-03-17
જો true હોય તો, કી દબાવવાથી ખસેડવાની પટ્ટી નીચે તરફ ખસે છે.
94.
If true, whenever there's new output the terminal will scroll to the bottom.
2009-03-17
જો true હોય તો, જ્યારે નવું પરિણામ આવે ત્યારે ટર્મિનલ નીચે તરફ ખસશે.
100.
If true, the system login records utmp and wtmp will be updated when the command inside the terminal is launched.
2009-03-17
જો true હોય તો, જ્યારે ટર્મિનલમાં રહેલા આદેશની શરુઆત થાય ત્યારે પ્રવેશ રેકોર્ડો utmp અને wtmp માં સુધારો થશે.
102.
If true, the value of the custom_command setting will be used in place of running a shell.
2009-03-17
જો true હોય તો, ચાલી રહેલા શૅલની જગ્યાએ કસ્ટમ આદેશમાં ગોઠવાયેલ કિંમત ઉપયાગમાં લેવાશે.
107.
Run this command in place of the shell, if use_custom_command is true.
2009-03-17
જો use_custom_command true હોય હોય તો શેલની જગ્યાએ આ આદેશ ચલાવો.
123.
Keyboard shortcut to create a new profile
2009-08-25
નવી રૂપરેખા બનાવવા માટે કીબોર્ડનું ટુંકાણ
124.
Keyboard shortcut to save the current tab contents to file
2010-08-18
ફાઇલના હાલના ટૅબને સંગ્રહવા માટે કિબોર્ડ ટૂંકાણો
163.
Show _menubar by default in new terminals
2009-08-25
નવા ટર્મિનલમાં મૂળભૂત રીતે યાદીની પટ્ટી બતાવો
172.
Profiles
2009-08-25
રૂપરેખાઓ
187.
Block
2009-09-07
બ્લોક
188.
I-Beam
2009-09-07
I-Beam
189.
Underline
2009-09-07
Underline
190.
Replace initial title
2009-09-07
શરુઆતનું શીર્ષક બદલો
191.
Append initial title
2009-09-07
શરુઆતનાં શીર્ષકને જોડો