Translations by Sweta Kothari

Sweta Kothari has submitted the following strings to this translation. Contributions are visually coded: currently used translations, unreviewed suggestions, rejected suggestions.

117 of 17 results
25.
Could not create per-user gnome configuration directory `%s': %s
2009-07-30
દરેક વપરાશકર્તા માટે જીનોમ રૂપરેખા ડિરેક્ટરી '%s' બનાવી શકાતી નથી:%s
26.
Could not stat private per-user gnome configuration directory `%s': %s
2009-07-30
અંગત વપરાશકર્તા-પ્રતિ જીનોમ રૂપરેખાંકન ડિરેક્ટરી '%s' કહી શક્યા નહિં: %s
27.
Could not set mode 0700 on private per-user gnome configuration directory `%s': %s
2009-07-30
પ્રત્યેક વપરાશકર્તા જીનોમ રૂપરેખા ડિરેક્ટરી '%s' ના ખાનગી પર સ્થિતિ 0700 સુયોજિત કરી શકાતી નથી: %s
58.
GNOME Sysconfdir
2009-07-30
જીનોમ સિસ્ટમ રૂપરેખા ડિરેક્ટરી
59.
Configuration prefix where GNOME was installed
2009-07-30
રૂપરેખા પૂવર્ગ જ્યાં જીનોમ સ્થાપિત હતું
66.
GNOME App Sysconfdir
2009-07-30
જીનોમ કાર્યક્રમ સિસ્ટમ રૂપરેખા ડિરેક્ટરી
67.
Configuration prefix where this application was installed
2009-07-30
રૂપરેખા પૂવર્ગ જ્યાં આ કાર્યક્રમ સ્થાપિત હતો
95.
Key %s not found in configuration
2009-07-30
રૂપરેખામાં %s કી મળતી નથી
98.
Do not accept a key as being pressed unless held for @delay milliseconds.
2009-03-07
જ્યાં સુધી @વિલંબ મિલિસેકન્ડો સુધી કી દબાયેલ હોય તો કી સ્વીકારો નહિં.
160.
Basename of the default theme used by gtk+.
2009-07-30
gtk+ દ્વારા વપરાતી મૂળભૂત થીમનું આધારભૂત નામ.
161.
Buttons Have Icons
2009-03-07
બટનો પાસે આઇકોનો છે
165.
Default font
2009-07-30
મૂળભૂત ફોન્ટ
187.
Name of the default font used by gtk+.
2009-07-30
gtk+ દ્વારા વપરાતા ફોન્ટનું મૂળભૂત નામ.
201.
Whether buttons may display an icon in addition to the button text.
2009-03-07
ક્યાં તો બટન લખાણમાં વધારામાં બટનો આઇકોન ને દર્શાવી શકે છે.
231.
Acceleration multiplier for mouse motion. A value of -1 is the system default.
2009-07-30
માઉસની ગતિ માટે પ્રવેગ ગુણક. -૧ કિંમત એ સિસ્ટમની મૂળભૂત છે.
237.
Distance in pixels the pointer must move before accelerated mouse motion is activated. A value of -1 is the system default.
2009-07-30
પ્રવેગિત માઉસની ગતિ સક્રિય થાય એ પહેલા નિર્દેશકનુ અંતર પિક્સેલોમાં જ હોવુ જોઈએ. કિંમત -૧ એ સિસ્ટમની મૂળભૂત કિંમત છે.
240.
Font name of the cursor. If unset, the default font is used. This value is only propagated to the X server start of each session, so changing it mid-session won't have an effect until the next time you log in.
2009-07-30
કર્સરનું ફોન્ટ નામ. જો સુયોજિત ના હોય તો, મૂળભૂત ફોન્ટ વપરાશે. આ કિંમત માત્ર દરેક સત્રની શરુઆતમાં X સર્વર પાસેથી ઉદભવે છે, આથી તેને બદલવાથી મધ્ય-સત્ર પછીના સમયે તમે પ્રવેશ કરો ત્યાં સુધી અસર આપશે નહિ.