Translations by Sweta Kothari

Sweta Kothari has submitted the following strings to this translation. Contributions are visually coded: currently used translations, unreviewed suggestions, rejected suggestions.

117 of 17 results
18.
Allow the session status message to be displayed
2009-07-07
દર્શાવવા માટે સત્ર સ્થિતિ સંદેશ ને પરવાનગી આપો
19.
Allow the session status message to be displayed when the screen is locked.
2009-07-07
દર્શાવવા માટે સત્ર સ્થિતિ સંદેશ ને પરવાનગી આપો જ્યારે સ્ક્રીન ને તાળુ મારેલ હોય.
26.
Set this to TRUE to allow embedding a keyboard into the window when trying to unlock. The "keyboard_command" key must be set with the appropriate command.
2009-07-07
વિન્ડોમાં જડિત કીબોર્ડને પરવાનગી આપવા માટે આને TRUE સુયોજિત કરો જ્યારે તેનું તાળું ખોલવાનો પ્રયત્ન કરી રહ્યા હોય. "keyboard_command" કી યોગ્ય આદેશ સાથે સુયોજિત થયેલ હોવી જ જોઈએ.
27.
Set this to TRUE to lock the screen when the screensaver goes active.
2009-07-07
જ્યારે સ્ક્રીનસેવર સક્રિય થઈ જાય ત્યારે સ્ક્રીનને તાળું મારવા માટે આને TRUE સુયોજિત કરો.
28.
Set this to TRUE to offer an option in the unlock dialog to switch to a different user account.
2009-07-07
અલગ વપરાશકર્તા ખાતામાં બદલાવા માટે તાળું ખોલો સંવાદમાં વિકલ્પની તક આપવા માટે આને TRUE સુયોજિત કરો.
29.
Set this to TRUE to offer an option in unlock dialog to logging out after a delay. The Delay is specified in the "logout_delay" key.
2009-07-07
વિલંબ પછી બહાર નીકળવા માટે તાળું ખોલો સંવાદમાં વિકલ્પની તક આપવા માટે આને TRUE સુયોજિત કરો. વિલંબ એ "logout_delay" કીમાં સ્પષ્ટ થયેલ છે.
31.
The command to invoke when the logout button is clicked. This command should simply log the user out without any interaction. This key has effect only if the "logout_enable" key is set to TRUE.
2009-07-07
જ્યારે પ્રવેશ બહાર નીકળો બટન ક્લિક થયેલ હોય ત્યારે ચલાવવાનો આદેશ. આ આદેશે વપરાશકર્તાના કોઈપણ જાતના સંપર્ક વિના તેને બહાર કાઢી નાંખવો જોઈએ. આ કીને માત્ર ત્યારે જ હોય જો "logout_enable" કી એ TRUE તરીકે સુયોજિત થયેલ હોય.
33.
The number of minutes after the screensaver activation before a logout option will appear in unlock dialog. This key has effect only if the "logout_enable" key is set to TRUE.
2009-07-07
તાળું ખોલો સંવાદમાં બહાર નીકળો વિકલ્પ દેખાશે તે પહેલાં સ્ક્રીનસેવર સક્રિયકરણ પછી મિનિટોની સંખ્યા. આ કીને માત્ર ત્યારે જ અસર હશે જો "logout_enable" કી એ TRUE તરીકે સુયોજિત થયેલ હોય.
56.
Bubbles the GNOME foot logo around the screen
2009-07-07
સ્ક્રીનની ફરતે GNOME પગનો લોગો બબલ કરે છે
61.
Pop art squares
2010-03-31
ઝબૂકતા ચોકઠાઓ
82.
Copying themes
2008-09-20
થીમોની નકલ કરી રહ્યા છીએ
84.
%s does not appear to be a valid screensaver theme.
2008-09-20
%s માન્ય સ્ક્રીનસેવર થીમ હોય એમ દેખાતું નથી.
101.
The screensaver is not inhibited
2008-09-20
સ્ક્રીનસેવર એ અટકાવાયેલ છે
102.
The screensaver is being inhibited by:
2008-09-20
સ્ક્રીનસેવર એ અટકાવી દેવામાં આવ્યું છે:
104.
The screensaver is not currently active.
2009-09-24
સ્ક્રીનસેવર એ હમણાં સક્રિય નથી.
111.
Not used
2009-09-24
વપરાયેલ નથી
143.
Launch screen saver and locker program
2009-09-24
સ્ક્રીન સેવર અને લોકર પ્રક્રિયાને શરૂ કરો