Translations by Ankit Patel

Ankit Patel has submitted the following strings to this translation. Contributions are visually coded: currently used translations, unreviewed suggestions, rejected suggestions.

138 of 38 results
25.
Error initializing Avahi: %s
2009-03-16
Avahi નો આરંભ કરતી વખતે ભૂલ: %s
26.
Error creating Avahi resolver: %s
2009-03-16
Avahi ઉકેલનાર બનાવતી વખતે ભૂલ: %s
27.
Error resolving "%s" service "%s" on domain "%s"
2009-03-16
"%s" સેવા "%s" ને ડોમેઈન "%s" પર ઉકેલતી વખતે ભૂલ
28.
Error resolving "%s" service "%s" on domain "%s". One or more TXT records are missing. Keys required: "%s".
2009-03-16
"%s" સેવા "%s" ને ડોમેઈન "%s" પર ઉકેલતી વખતે ભૂલ. એક અથવા વધુ TXT રેકોર્ડો ગુમ થયેલ છે. કીઓ જરૂરી: "%s".
29.
Timed out resolving "%s" service "%s" on domain "%s"
2009-03-16
"%s" સેવા "%s" ને ડોમેઈન "%s" પર ઉકેલવાનો સમય સમાપ્ત
30.
Malformed dns-sd encoded_triple '%s'
2009-03-16
મલીન dns-sd encoded_triple '%s'
31.
Can't handle version %d of GVfsIcon encoding
2009-03-16
GVfsIcon સંગ્રહપદ્ધતિની %d આવૃત્તિ સંભાળી શકતા નથી
32.
Malformed input data for GVfsIcon
2009-03-16
GVfsIcon માટે મલીન ઈનપુટ માહિતી
43.
Invalid mount spec
2009-03-16
અયોગ્ય માઉન્ટ સ્પષ્ટીકરણ
71.
Error seeking in stream on drive %s
2009-03-16
ડ્રાઈવ %s પર સ્ટ્રીમમાં પહોંચવામાં ભૂલ
73.
The file does not exist or isn't an audio track
2009-03-16
ફાઈલ અસ્તિત્વમાં નથી અથવા ઓડિયો ટ્રેક નથી
77.
Can't open mountable file
2009-03-16
માઉન્ટ કરી શકાય તેવી ફાઈલ ખોલી શકતા નથી
81.
Not a mountable file
2009-03-16
માઉન્ટ કરી શકાય તેવી ફાઈલ નથી
92.
Not a WebDAV enabled share
2009-03-16
WebDAV સક્રિયકૃત વહેંચણી નથી
139.
Error setting up camera communications port
2009-03-16
કેમેરા સંપર્કવ્યવહાર પોર્ટ સુયોજીત કરવામાં ભૂલ
146.
Malformed icon identifier '%s'
2009-03-16
મલીન ચિહ્ન ઓળખનાર '%s'
147.
Error seeking in stream on camera %s
2009-03-16
કેમેરા %s પર સ્ટ્રીમમાં પહોંચવામાં ભૂલ
160.
Cannot allocate new file to append to
2009-03-16
ઉમેરવા માટે નવી ફાઈલ ફાળવી શકતા નથી
161.
Cannot read file to append to
2009-03-16
ઉમેરવા માટે ફાઈલ વાંચી શકતા નથી
162.
Cannot get data of file to append to
2009-03-16
ઉમેરવા માટે ફાઈલની માહિતી મેળવી શકતા નથી
174.
USB support missing. Please contact your software vendor
2009-03-16
USB આધાર ગુમ થયેલ છે. મહેરબાની કરીને તમારા સોફ્ટવેર વિક્રેતાનો સંપર્ક કરો.
175.
Connection to the device lost
2009-03-16
ઉપકરણનું જોડાણ નષ્ટ થઈ ગયું
177.
ssh program unexpectedly exited
2009-03-16
ssh કાર્યક્રમ અનિચ્છનીય રીતે બંધ થઈ ગયો
180.
Connection refused by server
2009-03-16
સર્વર દ્વારા જોડાણ રદ થઈ ગયું
182.
Unable to spawn ssh program
2009-03-16
ssh કાર્યક્રમ પેદા કરવામાં અસમર્થ
183.
Unable to spawn ssh program: %s
2009-03-16
ssh કાર્યક્રમ પેદા કરવામાં અસમર્થ: %s
184.
Timed out when logging in
2009-03-16
પ્રવેશ કરતી વખતે સમય સમાપ્ત
190.
The identity of the remote computer (%s) is unknown. This happens when you log in to a computer the first time. The identity sent by the remote computer is %s. If you want to be absolutely sure it is safe to continue, contact the system administrator.
2009-03-16
દૂરસ્થ કમ્પ્યૂટર (%s) ની ઓળખ અજ્ઞાત છે. આ ત્યારે થાય જ્યારે તમે કમ્પ્યૂટરમાં પ્રથમ વખત પ્રવેશ કરો. દૂરસ્થ કમ્પ્યૂટર દ્વારા મોકલવામાં આવેલ ઓળખ %s છે. જો તમે એકદમ ચોક્કસ થવા માંગો કે ચાલુ રાખવાનું સુરક્ષિત છે, તો સિસ્ટમ સંચાલકનો સંપર્ક કરો.
192.
Can't send host identity confirmation
2009-03-16
યજમાન ઓળખ ખાતરી મોકલી શકતા નથી
199.
Invalid icon_id '%s' in OpenIconForRead
2009-03-16
OpenIconForRead માં અયોગ્ય icon_id '%s'
219.
The trash folder may not be deleted
2009-03-16
કચરાપેટી ફોલ્ડર કાઢી શકાશે નહિં
220.
Items in the trash may not be modified
2009-03-16
કચરાપેટીમાંની વસ્તુઓ સુધારી શકાશે નહિં
237.
Location is not mountable
2009-03-16
સ્થાન માઉન્ટ કરી શકાય તેવું નથી
317.
LOCATION... - concatenate LOCATIONS to standard output.
2009-03-16
LOCATION... - LOCATIONS ને પ્રમાણભૂત આઉટપુટ પર ભેગા કરે છે.
318.
Concatenate files at locations and print to the standard output. Works just like the traditional cat utility, but using gvfs location instead local files: for example you can use something like smb://server/resource/file.txt as location to concatenate.
2009-03-16
ફાઈલોને સ્થાનોએ ભેગી કરો અને પ્રમાણભૂત આઉટપુટમાં છાપો. પારંપરિક cat ઉપયોગીતાની જેમ જ કામ કરે છે, પરંતુ gvfs સ્થાનને સ્થાનિક ફાઈલોની જગ્યાએ વાપરી રહ્યા છીએ: ઉદાહરણ તરીકે તમે ભેગું કરવા માટે smb://server/resource/file.txt ને સ્થાન તરીકે લખી શકો છો.
319.
Note: just pipe through cat if you need its formatting option like -n, -T or other.
2009-03-16
નોંધ: ખાલી cat માંથી pipe કરો જો તમને તેમાં -n, -T અથવા અન્ય જેવા બંધારણીય વિકલ્પોની જરૂર હોય.
323.
FILES... - open FILES with registered application.
2009-03-16
FILES... - FILES ને રજીસ્ટર થયેલ કાર્યક્રમ સાથે ખોલે છે.
324.
Opens the file(s) with the default application registered to handle the type of the file.
2009-03-16
ફાઈલનો પ્રકાર સંભાળવા માટે રજીસ્ટર થયેલ મૂળભૂત કાર્યક્રમ સાથે ફાઈલ(ઓ) ખોલે છે.