Translations by Chad Miller

Chad Miller has submitted the following strings to this translation. Contributions are visually coded: currently used translations, unreviewed suggestions, rejected suggestions.

150 of 277 results
1.
Continue
2015-10-21
ચાલુ રાખો
2.
Chromoting
2015-10-21
Chromoting
3.
Show statistics
2015-10-21
આંકડા દર્શાવો
4.
PIN
2015-10-21
PIN
5.
Share
2015-10-21
શેર કરો
6.
Unrecognized host error: %{HOST_OFFLINE_REASON}.
2015-10-21
ન ઓળખાયેલ હોસ્ટ ભૂલ: %{HOST_OFFLINE_REASON}.
7.
Chrome Remote Desktop
2015-10-21
Chrome રીમોટ ડેસ્કટૉપ
8.
Help
2015-10-21
સહાય
9.
Cancel
2015-10-21
રદ કરો
10.
An incompatible protocol version was detected. Please make sure that you have the latest version of the software installed on both computers and try again.
2015-10-21
અસંગત પ્રોટોકોલ સંસ્કરણ મળ્યું હતું. કૃપા કરીને ખાતરી કરો કે તમારી પાસે બન્ને કમ્પ્યુટર્સ પર સૉફ્ટવેરનું નવીનતમ સંસ્કરણ ઇન્સ્ટોલ કરેલ છે અને ફરી પ્રયાસ કરો.
11.
Poor
2015-10-21
ખરાબ
12.
Select…
2015-10-21
પસંદ કરો…
13.
Disable remote connections
2015-10-21
રીમોટ કનેક્શન્સ અક્ષમ કરો
14.
You must enable remote connections if you want to use Chromoting to access this computer.
2015-10-21
જો તમે Chromoting નો ઉપયોગ કરીને આ કમ્પ્યુટરને ઍક્સેસ કરવા માગો છો તો તમારે રીમોટ કનેક્શન્સ સક્ષમ કરવું પડશે.
15.
Securely access your computers from your Android device. • On each of your computers, set up remote access using the Chrome Remote Desktop app from Chrome Web Store: https://chrome.google.com/remotedesktop • On your Android device, open the app and tap on any of your online computers to connect. Remote computers with non US-English keyboards may receive incorrect text input. Support for other keyboard layouts is coming soon! For information about privacy, please see the Google Privacy Policy (http://goo.gl/SyrVzj) and the Chrome Privacy Policy (http://goo.gl/0uXE5d).
2015-10-21
તમારા Android ઉપકરણથી તમારા કમ્પ્યુટર્સને સલામત રૂપે ઍક્સેસ કરો. • તમારા દરેક કમ્પ્યુટર્સ પર, Chrome વેબ દુકાનથી Chrome રીમોટ ડેસ્કટૉપ એપ્લિકેશનનો ઉપયોગ કરીને રીમોટ ઍક્સેસને સેટ કરો: https://chrome.google.com/remotedesktop • તમારા Android ઉપકરણ પર, એપ્લિકેશન ખોલો અને કનેક્ટ કરવા માટે તમારા કોઈપણ ઓનલાઇન કમ્પ્યુટર્સ પર ટેપ કરો. બિન US-અંગ્રેજી કીબોર્ડ્સ સાથેના રીમોટ કમ્પ્યુટર્સ ખોટા ટેક્સ્ટ ઇનપુટ પ્રાપ્ત કરી શકે છે. અન્ય કીબોર્ડ લેઆઉટ્સ માટે સમર્થન ટૂંકમાં આવી રહ્યું છે! ગોપનીયતા વિશે માહિતી માટે, કૃપા કરીને Google ગોપનીયતા નીતિ (http://goo.gl/SyrVzj) અને Chrome ગોપનીયતા નીતિ (http://goo.gl/0uXE5d) જુઓ.
16.
(this feature is not yet available for your computer)
2015-10-21
(આ સુવિધા હજુ સુધી તમારા કમ્પ્યુટર માટે ઉપલબ્ધ નથી)
17.
See and control a shared computer.
2015-10-21
શેર કરેલા કમ્ય્યુટરને જુઓ અને નિયંત્રિત કરો
18.
The requested object does not exist.
2015-10-21
વિનંતિ કરેલો ઑબ્જેક્ટ અસ્તિત્વમાં નથી.
19.
Credits
2015-10-21
ક્રેડિટ્સ
20.
Resize desktop to fit
2015-10-21
ફિટ કરવા માટે ડેસ્કટૉપનું કદ બદલો
21.
Failed to start remote access service.
2015-10-21
રીમોટ ઍક્સેસ સેવા શરૂ કરવામાં નિષ્ફળ.
22.
An unexpected error occurred. Please report this problem to the developers.
2015-10-21
અનપેક્ષિત ભૂલ આવી. કૃપા કરીને વિકાસકર્તાઓને આ સમસ્યાની જાણ કરો.
23.
Closed connection to Cast device.
2015-10-21
Cast ઉપકરણ પર બંધ કનેક્શન છે.
24.
Leaving this page will end your Chromoting session.
2015-10-21
આ પૃષ્ઠ છોડવું તમારા Chromoting સત્રને સમાપ્ત કરશે.
25.
Enabling remote connections for this computer…
2015-10-21
આ કમ્પ્યુટર માટે રીમોટ કનેક્શન્સ સક્ષમ કરવામાં આવી રહ્યાં છે...
26.
Failed to register this computer.
2015-10-21
આ કમ્પ્યુટરની નોંધણી કરવામાં નિષ્ફળ.
27.
Chromoting Host Preferences
2015-10-21
Chromoting હોસ્ટ પસંદગીઓ
28.
Stop Recording
2015-10-21
રેકોર્ડિંગ રોકો
29.
You have no computers registered. To enable remote connections to a computer, install Chrome Remote Desktop there and click “%{BUTTON_NAME}”.
2015-10-21
તમે કોઈ કમ્પ્યુટરની નોંધણી કરી નથી.કમ્પ્યુટર પર રીમોટ કનેક્શન્સ સક્રિય કરવા માટે, ત્યાં Chrome રીમોટ ડેસ્કટૉપને ઇન્સ્ટોલ કરો અને "%{BUTTON_NAME}” પર ક્લિક કરો.
30.
Connecting…
2015-10-21
કનેક્ટ કરી રહ્યું છે...
31.
I can't open the application.
2015-10-21
મારાથી એપ્લિકેશન ખોલી શકાતી નથી.
32.
Channel IP for client: %{CLIENT_GAIA_IDENTIFIER} ip='%{CLIENT_IP_ADDRESS_AND_PORT}' host_ip='%{HOST_IP_ADDRESS_AND_PORT}' channel='%{CHANNEL_TYPE}' connection='%{CONNECTION_TYPE}'.
2015-10-21
ક્લાઇન્ટ માટે ચેનલ IP: %{CLIENT_GAIA_IDENTIFIER} ip='%{CLIENT_IP_ADDRESS_AND_PORT}' host_ip='%{HOST_IP_ADDRESS_AND_PORT}' ચેનલ='%{CHANNEL_TYPE}' કનેક્શન='%{CONNECTION_TYPE}'.
33.
Close window
2015-10-21
વિન્ડો બંધ કરો
34.
You have no computers registered.
2015-10-21
તમારી પાસે કોઈ નોંધાયેલા કમ્પ્યુટર્સ નથી.
35.
Disabling remote connections for this computer…
2015-10-21
આ કમ્પ્યુટર માટે રીમોટ કનેક્શન્સ અક્ષમ કરી રહ્યાં છે...
36.
Close navigation drawer
2015-10-21
નેવિગેશન ડ્રોઅર બંધ કરો
37.
Keyboard layouts
2015-10-21
કીબોર્ડ લેઆઉટ્સ
38.
Chrome is downloading the Chromoting Host installer. Once the download is complete, please run the installer before continuing.
2015-10-21
Chrome એ Chromoting હોસ્ટ ઇન્સ્ટોલરને ડાઉનલોડ કરે છે. એકવાર ડાઉનલોડ પૂર્ણ થઈ જાય તે પછી, કૃપા કરીને ચાલુ રાખતાં પહેલાં એક વાર ઇન્સ્ટોલરને ચલાવો.
39.
Connection failed
2015-10-21
કનેક્શન નિષ્ફળ થયું
40.
Chrome is downloading the Chrome Remote Desktop Host installer. Once the download is complete, please run the installer before continuing.
2015-10-21
Chrome એ Chrome રીમોટ ડેસ્કટૉપ હોસ્ટ ઇન્સ્ટોલરને ડાઉનલોડ કરે છે. એકવાર ડાઉનલોડ પૂર્ણ થઈ જાય તે પછી, કૃપા કરીને ચાલુ રાખતાં પહેલાં એક વાર ઇન્સ્ટોલરને ચલાવો.
41.
All paired clients have been deleted.
2015-10-21
બધા જોડી થયેલા ક્લાઇન્ટો કાઢી નાખવામાં આવ્યા છે.
42.
Host is restarting, to take into account a policy change.
2015-10-21
નીતિ ફેરફારને ધ્યાનમાં લેવા માટે, હોસ્ટ પુનઃપ્રારંભ થઇ રહ્યું છે.
43.
The following clients have been paired with this computer and can connect without supplying a PIN. You can revoke this permission at any time, either individually, or for all clients.
2015-10-21
નીચેના ક્લાઇન્ટ્સ આ કમ્પ્યુટર સાથે જોડી બનાવેલ છે અને પિન દાખલ કર્યા વગર જોડાઇ શકે છે. તમે ક્યાં તો વ્યક્તિગત અથવા બધા ક્લાઇન્ટ માટે કોઇપણ સમયે આ પરવાનગી રદ કરી શકો છો.
44.
Host Process
2015-10-21
હોસ્ટ પ્રક્રિયા
45.
Trackpad mode
2015-10-21
ટ્રેકપેડ મોડ
46.
Remote connections for this computer have been enabled.
2015-10-21
આ કમ્પ્યુટર માટે રીમોટ કનેક્શન્સ સક્ષમ કરવામાં આવ્યું છે.
47.
Securely access your computers from your Android device. • On each of your computers, set up remote access using the Chrome Remote Desktop app from Chrome Web Store: https://chrome.google.com/remotedesktop • On your Android device, open the app and tap on any of your online computers to connect. For information about privacy, please see the Google Privacy Policy (http://goo.gl/SyrVzj) and the Chrome Privacy Policy (http://goo.gl/0uXE5d).
2015-10-21
તમારા Android ઉપકરણથી તમારા કમ્પ્યુટર્સને સલામત રૂપે ઍક્સેસ કરો. • તમારા દરેક કમ્પ્યુટર્સ પર, Chrome વેબ દુકાનથી Chrome રીમોટ ડેસ્કટૉપ એપ્લિકેશનનો ઉપયોગ કરીને રીમોટ ઍક્સેસને સેટ કરો: https://chrome.google.com/remotedesktop • તમારા Android ઉપકરણ પર, એપ્લિકેશન ખોલો અને કનેક્ટ કરવા માટે તમારા કોઈપણ ઓનલાઇન કમ્પ્યુટર્સ પર ટેપ કરો. ગોપનીયતા વિશે માહિતી માટે, કૃપા કરીને Google ગોપનીયતા નીતિ (http://goo.gl/SyrVzj) અને Chrome ગોપનીયતા નીતિ (http://goo.gl/0uXE5d) જુઓ..
48.
Securely access your computers from your Android device.
2015-10-21
તમારા Android ઉપકરણથી તમારા કમ્પ્યુટર્સને સલામત રૂપે ઍક્સેસ કરો.
49.
Policy settings do not permit sharing this computer as a Chrome Remote Desktop host. Contact your system administrator for assistance.
2015-10-21
નીતિ સેટિંગ્સ આ કમ્પ્યુટરને Chrome રીમોટ ડેસ્કટૉપ હોસ્ટ તરીકે શેર કરવાની મંજૂરી આપતી નથી. સહાયતા માટે તમારા સિસ્ટમ વ્યવસ્થાપકનો સંપર્ક કરો.
50.
Report an issue
2015-10-21
સમસ્યાની જાણ કરો