Translations by bigbyte

bigbyte has submitted the following strings to this translation. Contributions are visually coded: currently used translations, unreviewed suggestions, rejected suggestions.

120 of 20 results
3.
Installation step failed
2009-09-17
સ્થાપનનો આ તબક્કો નિષ્ફળ છે
2008-06-03
સ્થાપન પગલું નિષ્ફળ ગયું
2008-06-03
સ્થાપન પગલું નિષ્ફળ ગયું
4.
An installation step failed. You can try to run the failing item again from the menu, or skip it and choose something else. The failing step is: ${ITEM}
2009-09-17
સ્થાપનનો એક તબક્કો નિષ્ફળ છે. તમે નિષ્ફળ તબક્કા ને સૂચીમાંથી પસંદ કરી ચલાવી શકો છો, અથવા તેને છોડી દઈ કંઇક બીજું પસંદ કરી શકો છો. નિષ્ફળ તબક્કો: ${item}
7.
critical
2009-09-17
નિર્ણાયક
11.
Ignore questions with a priority less than:
2009-09-17
આના કરતાં ઓછી અગ્રતા વાળાં પ્રશ્ર્નોને અવગણો:
12.
Packages that use debconf for configuration prioritize the questions they might ask you. Only questions with a certain priority or higher are actually shown to you; all less important questions are skipped.
2008-06-03
જે પેકેજો રુપરેખાંકન માટે ડેબકોન્ફનો ઉપયોગ કરે છે, તે તમને પૂછવાનાં પ્રશ્નોને અગ્રતા આપે છે. એક ચોક્કસ અગ્રતા કરતા વધુ અગ્રતા વાળા પ્રશ્ર્નો જ તમને બતાવવામાં આવશે; ઓછી અગ્રતા વાળા બધા અન્ય પ્રશ્ર્નો અવગણવામાં આવશે.
13.
You can select the lowest priority of question you want to see: - 'critical' is for items that will probably break the system without user intervention. - 'high' is for items that don't have reasonable defaults. - 'medium' is for normal items that have reasonable defaults. - 'low' is for trivial items that have defaults that will work in the vast majority of cases.
2009-09-17
તમે ઓછામાં ઓછી અગ્રતાનાં પ્રશ્ર્નો જોવા માટે પસંદ કરી શકો છો: - 'અતિઉચ્ચ' એવી વસ્તુઓ માટે છે જે વપરાશકર્તાની દખલ કર્યા વગર કદાચ તંત્રને નુકશાન પહોંચાડી શકે છે. - 'ઉચ્ચ' એવી વસ્તુઓ માટે જ્યાં કોઈ પસંદગી મૂળભૂત બનવા યોગ્ય નથી. - 'મધ્યમ' એવી વસ્તુઓ માટે જ્યાં યોગ્ય મૂળભુત છે. - 'નિમ્ન' એવી વસ્તુઓ માટે છે કે જ્યાં મૂળભુત મોટાભાગનાં કિસ્સાઓમાં કામ કરી શકે છે. કામ કરી શકે છે.
21.
<Tab> moves; <Space> selects; <Enter> activates buttons
2009-09-17
<Tab> ખસેડશે; <Space> પસંદ કરશે; <Enter> બટનો સક્રિય કરશે
22.
<F1> for help; <Tab> moves; <Space> selects; <Enter> activates buttons
2009-09-17
<F1> મદદ માટે; <Tab> ખસેડશે; <Space> પસંદ કરશે; <Enter> બટનો સક્રિય કરશે
23.
Help
2009-09-17
મદદ
30.
Go back to previous question
2009-09-17
પાછળનાં પ્રશ્ર્ન પર જાઓ
38.
The root file system is a RAM disk. The hard disk file systems are mounted on "/target". The editor available to you is nano. It's very small and easy to figure out. To get an idea of what Unix utilities are available to you, use the "help" command.
2009-09-17
મૂળ ફાઇલ સિસ્ટમ રેમ ડિસ્ક છે. હાર્ડડિસ્કની ફાઇલ સિસ્ટમો "/target" પર બેસાડેલ છે. તમારી પાસે નેનો સંપાદક ઉપલબ્ધ છે. તે ઘણું નાનું છે અને વાપરવામાં સરળ છે. કઇ યુનિક્સ સવલતો તમને પ્રાપ્ત છે તે જાણવા માટે તમે, "help" આદેશ વાપરી શકો છો.
39.
Use the "exit" command to return to the installation menu.
2009-09-17
સ્થાપન મેનુમાં પાછા આવવા માટે "exit" આદેશ વાપરો.
41.
Exit installer
2009-09-17
સ્થાપક છોડીને બહાર જાઓ
42.
Are you sure you want to exit now?
2009-09-17
શું તમે ખરેખર અત્યારે બહાર નીકળવા માંગો છો?
46.
Terminal plugin not available
2009-09-17
ટર્મિનલ પ્લગઇન ઉપલબ્ધ નથી
127.
Character set to support:
2009-09-17
આધાર આપવા માટેનો અક્ષર સમૂહ
128.
Please choose the character set that should be supported by the console font.
2009-09-17
કોન્સોલ લિપિએ જે અક્ષર સમૂહ ને આધાર આપવો જોઈએ તે પસંદ કરો
439.
The specified Ubuntu archive mirror does not seem to support your architecture. Please try a different mirror.
2008-06-03
પસંદ કરેલ ઉબુન્ટુ સંગ્રહ મિરર તમારા બંધારણ ને આધાર આપતો હોય તેમ લાગતું નથી. મહેરબાની કરી અન્ય મિરર પસંદ કરો.