Translations by Ankit Patel

Ankit Patel has submitted the following strings to this translation. Contributions are visually coded: currently used translations, unreviewed suggestions, rejected suggestions.

139 of 39 results
1.
Causes the screensaver to exit gracefully
2006-03-17
સ્ક્રીનસેવરને સારી રીતે બંધ કરવાનું કારણ બને છે
2.
Query the state of the screensaver
2006-03-17
સ્ક્રીનસેવરની સ્થિતિને પ્રશ્ન પૂછે છે
4.
Tells the running screensaver process to lock the screen immediately
2006-03-17
ચાલી રહેલ સ્ક્રીનસેવર પ્રક્રિયાને સ્ક્રીન તુરંત જ તાળું મારવા માટે કહે છે
5.
Turn the screensaver on (blank the screen)
2006-03-17
સ્ક્રીનસેવરને ચાલુ કરો (સ્ક્રીન કોરી કરો)
6.
If the screensaver is active then deactivate it (un-blank the screen)
2006-03-17
જો સ્ક્રીનસેવર સક્રિય હોય તો પછી તેને અસક્રિય કરો (સ્ક્રીનને કોરી-નહિં રાખો)
7.
Version of this application
2006-03-17
આ કાર્યક્રમની આવૃત્તિ
12.
Show debugging output
2006-03-17
ડિબગીંગ આઉટપુટ બતાવો
13.
Show the logout button
2006-03-17
બહાર નીકળો બટન બતાવો
14.
Command to invoke from the logout button
2006-03-17
બહાર નીકળો બટનમાંથી ચલાવવાનો આદેશ
15.
Show the switch user button
2006-03-17
વપરાશકર્તા બદલો બટન બતાવો
19.
Username:
2006-08-22
વપરાશકર્તાનામ:
20.
Password:
2006-08-22
પાસવર્ડ:
21.
You are required to change your password immediately (password aged)
2006-08-22
તમે તમારો પાસવર્ડ તુરંત બદલવા માટે આગ્રહ કરવામાં આવે છે (પાસવર્ડની આયુ)
22.
You are required to change your password immediately (root enforced)
2006-08-22
તમે તમારો પાસવર્ડ તુરંત બદલવા માટે આગ્રહ કરવામાં આવે છે (રુટ દ્વારા દબાણ)
23.
Your account has expired; please contact your system administrator
2006-08-22
તમારા ખાતાની સમયમર્યાદા સમાપ્ત થઈ ગઈ; મહેરબાની કરીને તમારા સિસ્ટમ સંચાલકનો સંપર્ક કરો
24.
No password supplied
2006-08-22
કોઈ પાસવર્ડો પૂરા પાડવામાં આવેલ નથી
25.
Password unchanged
2006-08-22
પાસવર્ડ બદલાયેલ નથી
30.
Error while changing NIS password.
2006-08-22
NIS પાસવર્ડ બદલતી વખતે ભૂલ.
31.
You must choose a longer password
2006-08-22
તમારે લાંબો પાસવર્ડ જ પસંદ કરવો જોઈએ
32.
Password has been already used. Choose another.
2006-08-22
પાસવર્ડ પહેલાથી જ વપરાઈ ગયેલ છે. અન્ય પસંદ કરો.
33.
You must wait longer to change your password
2006-08-22
તમારે તમારો પાસવર્ડ બદલવા માટે લાંબે સુધી રાહ જોવી જ પડશે
34.
Sorry, passwords do not match
2006-08-22
માફ કરજો, પાસવર્ડો બંધ બેસતા નથી
36.
Authentication failed.
2006-08-22
સત્તાધિકરણ નિષ્ફળ.
37.
Don't become a daemon
2006-03-17
ડિમન બનશો નહિં
38.
Enable debugging code
2006-03-17
ડિબગીંગ કોડ સક્રિય કરો
39.
Screensaver
2006-03-17
સ્ક્રીનસેવર
41.
Unable to establish service %s: %s
2006-08-22
સેવા %s અધિષ્ઠાપિત કરવામાં અસમર્થ: %s
42.
Can't set PAM_TTY=%s
2006-08-22
PAM_TTY=%s સુયોજિત કરી શકતા નથી
43.
Incorrect password.
2006-08-22
અયોગ્ય પાસવર્ડ.
44.
Not permitted to gain access at this time.
2006-08-22
આ સમયે વપરાશની પરવાનગી નથી.
45.
No longer permitted to access the system.
2006-08-22
સિસ્ટમના વપરાશની લાંબા સમય સુધી પરવાનગી નથી.
46.
failed to register with the message bus
2006-03-17
સંદેશા બસ સાથે રજીસ્ટર કરવામાં નિષ્ફળ
47.
not connected to the message bus
2006-03-17
સંદેશા બસમાં જોડાયેલ નથી
48.
screensaver already running in this session
2006-03-17
આ સત્રમાં સ્ક્રીનસેવર પહેલાથી જ ચાલી રહ્યું છે
49.
Time has expired.
2006-03-17
સમય સમાપ્ત થઈ ગયો.
50.
You have the Caps Lock key on.
2006-03-17
તમારી Caps Lock કી ચાલુ છે.
52.
Log _Out
2006-03-17
બહાર નીકળો (_O)
53.
_Unlock
2006-03-17
તાળું ખોલો (_U)
54.
_Password:
2006-03-17
પાસવર્ડ (_P):