Translations by Ankit Patel

Ankit Patel has submitted the following strings to this translation. Contributions are visually coded: currently used translations, unreviewed suggestions, rejected suggestions.

121 of 21 results
~
Shut down this system now?
2009-07-02
હવે આ સિસ્ટમ ને બંધ કરો?
~
Assistive technology support has been requested for this session, but the accessibility registry was not found. Please ensure that the AT-SPI package is installed. Your session has been started without assistive technology support.
2007-03-14
સહાયક ટેક્નોલોજી આધાર આ સત્ર માટે અરજી કરવામાં આવેલ છે, પરંતુ સુલભતા રજીસ્ટરી મળી નહિં. મહેરબાની કરીને ખાતરી કરો કે AT-SPI પેકેજ સ્થાપિત થયેલ છે. તમારો સત્ર સહાયક ટેક્નોલોજી આધાર વિના શરૂ થયેલ છે.
~
The name of the startup program cannot be empty
2007-03-14
શરૂઆતી કાર્યક્રમોનું નામ ખાલી હોઈ શકે નહિં
5.
The startup command is not valid
2007-03-14
શરૂઆતી આદેશ માન્ય નથી
6.
Your session has been saved.
2007-03-14
તમારા સત્રનો સંગ્રહ થઈ ગયો છે.
10.
Enabled
2007-03-14
સક્રિય કરેલ
15.
No description
2007-08-27
કોઈ વર્ણન નથી
28.
List of components that are required as part of the session. (Each element names a key under "/desktop/gnome/session/required_components"). The Startup Applications preferences tool will not normally allow users to remove a required component from the session, and the session manager will automatically add the required components back to the session at login time if they do get removed.
2009-03-18
ઘટકોની યાદી કે જેઓ સત્રના ભાગરૂપે જરૂરી છે. (દરેક ઘટક નામ "/desktop/gnome/session/required_components" હેઠળ કી આપે છે). શરૂઆતી કાર્યક્રમો પસંદગીઓ સાધન સામાન્ય રીતે વપરાશકર્તાઓને સત્રમાંથી જરૂરી ઘટક દૂર કરવા માટે પરવાનગી આપતું નથી, અને સત્ર વ્યવસ્થાપક આપોઆપ જરૂરી ઘટકો સત્રમાં પ્રવેશ સમયે ઉમેરી દેશે જો તેઓ દૂર થઈ ગયા હોય.
37.
The number of minutes of inactivity before the session is considered idle.
2009-03-18
સત્રને ફાજલ સમજવામાં આવે તે પહેલાં અસક્રિયતાનો દર મિનિટોમાં.
38.
The panel provides the bar at the top or bottom of the screen containing menus, the window list, status icons, the clock, etc.
2009-03-18
મેનુઓ, વિન્ડો યાદી, પરિસ્થિતિ ચિહ્નો, ઘડિયાળ, વગેરે સમાવતી સ્ક્રીનની ટોચે કે તળિયે પેનલ પટ્ટી પૂરી પાડે છે.
39.
The window manager is the program that draws the title bar and borders around windows, and allows you to move and resize windows.
2009-03-18
વિન્ડો વ્યવસ્થાપક એ કાર્યક્રમ છે કે જે વિન્ડોની ફરતે શીર્ષક પટ્ટી અને કિનારીઓ દોરે છે, અને તમને વિન્ડો ખસેડવા અને માપ બદલવા માટે પરવાનગી આપે છે.
41.
Time before session is considered idle
2009-03-18
સત્ર ફાજલ સમજવામાં આવે તે પહેલાંનો સમય
53.
_Automatically remember running applications when logging out
2007-08-27
જ્યારે બહાર નીકળી રહ્યા હોય ત્યારે ચાલી રહેલ કાર્યક્રમો આપોઆપ યાદ રાખો (_A)
54.
_Name:
2007-03-14
નામ (_N):
60.
Unrecognized launch option: %d
2009-03-18
નહિં ઓળખાતો લોન્ચ વિકલ્પ: %d
102.
This program is blocking log out.
2009-03-18
આ કાર્યક્રમ એ બહાર નીકળવાને અટકાવી રહ્યો છે.
107.
Override standard autostart directories
2009-03-18
પ્રમાણભૂત આપોઆપશરૂઆત ડિરેક્ટરીઓ પર ફરી લખો
115.
Log out, ignoring any existing inhibitors
2009-03-18
બહાર નીકળો, કોઈપણ હાલના રોકાણો અવગણી રહ્યા છીએ
118.
Use dialog boxes for errors
2007-03-14
ભૂલો માટે સંવાદ બોક્સો વાપરો
122.
Do not require confirmation
2007-03-14
ખાતરી જરૂરી નથી
123.
Program called with conflicting options
2009-03-18
તકરાતા વિકલ્પો સાથે કાર્યક્રમ બોલાવવામાં આવ્યો