Translations by Launchpad Translations Administrators

Launchpad Translations Administrators has submitted the following strings to this translation. Contributions are visually coded: currently used translations, unreviewed suggestions, rejected suggestions.

112 of 12 results
33.
If not set, the server will listen on all network interfaces. Set this if you want to accept connections only from some specific network interface. For example, eth0, wifi0, lo and so on.
2013-12-14
જો સુયોજિત ન હોય તો, સર્વર એ બધા નેટવર્ક ઇન્ટરફેસો પર સાંભળશે. આ સુયોજિત કરો જો તમે અમુક ચોક્કસ નેટવર્ક ઇન્ટરફેસ માંથી ફક્ત જોડાણો સ્વીકારવા ઇચ્છતા હોય. દાત: eth0, wifi0, lo અને આગળ.
35.
If true, the server will listen on another port, instead of the default (5900). The port must be specified in the 'alternative-port' key.
2013-12-14
જો true હોય, તો સર્વર અન્ય પોર્ટ પર સાંભળશે, મૂળભૂત (5900) ની જગ્યાએ. પોર્ટ 'alternative-port' કીમાં સ્પષ્ટ થયેલ હોવો જ જોઈએ.
37.
The port which the server will listen to if the 'use-alternative-port' key is set to true. Valid values are in the range of 5000 to 50000.
2013-12-14
પોર્ટ કે જેને સર્વર સાંભળશે જો 'use-alternative-port' કી true તરીકે સુયોજિત થયેલ હોય. માન્ય કિંમતો 5000 થી 50000 ના વિસ્તારમાં છે.
47.
If true, the screen will be locked after the last remote client disconnects.
2013-12-14
જો true હોય, તો સ્ક્રીનને છેલ્લે દૂરસ્થ ક્લાઈન્ટનું જોડાણ તૂટે પછી તાળું મરાઈ જશે.
49.
This key controls the behavior of the status icon. There are three options: "always" - the icon will always be present; "client" - the icon will only be present when someone is connected (this is the default behavior); "never" - the icon will not be present.
2013-12-14
આ કી પરિસ્થિતિ ચિહ્નની વર્તણૂક નિયંત્રિત કરે છે. ત્રણ વિકલ્પો છે: "હંમેશા" - ચિહ્ન હંમેશા ત્યાં રહેશે; "ક્લાયન્ટ" - તમને માત્ર ચિહ્ન જ દેખાશે જ્યારે ત્યાં કોઈક જોડાયેલ હોય, (આ મૂળભૂત વર્તણૂક છે); "ક્યારેય નહિં" - ચિહ્ન હાજર રહેશે નહિં.
50.
Whether to disable the desktop background when a user is connected
2013-12-14
ક્યાંતો ડેસ્કટોપ પાશ્ર્વભાગને નિષ્ક્રિય કરવાનું છે જ્યારે વપરાશકર્તા જોડાયેલ હોય
51.
When true, disable the desktop background and replace it with a single block of color when a user successfully connects.
2013-12-14
જ્યારે true હોય તો, ડેસ્કટોપ પાશ્ર્વભાગને નિષ્ક્રિય કરો અને રંગના એક જ બ્લોક સાથે તેને બદલો જ્યારે વપરાશકર્તા સફળતાપૂર્વક જોડાય.
52.
Whether a UPnP router should be used to forward and open ports
2013-12-14
કયાંતો UPnP રાઉટરને આગળ ધપાવા વાપરવુ જોઇએ અને પોર્ટોને ખોલો
53.
If true, request that a UPnP-capable router should forward and open the port used by Vino.
2013-12-14
જો true હોય તો, માંગણી કરીએ છે કે UPnP-સક્ષમ રાઉટર એ આગળ વધવુ જોઇએ અને Vino દ્દારા વાપરેલ પોર્ટને ખોલો.
55.
If true, do not use the XDamage extension of X.org. This extension does not work properly on some video drivers when using 3D effects. Disabling it will make Vino work in these environments, with slower rendering as a side effect.
2013-12-14
જો true હોય તો, આપણે X.org નાં XDamage એક્સટેન્શનને વાપરશું નહિં. આ એક્સટેન્શન અમુક વિડિયો ડ્રાઇવરો પર યોગ્ય રીતે કામ કરતા નથી જ્યારે 3D અસરોને વાપરી રહ્યા હોય. તે બીજી અસર તરીકે ધીમી રેન્ડરીંગ સાથે આ પર્યાવરણો પર vino કામ બનાવશે તેને નિષ્ક્રિય કરી રહ્યા છે.
57.
If true, show a notification when a user connects to the system.
2013-12-14
જો true હોય તો, અમે સૂચિત કરશુ, જ્યારે વપરાશકર્તા સિસ્ટમમાં જોડાય છે.
86.
vnc;share;remote;
2013-12-14
vnc;વહેંચણી;દૂરસ્થ;