Translations by Didier Roche-Tolomelli

Didier Roche-Tolomelli has submitted the following strings to this translation. Contributions are visually coded: currently used translations, unreviewed suggestions, rejected suggestions.

150 of 82 results
12.
Chat window theme variant
2012-09-28
વાતચીત વિન્ડો થીમ
13.
Comma-separated list of spell checker languages to use (e.g. "en, fr, nl").
2012-09-28
જોડણી ચકાસનાર ભાષાઓને વાપરવા માટે ની અલ્પવિરામથી અલગ પાડેલ યાદી (દા.ત. "en, fr, nl").
23.
Echo cancellation support
2012-09-28
Echo નિરાકરણ આધાર
30.
Empathy should auto-away when idle
2012-09-28
Empathy આપમેળે દૂર જવી જોઇએ જ્યારે નિષ્ક્રિય હોય
41.
Path of the Adium theme to use
2012-09-28
વાપરવા માટે એડિયમ થીમનો પાથ
50.
Pop up notifications if the chat isn't focused
2012-09-28
પોપઅપ સૂચનાઓ જો વાતચીત પ્રકાશિત થયેલ ન હોય
51.
Pop up notifications when a contact logs in
2012-09-28
પોપઅપ સૂચનાઓ જ્યારે સંપર્ક પ્રવેશે ત્યારે
52.
Pop up notifications when a contact logs out
2012-09-28
પોપઅપ સૂચનાઓ જ્યારે સંપર્ક બહાર નીકળે ત્યારે
53.
Position the camera preview should be during a call.
2012-10-08
કૅમેરા પૂર્વદર્શનનું સ્થાન કોલ દરમ્યાન હોવુ જોઇએ.
66.
The theme variant that is used to display the conversation in chat windows.
2012-09-28
થીમ કે જે વાતચીત વિન્ડોમાં વાર્તાલાપને દર્શાવા માટે વાપરેલ છે.
70.
Whether Empathy can publish the user's location to their contacts.
2012-09-28
શું તેનાં સંપર્કોમાં વપરાશકર્તાનાં સ્થાનને Empathy એ પ્રકાશિત કરી શકશે.
71.
Whether Empathy can use the GPS to guess the location.
2012-09-28
શું સ્થાનને ધારવા માટે Empathy એ GPS ને વાપરી શકશે.
72.
Whether Empathy can use the cellular network to guess the location.
2012-09-28
શું સ્થાનને ધારવા માટે Empathy એ સેલ્યુલર નેટવર્ક ને વાપરી શકશે.
73.
Whether Empathy can use the network to guess the location.
2012-09-28
શું સ્થાનને ધારવા માટે Empathy એ નેટવર્ક વાપરી શકશે.
75.
Whether Empathy should automatically log into your accounts on startup.
2012-09-28
શું શરૂઆતે Empathy ને આપોઆપ તમારા ખાતાઓમાં પ્રવેશ કરવો જોઇએ.
76.
Whether Empathy should go into away mode automatically if the user is idle.
2012-09-28
ક્યાંતો શરૂઆતે Empathy ને આપોઆપ દૂર સ્થિતિમાં જવુ જોઇએ જો વપરાશકર્તા નિષ્ક્રિય હોય.
77.
Whether Empathy should reduce the location's accuracy for privacy reasons.
2012-09-28
શું ખાનગી કારણો માટે સ્થાનની ચોક્કસતાને Empathy એ ઘટાડવી જોઇએ.
78.
Whether Empathy should use the avatar of the contact as the chat window icon.
2012-09-28
શું વાતચીત વિન્ડો આઇકોન તરીકે સંપર્કનો અવતાર વાપરવો જોઇએ.
80.
Whether connectivity managers should be used to automatically disconnect/reconnect.
2012-09-28
ક્યાંતો જોડાણ વ્યવસ્થાપકો આપોઆપ જોડાણ તૂટી જવુ/પુન:જોડાણ કરવા માટે વાપરવુ જોઇએ કે નહિં.
81.
Whether to check words typed against the languages you want to check with.
2012-09-28
શું ભાષાઓ ને વિરુદ્દ ટાઇપ થયેલ શબ્દો તમે ચકાસવા ઇચ્છો છો.
82.
Whether to convert smileys into graphical images in conversations.
2012-09-28
શું વાર્તાલાપમાં સ્માઇલીને ગ્રાફિકલ ચિત્રોમાં રૂપાંતર કરાશે.
83.
Whether to enable Pulseaudio's echo cancellation filter.
2012-10-08
શું Pulseaudio નાં ઇકો નિરાકરણ ફિલ્ટરને સક્રિય કરવુ જોઇએ.
84.
Whether to play a sound to notify of contacts logging into the network.
2012-09-28
શું સંપર્કો એ નેટવર્કમાં પ્રવેશવા સૂચિત કરવા સાઉન્ડ ને વગાડશો.
85.
Whether to play a sound to notify of contacts logging out of the network.
2012-09-28
શું નેટવર્કનાં સંપર્કો ને બંધ કરવા સૂચિત કરવા માટે સાઉન્ડ ને વગાડશો.
86.
Whether to play a sound to notify of events.
2012-09-28
શું ઘટનાઓને સૂચિત કરવા માટે સાઉન્ડ ને વગાડશો.
87.
Whether to play a sound to notify of incoming messages.
2012-09-28
શું આવતા સંદેશાઓને સૂચિત કરવા માટે સાઉન્ડ ને વગાડશો.
88.
Whether to play a sound to notify of new conversations.
2012-09-28
શું નવાં વાર્તાલાપને સૂચિત કરવા માટે સાઉન્ડ ને વગાડશો.
89.
Whether to play a sound to notify of outgoing messages.
2012-09-28
શું બહારનાં સંદેશાઓ માટે સૂચિત કરવા માટે સાઉન્ડ ને વગાડશો.
90.
Whether to play a sound when logging into a network.
2012-09-28
શું નેટવર્કમાં પ્રવેશી રહ્યા હોય ત્યારે સાઉન્ડને વગાડશો.
91.
Whether to play a sound when logging out of a network.
2012-09-28
શું જ્યારે નેટવર્ક બંધ હોય ત્યારે સાઉન્ડને વગાડશો.
92.
Whether to play sound notifications when away or busy.
2012-09-28
શું સાઉન્ડ સૂચનાઓને વગાડશો જ્યારે દૂર અથવા વ્યસ્ત હોય.
93.
Whether to show a popup notification when a contact goes offline.
2012-09-28
શું જ્યારે સંપર્ક ઓફલાઇન જાય ત્યારે પોપઅપ સૂચનાઓને બતાવશો.
94.
Whether to show a popup notification when a contact goes online.
2012-09-28
શું જ્યારે સંપર્ક ઓનલાઇન જાય ત્યારે પોપઅપ સૂચનાઓને બતાવશો.
95.
Whether to show a popup notification when receiving a new message even if the chat is already opened, but not focused.
2012-09-28
શું જ્યારે નવા સંદેશાને મેળવી રહ્યા હોય ત્યારે પોપઅપ સૂચનાઓ ને બતાવશો જો વાતચીત એ પહેલેથી જ ખૂલેલ હોય, પરંતુ પ્રકાશિત થયેલ નથી.
96.
Whether to show a popup notification when receiving a new message.
2012-09-28
શું જ્યારે નવા સંદેશને મેળવી રહ્યા હોય ત્યારે પોપઅપ સૂચનાઓને બતાવશો.
97.
Whether to show account balances in the contact list.
2012-09-28
શું સંપર્ક યાદીમાં ખાતા સંતુલનને બતાવવુ જોઇએ.
99.
Whether to show contacts that are offline in the contact list.
2012-09-28
શું સંપર્કોને બતાવવુ જોઇએ કે જે સંપર્ક યાદીમાં ઓફલાઇન છે.
100.
Whether to show popup notifications when away or busy.
2012-09-28
શું જ્યારે દૂર હોય અથવા વ્યસ્ત હોય ત્યારે પોપઅપ સૂચનાઓને બતાવશો.
102.
Whether to show the contact list in chat rooms.
2012-09-28
શું વાતચીત રુમમાં સંપર્ક યાદી બતાવવી જોઇએ.
104.
Whether to show the message dialog about closing the main window with the 'x' button in the title bar.
2012-09-28
શું શિર્ષક પટ્ટીમાં 'x' બટન સાથે મુખ્ય વિન્ડોને બંધ કરવા દરમિયાન સંદેશ સંવાદને બતાવાશે.
105.
Whether to use the theme for chat rooms.
2012-09-28
શું વાતચીત રુમો માટે થીમ વપરાશે.
113.
Missed call from %s
2012-09-28
%s માંથી ગુમ થયેલ કોલ
114.
Called %s
2012-09-28
%s ને કોલ થયેલ છે
153.
Certificate has been revoked
2012-09-28
પ્રમાણપત્ર રદ કરવામાં આવ્યું છે
154.
Certificate uses an insecure cipher algorithm or is cryptographically weak
2012-10-08
પ્રમાણપત્ર અસુરક્ષિત સાઇફર અલ્ગોરિધમને વાપરે છે અથવા ક્રિપ્ટોગ્રાફિકલી નબળુ છે
155.
The length of the server certificate, or the depth of the server certificate chain, exceed the limits imposed by the cryptography library
2012-10-08
સર્વર પ્રમાણપત્રની લંબાઇ, સર્વર પ્રમાણપત્ર કતારની ઊંચાઇ, ક્રિપ્ટોગ્રાફી લાઇબ્રેરી દ્દારા બનાવેલ મર્યાદાને વધારે છે
214.
Most IRC servers don't need a password, so if you're not sure, don't enter a password.
2012-09-28
મોટેભાગે IRC સર્વરોને પાસવર્ડની જરૂર નથી, જો તમે ચોક્કસ ન હોય તો, પાસવર્ડને દાખલ કરો નહિં.
231.
This is your username, not your normal Facebook login. If you are facebook.com/<b>badger</b>, enter <b>badger</b>. Use <a href="http://www.facebook.com/username/">this page</a> to choose a Facebook username if you don't have one.
2012-10-08
આ તમારું વપરાશકર્તાનામ છે, તમારું સામાન્ય Facebook પ્રવેશ નથી. જો તમે facebook.com/<b>badger</b> હોય તો, <b>badger</b> દાખલ કરો. Facebook વપરાશકર્તાનામને પસંદ કરવા માટે <a href="http://www.facebook.com/username/">આ પાનાંને</a> વાપરો જો તમારી પાસે એક ન હોય તો.
252.
Discover Binding
2012-09-28
શોધ બંધન
288.
Emergency calls are not supported on this protocol
2012-09-28
તત્કાલ કોલ આ પ્રોટોકોલ પર આધારભૂત નથી