Translations by Martin Pitt

Martin Pitt has submitted the following strings to this translation. Contributions are visually coded: currently used translations, unreviewed suggestions, rejected suggestions.

5168 of 68 results
401.
Attached computer is low in power (%.0f%%)
2012-04-18
જોડાયેલ કમ્પ્યૂટર પાવરમાં નીચુ છે (%.0f%%)
407.
Computer will hibernate very soon unless it is plugged in.
2012-04-18
કમ્પ્યૂટર ઝલ્દી હાઇબરનેટ થશે નહિં તો તે પ્લગ થયેલ છે.
408.
Computer will shutdown very soon unless it is plugged in.
2012-04-18
કમ્પ્યૂટર ઝલ્દી બંધ થઇ જશે નહિં તો તે પ્લગ થયેલ છે.
413.
PDA is very low in power (%.0f%%). This device will soon stop functioning if not charged.
2012-04-18
PDA પાવરમાં ઘણુ નીચુ છે (%.0f%%). આ ઉપકરણ કાર્ય કરતુ બંધ થઇ જશે જો ચાર્જ થયેલ ન હોય.
414.
Cell phone is very low in power (%.0f%%). This device will soon stop functioning if not charged.
2012-04-18
સેલ ફોન પાવરમાં ઘણુ નીચુ છે (%.0f%%). આ ઉપકરણ કાર્ય કરતુ બંધ થઇ જશે જો ચાર્જ થયેલ ન હોય.
415.
Media player is very low in power (%.0f%%). This device will soon stop functioning if not charged.
2012-04-18
મીડિયા પ્લેયર પાવરમાં ઘણુ નીચુ છે (%.0f%%). આ ઉપકરણ કાર્ય કરતુ બંધ થઇ જશેજો ચાર્જ થયેલ ન હોય.
416.
Tablet is very low in power (%.0f%%). This device will soon stop functioning if not charged.
2012-04-18
ટૅબલેટ પાવરમાં ઘણુ નીચુ છે (%.0f%%). આ ઉપકરણ ઝલ્દી કાર્ય કરતુ બંધ થઇ જશે જો ચાર્જ થયેલ ન હોય.
417.
Attached computer is very low in power (%.0f%%). The device will soon shutdown if not charged.
2012-04-18
જોડાયેલ કમ્પ્યૂટર પાવરમાં ઘણુ નીચુ છે (%.0f%%). ઉપકરણ ઝલ્દી બંધ થઇ જશે જો ચાર્જ થયેલ ન હોય.
431.
Low Disk Space on "%s"
2012-04-18
"%s" પર નીચી ડિસ્ક જગ્યા
432.
The volume "%s" has only %s disk space remaining. You may free up some space by emptying the trash.
2012-04-18
વોલ્યુમ "%s" પાસે ફક્ત %s ડિસ્ક જગ્યા રહેલી છે. તમે કચરાપેટીને ખાલી કરીને અમુક જગ્યાને મુક્ત કરી શકો છો.
435.
This computer has only %s disk space remaining. You may free up some space by emptying the trash.
2012-04-18
આ કમ્પ્યૂટર પાસે ફક્ત %s ડિસ્ક જગ્યા રહેલી છે. તમે કચરાપેટીને ખાલી કરીને અમુક જગ્યા મુક્ત કરી શકો છો.
469.
Mouse accessibility requires Mousetweaks to be installed on your system.
2012-04-18
માઉસ સુલભતા માટે mousetweaks તમારી સિસ્ટમ પર સ્થાપિત થયેલ હોય એમ જરૂરી છે.
530.
could not watch for incoming card events - %s
2012-04-18
ઇનકમિંગ કાર્ડ ઘટના માટે ધ્યાન રાખી શક્યા નહિં - %s
531.
encountered unexpected error while waiting for smartcard events
2012-04-18
અનિચ્છનિય ભૂલ શોધાઇ જ્યારે સ્માર્ટકાર્ડ ઘટનાઓ માટે રાહ જોઇ રહ્યા છે
541.
Distribution upgrades available
2012-04-18
વિતરણ સુધારા ઉપલબ્ધ
548.
Automatic updates are not being installed as the computer is running on battery power
2012-04-18
આપોઆપ સુધારાને સ્થાપિત કરવામાં આવ્યુ નથી કેમ કે કમ્પ્યૂટર બેટરી પાવર પર ચાલી રહ્યુ છે
564.
You will need to restart this computer before the hardware will work correctly.
2012-04-18
હાર્ડવેર યોગ્ય રીતે કામ કરશે તે પહેલા તમને આ કમ્પ્યૂટરને પુન:શરૂ કરવાની જરૂર પડશે .
568.
Additional firmware is required to make hardware in this computer function correctly.
2012-04-18
આ કમ્પ્યૂટરમાં હાર્ડવેરને બનાવવા માટે વધારાનાં ફર્મવેરની જરૂર છે જે યોગ્ય રીતે કામ કરે છે.