Browsing Gujarati translation

Don't show this notice anymore
Before translating, be sure to go through Ubuntu Translators instructions.
14 of 4 results
1.
Installing &debian; &release; For &architecture;
Tag: title
&architecture; માટે &debian; &release; સ્થાપિત કરી રહ્યા છીએ
Translated and reviewed by ભાવિન દોશી
Located in preface.xml:5
2.
We are delighted that you have decided to try Debian, and are sure that you will find that Debian's GNU/Linux distribution is unique. &debian; brings together high-quality free software from around the world, integrating it into a coherent whole. We believe that you will find that the result is truly more than the sum of the parts.
Tag: para
અમે ખુશ છીએ કે તમે ડેબાયન વાપરવાનું નક્કી કર્યુ છે, અને અમને ખાત્રી છે કે તમને ડેબાયનનું GNU/લાઇનક્સ વિતરણ એ અનન્ય લાગશે. &debian; આખા વિશ્વ માંથી ઉત્તમ ગુણવત્તાના સોફ્ટવેર સાથે લાવે છે, અને તેમને જોડી એક સંપૂર્ણ સિસ્ટમ બનાવે છે. અમને ખાત્રી છે કે તમને તેનુ પરિણામ છુટક ભાગો કરતા કંઇક વધુ લાગશે.
Translated and reviewed by ભાવિન દોશી
Located in preface.xml:6
3.
We understand that many of you want to install Debian without reading this manual, and the Debian installer is designed to make this possible. If you don't have time to read the whole Installation Guide right now, we recommend that you read the Installation Howto, which will walk you through the basic installation process, and links to the manual for more advanced topics or for when things go wrong. The Installation Howto can be found in <xref linkend="installation-howto"/>.
Tag: para
અમે જાણીએ છીએ કે તમારા પૈકી ઘણા બધા આ મૅન્યુઅલ વાંચ્યા વિના જ ડેબાયન સ્થાપિત કરવા માગો છો, અને ડેબાયન સ્થાપક આ શક્ય કરવા માટે જ બન્યુ છે. જો તમારી પાસે આ આખી સ્થાપન ગાઇડ વાંચવાનો સમય ન હોય, તો તમે સ્થાપન હાઉટુ વાંચો, જે તમને સામાન્ય સ્થાપન પ્રક્રિયાથી અવગત કરાવશે, અને વઘુ ઝીણવટભર્યા મુદ્દાઓ માટે અથવા કંઇક સમસ્યા થાય તો આ મૅન્યુઅલ સાથે જોડશે. સ્થાપન હાઉટુ <xref linkend="installation-howto"/> માં મળશે.
Translated and reviewed by ભાવિન દોશી
Located in preface.xml:15
4.
With that said, we hope that you have the time to read most of this manual, and doing so will lead to a more informed and likely more successful installation experience.
Tag: para
તે કહેવા સાથે, અમે આશા રાખીએ છીએ કે તમને આ મૅન્યુઅલને પૂરેપૂરી વાંચવાનો સમય હોય. તેમ કરવાથી તમે વધુ જાણકારીભર્યો અને કદાચ વધુ સફળતાભર્યો સ્થાપન પ્રક્રિયાનો અનુભવ કરી શકશો.
Translated and reviewed by ભાવિન દોશી
Located in preface.xml:25
14 of 4 results

This translation is managed by Ubuntu Gujarati Translators (ubuntu-l10n-gu), assigned by Ubuntu Translators.

You are not logged in. Please log in to work on translations.

Contributors to this translation: ભાવિન દોશી.